અચાનક જ શરીરની નસો ખેંચાવાથી દુખાવો થાય છે? તો જાણો કારણ અને ઉપચાર

નસ ઉપર નસ ચડી જવી એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. શું તમે જાણો છો કે આ બીમારીથી શું નુકસાન થઈ શકે છે. ઘણી વખત રાતના સૂતી વખતે પગ સ્ટ્રેચ થવાની સમસ્યા થાય છે. આ નસ પર નસ ચડી જવાના કારણે જ થાય છે. આ રોગમાં પગમાં હળવો દુખાવો થતો હોય છે. તેમાં પગમાં દુખાવો, બળતરા, પગ સુન્ન થવા, ઝણઝણાટી તથા સોઈ ભોંકાવા જેવો અહેસાસ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નસ ઉપર નસ ચડી જવી એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. શું તમે જાણો છો કે આ બીમારીથી શું નુકસાન થઈ શકે છે.

ક્યારે અને ક્યાં થાય છે નસ ચડી જવાથી દુખાવો?

નસ પર નસ ચડી જવી છે તો એક બીમારી જ પણ ક્યારે, ક્યાં અને કઈ નસ ચડી જશે કોઈ કહીં નથી શકતું. આપણાં શરીરમાં આશરે 650 માંસપેશીઓ છે, જેમાંથી 200માં મસ્ક્યુલર સ્પાજમ અથવા મસલ નોટનો દુખાવો થઈ શકે છે. મસ્ક્યુલર સ્પાજમ અથવા મસલ નોટના કારણે ઘૂંટણની નીચે, ઘૂંટણની પાછળ, પગના આગળના ભાગમાં, પાની, પંજા, હિપ્સ, બંને ખભા, કમરમાં, ગરદન, છાતી, કોણી, આંગળીઓ, અંગૂઠા, જડબામાં, કાનની આજુબાજુ, અડધું માથું, પગનો અંગૂઠો વગેરે પગથી લઈને માથા સુધી શરીરમાં ઘણી બધી જગ્યાએ દુખાવો થતો હોય છે…

જાણો નસ ઉપર નસ ચડી જવાથી શું કરવું જોઈએ…

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

આવીજ અન્ય માહિતી વાંચવા નીચેની લિંક પર ક્લીક કરો

– વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન

– ફ્રિજનું પાણી બંધ કરી દેશો, જ્યારે જાણશો માટલાનું પાણી પીવાના આ 5 ફાયદા

– લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…

– સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર

– આયુર્વેદમાં જણાવ્યાં છે વજન ઉતારવાના 10 અતિઉત્તમ નુસખા, આજે જ કરો ટ્રાય

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો