માત્ર ૪ પાનનો કમાલ, સફેદ વાળ કાળા કરવાની સાથે આપશે બીજા ઘણા ફાયદા

જામફળ તો સ્વાદિષ્ટ હોય જ છે, સાથે-સાથે તેના ફાયદા પણ બહુ હોય છે. જોકે બહુ ઓછા લોકો જાણતા હોય છે કે જામફળ કરતાં પણ વધુ ફાયદા તેના પાનમાંથી મળે છે. જામફળના પાનમાં રહેલ એન્ટિ એન્ટિઓક્સિડન્ટ, એન્ટીબેક્ટીરિયલ અને એન્ટીઈંફ્લેમેટરી ગુણો દ્વારા ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જામફળ તેની સિઝનમાં જ મળે છે, પરંતુ જામફળનાં પાન કોઇપણ ઋતુમાં સહેલાઇથી મળી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જામફળનાં માત્ર ૪ પાન તમારા સફેદ વાળને કરશે કાળા

ઉપયોગ કરવાની રીત:

જામફળના ચાર પાનને એક કપ પાણીમાં ધીમા તાપે ઉકાળો. ઠંડુ પડે એટલે ગાળી લો. આ મિશ્રણને સ્કેલ્પ અને વાળ પર લગાવો. એક કલાક પછી પાણીથી ધોઇ લો. આ પ્રયોગથી વાળ કાળા થશે અને ગ્રોથ પણ વધશે.

જામફળના પાનના પાણીથી થશે બીજા પણ ઘણા હેલ્થ ફાયદા.

આ મિશ્રણ રોજ પીવાથી મોટાપો ઓછો થાય છે.

રોજ સવારે ભૂખ્યા પેટે આ મિશ્રણ પીવાથી પાચનશક્તિમાં સુધારો આવે છે.

પાચનશક્તિ સુધરવાની સાથે ડાયેરિયાની તકલીફ પણ કંટ્રોલમાં આવે છે.

આ મિશ્રણ રોજ પીવાથી હાર્ટની તકલીફો પણ ઘટવા લાગે છે.

જામફળના પાનની ચા પીવાથી સુગર લેવલ ઘટે છે, જેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ આર્ટીકલ ગમ્યું હશે,

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો,
તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો..

આવીજ અન્ય માહિતી વાંચવા નીચેની લિંક પર ક્લીક કરો

– વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન

– દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે?

– લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…

– સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો