અમદાવાદમાં સોનીના વાહનમાંથી ચોરે ચાવી લઇ દુકાનના શટર ખોલ્યા, શાંતિથી 45 લાખના દાગીનાની ચોરી કરી ફરાર…
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કે કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં એક પછી એક ગંભીર બનાવો બની રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં થયેલ ફાયરિંગ અને લૂંટની ઘટનાઓ બાદ સમગ્ર અમદાવાદ શહેરમાં…
Read More...
Read More...
દયા ડાકણને ખાય: પત્નીના દાગીના ગીરવી મૂકીને વૃદ્ધે પડોશીની આર્થિક મદદ કરી, પણ પૈસા પરત માગતાં…
સામાન્ય રીતે જ્યારે કોઈ મદદ ન આવે ત્યારે સૌથી પહેલા પાડોશી જ મદદ માટે દોડી આવે છે. શાહપુરમાં પડોશમાં વર્ષોથી રહેતા પરિવારને મદદ કરવી એક વૃદ્ધને ભારે પડ્યું. લાખો રૂપિયા પરત મળવાની જગ્યાએ તેમને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવમાં…
Read More...
Read More...
2020થી ઝડપથી ફરવા લાગી છે પૃથ્વી, ચોંકાવનારા રિપોર્ટથી વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં, છેલ્લાં 50 વર્ષમાં…
દેશમાં ચાલી રહેલી મહામારીને કારણે અડધા દેશના લોકો ઘરમાં બેઠા છે, લાગે છે જાણે સમય થોભી ગયો છે, પણ આંકડા પ્રમાણે સમય ઝડપથી ભાગી રહ્યો છે. આવું માત્ર કહેવા માટે નથી, પણ વાસ્તવમાં ધરતી પોતાના એક્સિસ પર સામાન્ય કરતાં વધુ ઝડપથી ફરી રહી છે, જેને…
Read More...
Read More...
રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે વધુ એક માનવતા મહેકાવતું કાર્ય કર્યુ: 60 તોલા…
રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે વધુ એક માનવતા મહેકાવતું કાર્ય કર્યુ છે. 4 જાન્યુઆરીના રોજ જલ્પાબેન પટેલ અને તેમની ટીમ સાંજે 7 વાગ્યે ધ્રોલ પહોંચી હતી. ધ્રોલમાં 60 તોલા સોનુ, ત્રણ મકાન હોવા છતાં પણ કંચનબેન મગનભાઈ…
Read More...
Read More...
દૂધનો વ્યવસાય કરનાર પિતાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી; પિતાને ગુમાવવાનું દુ:ખ સહન ન કરી શકતા 12…
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં બુધવારે સવારે દૂધ વ્યવસાયીએ ફાંસી લગાવીને જીવ આપી દિધો છે. આ ઘટનાના બે કલાક પછી 12 વર્ષના પુત્રએ પણ તે જ ફંદા પર જ ફાંસી લગાવીને જીવ આપ્યો, જેના પર લટકીને પિતાએ જીવ આપ્યો હતો. એક સાથે પરિવારમાં બે મોતથી ભારે…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 665 કેસ નોંધાયા: કુલ કેસનો…
ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 700થી ઓછા કેસ સામે…
Read More...
Read More...
હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓથી બચવા માગો છો તો ડાયટમાં આ 5 વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો, ધમનીઓ રહેશે…
35-40ની ઉંમરમાં જ લોકોની હાર્ટ એટેકથી મોત થઈ રહી છે. હાર્ટ એટેક અને હાર્ટની અન્ય બીમારીઓનું સૌથી મોટું કારણ છે ધમનીઓમાં જમા થતું પ્લાક. આ પ્લાક વધુ ફેટવાળા ભોજન અને ખોટી જીવનશૈલીને કારણે જમા થાય છે. ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે ધમનીઓ…
Read More...
Read More...
સતત ઓડકાર આવતા હોય તો કરો આ 6 દેશી ઉપાય, ફરી ક્યારેય નહીં થાય આ સમસ્યા
ઓડકાર એટલે પેટની ગેસ મોઢામાંથી બહાર નીકળવી. જેમાં ક્યારેક તો વિચિત્ર અવાજની સાથે વાસ પણ આવે છે. સામાન્ય રીતે ઓડકાર આવવા એ કોઈ બીમારીનો સંકેત નથી, પણ અસહજ પરિસ્થિતિ છે. છતાં પણ પાચન સંબંધી સમસ્યાઓને કારણે પણ ઘણીવાર વધુ પડતાં ઓડકાર આવે છે.…
Read More...
Read More...
રતન ટાટાએ માનવતાનું ઉદાહરણ પુરુ પાડયું: બીમાર પૂર્વ કર્મચારીને મળવા તેના ઘરે પહોંચ્યા, જોઇને સૌ કોઈ…
82 વર્ષના જાણીતા ઉદ્યોગપતિ (Business Man) રતન ટાટા (Ratan Tata) પોતાની માનવતા માટે પણ જાણીતા છે. તેમણે એકવાર ફરી આવી જ માનવતા (Humanity)નું ઉદાહરણ રજૂ કર્યું છે. પોતાના કર્મચારીઓ માટે તેઓ અનેક કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવે છે. આ વખતે તેઓ ખુદ…
Read More...
Read More...
કરજણના શિક્ષિકાએ પોતાના મોપેડને જ બનાવ્યો શાળાનો ક્લાસ રૂમ, બાળકોનાં ઘરે જઈને કરાવે છે અભ્યાસ
કોરોના મહામારીના લીધે હાલમા શાળા કોલેજો બંધ છે અને હાલમા શિક્ષકો ઓનલાઇન ક્લાસ ચલાવીને બાળકોને ભણાવે છે. તો ગામડાના ગરીબ વર્ગના ઘણા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલની સુવિધા ન હોવાથી તેમજ એન્ડ્રોઇડ મોબાઇલ ન હોય એવા વિદ્યાર્થીઓ અભ્યાસ વગર વંચિત રહી…
Read More...
Read More...
