ખંજવાળ, ખુજલી અને દરાજને મટાડવા શું કરવું? ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો પ્રયોગ

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ખંજવાળ, ખુજલી અને દરાજ સહિતના ચામડીના રોગ માટેનો એક વીડિયો શેર કર્યો છે. ચામડીના કેટલાક રોગ દવાઓથી ભાગ્યે જ મટે છે, પણ સાયન્સની સાથે આયુર્વેદને પણ અપનાવવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય છે.

ખેતસીભાઈનું કહેવું છે કે, ચામડીના રોગ માટે દૂધ અને ચણાનો લોટ અકસીર છે. તેમના મતે દૂધ અને ચણાનો લેપ રોજ નાહતી વખતે તેને આખા શરીર પર લગાવવો જોઈએ. આમ કરવાથી થોડા દિવસમાં જ માથાના ખોડા સહિત શરીરની ખંજવાળની તકલીફ દૂર થઈ જશે. ખેતસીભાઈના મતે આ પ્રયોગથી ચામડીના રોગ થવાની શક્યતા સાવ ઘટી જશે, સાથેસાથે ચામડી વધુ મુલાયમ અને ચમકદાર બનશે.

દૂધ અને ચણાના લોટથી મટાડો ખંજવાળ, ખુજલી અને દરાજ, ચામડી પણ થઈ જશે મુલાયમ અને ચમકદાર, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..

આ પણ વાંચજો..

હાર્ટએટેકથી બચવાનો આસાન ઉપાય: નળીઓમાંથી બ્લોકેજ કેવી રીતે ઓગાળે તે થર્મોકોલ સાથે પ્રયોગ કરીને બતાવ્યું, જુઓ વીડિયો

આદું, તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

મેથી સાથે કરો આ પ્રયોગ, ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, BP, ગેસ અને વાયુની તકલીફ મટશે, 15 દિવસમાં થશે ચમત્કાર

આ ગુજરાતીએ મોટા ડૉક્ટરને ખોટા પાડ્યા, મફતમાં મટાડ્યું ફેફસાંનું કેન્સર, આ સામાન્ય પ્રવાહીથી 20 દિવસમાં જ થયો ચમત્કાર જુઓ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close