ગાંધીનગરમાં ‘રાધે રાધે’ પરિવાર દ્વારા હોમ ક્વોરેન્ટાઈન માટે ફ્રી ટિફીન સેવા શરૂ, દરરોજ…

ગાંધીનગરમાં રાધે રાધે પરિવાર દ્વારા સેક્ટર 1થી 30માં હોમ ક્વોરેન્ટાઈન પરિવાર માટે શનિવારથી ફ્રી ટિફીન સેવા શરૂ કરવામાં આવી છે. હાલ કોરોના સંક્રમણ વધતાં અમુક કિસ્સાઓમાં પરિવારના તમામ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે સૌથી વધારે…
Read More...

ગુજરાતમાં સ્મશાનોમાં અગ્નિ સંસ્કાર માટે લાગી લાંબી લાઈનોઃ સુરતમાં ખુલ્લા પ્લોટમાં ચિતાઓ સળગાવાઈ

ગુજરાતમાં કોરોનાનો કેટલો હાહાકાર છે તે સ્મશાનગૃહોની સ્થિતિ જોઈને સમજી શકાય છે. રાજ્યના ચાર મોટા શહેરોમાં કોરોનાની પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે પણ લાંબી લાઈનો લાગી રહી છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં…
Read More...

રાજકોટમાં માનવતાને લજવતી કરૂણ ઘટના સામે આવી: કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે દર્દી…

રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી ગઇ છે કે એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. બેડ ન મળવાને કારણે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ચડાવી સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે શનિવારે માનવતાને લજવતી એક કરૂણ ઘટના બની ગઇ હતી. વૃદ્ધ દર્દીને…
Read More...

માનવતા મરી પરવારી હોવાનો કિસ્સો આવ્યો સામે: ઓલપાડમાં વેન્ટિલેટર ન મળતા મહિલાનું થયું મોત, શબવાહિની…

સુરત શહેર સાથે જિલ્લામાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોવાનો ઘણા કિસ્સા સામે આવ્યા છે. દરમિયાન ઓલપાડનો એક કિસ્સો સામે આવ્યો છે. માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર આખા શહેરમાં ફર્યો પણ વેન્ટિલેટર ન મળતા…
Read More...

વડોદરામાં રેમડેસિવિરની કાળાબજારી: દર્દીઓની મજબૂરીનો લાભ લઇ ડોક્ટર એક ઇન્જેક્શન 7500 રૂપિયામાં વેચતો,…

કોરોના મહામારી દરમિયાન રેમડિસિવિર ઇન્જેક્શનની અછતનો લાભ લઇને કાળાબજારી થતી હોવાથી વડોદરા પોલીસ એલર્ટ બની છે, ત્યારે પીસીબીએ બાતમીને 7500 રૂપિયામાં રેમડિસિવર ઇન્જેક્શન વેચતા ડોક્ટરને ઝડપી પાડ્યો છે, જ્યારે પીસીબીએ પકડાયેલા ડોકટરની મદદથી 9…
Read More...

કોરોના કાળમાં સુરતીએ લંબાવ્યો મદદનો હાથ: સંબંધીના આખા પરિવારને કોરોના થતા કોઇ જમાડવાવાળું ન મળતા…

“અમારા પરિવારના ચાર સભ્યો કોરોના વાઇરસની ચપેટમાં આવતા રસોઈ બનાવવી તો દૂરની વાત ટિફિન પણ આપવા કોઈ તૈયાર ના હતું. આવી હાલાકી જોયા બાદ શહેરીજનોનો વિચાર આવ્યો હતો આમ, આવી સ્થિતિ ના જોવાતા અમે શહેરમાં કોઈ આખું પરિવાર હોમ કોરોન્ટાઇન હોય તો તેમને…
Read More...

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 5469 કેસો નોંધાયા, મોતનો આંકડો પણ…

ગુજરાતમાં કોરોના વધારે ઘાતક અને જીવલેણ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસો વધતાંની સાથે જ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 5469 કેસો નોંધાયા છે. જ્યારે 54 દર્દીઓનાં મોત થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આજે…
Read More...

કપૂરના તેલના છે અગણિત ફાયદા, આવી સમસ્યામાં કરો ઉપયોગ, સમસ્યામાં મળશે રાહત, જાણો અને શેર કરો

કપૂર મોટા ભાગના ઘરમાં ઉપલબ્ધ હોય છે. મોટાભાગે કપૂરનો ઉપયોગ પૂજા અથવા તો નેગેટિવ એનર્જીને બહાર કાઢવા માટે થાય છે. કપૂરના તેલના પણ અનેક ફાયદા છે. આજે આપણે કપૂરના તેલના ફાયદા અંગે ચર્ચા કરીશું. માર્કેટમાં કપૂરનું તેલ તૈયાર મળે છે. જોકે, તેને…
Read More...

કોરોનાના સામાન્ય લક્ષણો હોય તો ખોટી ભાગદોડ કરવાને બદલે હોમ ક્વોરન્ટાઇન થઈ આરામ કરો, ખૂબ પાણી પીઓ,…

ગુજરાત સરકારે કોરોનાકાળમાં લોકોને માર્ગદર્શન આપવા માટે નિષ્ણાત ડોક્ટરોને સાંકળીને રચેલા ટાસ્કફોર્સ દ્વારા પાટનગરમાં ર્સ્વિણમ સંકુલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવાયું હતું કે, કોરોનામાં ૮૦ ટકા દર્દીઓ ગળામાં સોજો, તાવ, બોડી પેઇન જેવા સામાન્ય…
Read More...

લ્યો બોલો સુરતમાં અંતિમવિધિ માટે પણ લાંચ: મૃતદેહના વહેલા અંતિમસંસ્કાર કરવા હોય તો સ્મશાનમાં પણ 2000…

પ્રત્યેક અગ્નિસંસ્કાર માટે 12 કલાક ઉપરાંતનું વેઇટિંગ ચાલી રહ્યું છે, સ્વજનો હોસ્પિટલમાં તથા અંતિમવિધિ માટે સ્મશાનમાં અટવાઇ રહ્યાં છે છતાં મૃતદેહોના ટોકન તોડીને વહેલાં અંતિમ સંસ્કાર કરી આપવાના નામે પણ ભ્રષ્ટાચાર કરી લોકોને વધુ હાલાકીમાં…
Read More...