પિતાએ પુત્રીને સલામ કરી: ઇન્સપેકટર પિતા એ DSP દીકરીને સેલ્યુટ કરતી તસવીરે લોકોના દિલ જીતી લીધા

આંધ્રપ્રદેશ પોલીસ (Andhra Pradesh Police) એ રવિવારના રોજ ટ્વિટર પર એક તસવીર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. એક પિતા પોતાની ઓફિસર દીકરીને સેલ્યુટ કરી રહ્યા છે. આ સુંદર દ્રશ્ય આંધ્રપ્રદેશના ફર્સ્ટ ડ્યૂટી મીટ કાર્યક્રમ (First…
Read More...

સુરતમાં બેંકવાળાની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત માતા-પુત્રએ આપઘાત કરતા ચકચાર મચી

કોરોના મહામારી (Corona epidemic)માં સરકાર દ્વારા લોકડાઉન (Lock Down) લગાવ્યા બાદ સામાન્ય માણસ મુશ્કેલીમાં મૂકાયો છે. લોકડાઉમાં લોકોની આર્થિક સ્થિતિ કથળતા બેંક પાસેથી લોન લઇ જીવનનિર્વાહ કરવા મજબૂર બન્યા હતા. જોકે સામાન્ય માણસ ઉપર હવે કોરોના…
Read More...

ઓર્ગેનિક ખેતીનો ક્રેઝ વધતા માણાવદરના ખેડૂતને મળી ઓર્ગેનિક ખેતીની કિંમત, સીંગતેલનો ડબ્બો 3500…

વજશીભાઈ કરંગિયા: અમારૂ ગામ માણાવદર તાલુકાનું દેશીંગા. આ વખતે મારી જેમ ગાય આધારિત ખેતી કરતા ગ્રુપના ખેડૂતમિત્રોને ઓર્ગેનિક સીંગતેલના એક ડબ્બાના 3500 રૂપિયા મળ્યા, એમ વર્ષોથી આ ગામની ગાય આધારિત ખેતી કરીએ છીએ, એવું નું કહેવું છે. સીંગતેલના…
Read More...

સુરતમાં મર્સિડીઝ કારે સાઇકલસવારને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત થયું, કમાઉ દીકરાના મોતથી આખું પરિવાર…

સુરત શહેરના ભટાર ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે 5 જણને અડફેટે લીધા હતા, જેમાંથી એકનું મોત થયું છે. મૃતક 32 વર્ષીય નિર્મલ યાદવનો મોતથી તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સંયુક્ત કુટુંબમાં રહેતો નિર્મલ પરિવારમાં એકલા હાથે…
Read More...

ગુજરાતમાં કોરોનાના વળતા પાણી: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 655 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 700થી ઓછા કેસ સામે…
Read More...

શિયાળામાં ખાઓ શેકેલું લસણ, શરદી-ઉધરસથી મળશે રાહત અને રોગ પ્રતિકારક શક્તિ થશે મજબૂત

શિયાળામાં બીમારીઓની ઝપેટમાં આવવાનું જોખમ વધારે હોય છે. આવી સ્થિતિમાં, તેનાથી બચવા માટે આહારની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આ માટે શેકેલા લસણનું સેવન ઔષધીય સમાન ગણવામાં આવે છે. જો આપણે લસણમાં મળતા પોષક તત્વો વિશે વાત કરીએ, તો તેમાં વિટામિન,…
Read More...

વાસી અથવા ફ્રિઝમાં મૂકી રાખેલા લોટની રોટલી ખાઓ છો? તો આવા લોટની રોટલી ખાવાના નુકસાન વીશે પણ જાણીલો

મોટાભાગે લગભગ બધાં જ ઘરમાં મહિલાઓ ભોજન તૈયાર કરી લીધા બાદ વધેલા લોટને ફ્રિઝમાં મૂકી દે છે અને સાંજ અથવા બીજા દિવસે સવારે તે વાસી લોટની રોટલી કરીને ખાય છે. પરંતુ શું તમને ખબર છે કે ફ્રિઝમાં લોટ રાખવો અને તે લોટની બીજા દિવસે રોટલી બનાવવી તે…
Read More...

‘મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે, નહીં તો પરિણામ સારું નહીં આવે,’ અમદાવાદમાં 5 વર્ષથી પજવણી…

મારી સાથે ફ્રેન્ડશીપ (Friendship) કરી લે નહીંતો પરિણામ સારુ નહીં આવે હું તને જાનથી મારી નાંખીશ આવી ધમકી આપનાર યુવક સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Police) ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે વર્ષ 2015થી યુવક…
Read More...

માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી જનાર અનેક સંતાનો માટે પ્રેરણારૂપ કિસ્સો આવ્યો સામે,…

માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી જનાર અનેક સંતાનો માટે પ્રેરણારૂપ કિસ્સો જીવનસંધ્યા આશ્રમમાં બન્યો છે. 83 વર્ષના હરિવદન ત્રિવેદી 11 વર્ષથી જીવનસંધ્યા આશ્રમમાં રહેતા હતા. શનિવારે તેમનો પરિવાર તેમને ઘરે પરત લેવા આવી પહોંચ્યો…
Read More...

સુરતમાં ચાર સંતાનોમાં સૌથી મોટી દીકરીએ ફાંસો ખાઈ આપઘાત કરી જિંદગી ટૂંકાવી: માતાપિતા સ્તબ્ધ

સુરત શહેરમાં (Surat) છેલ્લા ઘણા દિવસોથી આપઘાતનો (Suicide) સિલસિલો જોવા મળી રહ્યો છે. શહેરમાં ખાસ કરીને તરૂણી અને યુવતીના (Girl) આપઘાતની ટૂંક સમયમાં આ બીજી ઘટના સામે આવી છે. શહેરના સચિન (Sachin) વિસ્તારમાં આવેલા જલારામનગરમાં (Jalaram Nagar)…
Read More...