આયુર્વેદમાં જણાવ્યાં છે વજન ઉતારવાના 10 અતિઉત્તમ નુસખા, આજે જ કરો ટ્રાય

વજન ઓછું કરવા માટે આયુર્વેદમાં કેટલાક નુસખાનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે. તેનાથી વજન તો ઓછું થાય જ છે, સાથે જ પેટની ચરબી પણ ઝડપથી ઘટે છે. આયુર્વેદમાં આ વસ્તુઓનો ઉપયોગ અનેક બીમારીઓના ઇલાજમાં પણ કરવામાં આવે છે. જમ્મૂ આયુર્વેદિક ઈન્સ્ટિટ્યૂટના આયુર્વેદિક એક્સપર્ટ ડો. નિખિલ શર્મા જણાવી રહ્યા છે આવા જ 10 ફૂડ વિશે. નિખિલ શર્માના મુજબ હેલ્ધી ફૂડ ખાવાની સાથે જ વજન ઓછું કરવા માટે આયુર્વેદના કેટલાક નિયમોનું પાલન પણ કરવું જોઈએ. જેમ કે,

આયુર્વેદમાં આ વસ્તુઓનો ઉપયોગ અનેક બીમારીઓના ઇલાજમાં પણ કરવામાં આવે છે.

> લંચ અને ડિનરની વચ્ચે કંઈ ન ખાઓ.

> ભોજનને ધીમે-ધીમે અને ચાવીને ખાઓ.

> રાતના સમયે લાઇટ ફૂડ જેમ કે, ખીચડી અથવા દળિયા ખાઓ.

> જમતી વખતે ધ્યાન બીજે ક્યાંય ન રાખો જેમ કે આ દરમિયાન ટીવી ન જુઓ.

> બોડીમાં કફ વધુ બનવાથી વજન વધે છે. એટલે કફ વધારતી વસ્તુઓ અવોઇડ કરો.

આયુર્વેદ મુજબ કઈ વસ્તુઓ ખાવાથી ઓછું થશે ટમી

વજન ઘટાડશે, હાર્ટ પ્રોબ્લેમથી બચાવશે

વજન ઘટશે, કબજિયાત દૂર થશે.

વજન ઘટશે, સ્કિન અને વાળ માટે ફાયદાકારક

પેટની ચરબી ઘટશે, હાર્ટ પ્રોબ્લેમથી બચાવશે

વજન ઘટશે, પેટની બીમારીઓથી બચાવશે

વજન ઘટશે, સ્કિનની ચમક વધશે.

વજન ઉતરશે અને મેમરી તેજ થશે.

વજન ઝડપથી ઘટશે, ડાઇજેશન સુધરશે.

વજન ઘટશે, સુંદરતા વધશે.

વજન ઘટશે, ડિહાઇડ્રેશનથી બચાવ થશે.

આયુર્વેદમાં કેટલાક નુસખાનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે. તેનાથી વજન તો ઓછું થાય જ છે, સાથે જ પેટની ચરબી પણ ઝડપથી ઘટે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો,  તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો

આવીજ અન્ય માહિતી વાંચવા નીચેની લિંક પર ક્લીક કરો

– વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન

– દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે?

– લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…

– સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો