Browsing Category

સમાચાર

ખેડા જિલ્લામાં કલેકટરનું નવુ જાહેરનામુ, સવારના 9-30 વાગ્યા બાદ કોઈ ઘરની બહાર નીકળી શકશે નહીં. તમામ…

ખેડા જિલ્લામાં કોરોના હાલ કાબૂ હેઠળ છે, આમ છતાં તકેદારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા લોકડાઉને વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં 8મીથી 14મી સુધી સવારના 10 વાગ્યા બાદ કોઈ ઘરની બહાર નીકળી શકશે…
Read More...

ગુજરાતમાં કોરોના વાઈરસથી સૌથી નાના દર્દી એવા 14 મહિનાના બાળકનું મોત થયું

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 175 કરતા વધી ગઈ છે અને મોતનો આંકડો 16એ પહોંચી ગયો છે. મૃતકોમાં જામનગરના એક 14 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ બાળક ગત રવિવારે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. જણાવાયા મુજબ, બાળકનું મૃત્યુ મલ્ટીપલ…
Read More...

ભારત ફરવા આવેલા બ્રિટિશ નાગરિકે કોરોનાને હરાવ્યો, કહ્યું- ઈંગ્લેન્ડમાં પણ આવી સારવાર ન થઈ હોત

દુનિયાભરમાં તબાહી મચાવનારો કોરોના વાયરસ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં લગભગ બધા રાજ્યોમાં કોવિડ-19ના કેસો સામે આવી ચૂક્યા છે. કેરળની વાત તરીએ તો રવિવાર સુધીમાં અહીં 306 કોરોના દર્દી સામે આવ્યા હતા. જ્યારે 49 એવા દર્દી છે જેમને સાજા…
Read More...

હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે દુનિયાભરમાં ડંકો વગાડનાર ગુજરાતી ડોક્ટર કોરોનાના દર્દીઓની સારવાર કરતા ખુદ…

દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીએ અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે. આજે વિશ્વના અનેક દેશો એવા છે જ્યાં આરોગ્યની સેવાઓને કોઈ પહોંચે એમ નથી તેમ છતાં કોરોના સામે અમેરિકા,ચીન, ફ્રાન્સ, સ્પેન અને ઈટલી જેવા દેશોએ ઘૂંટણીએ પડી ગયા છે.…
Read More...

લોકડાઉનમાં વડોદરાના 90 વર્ષની વૃદ્ધા મુશ્કેલીમાં મૂકાતા પોલીસે ઘરે પહોંચીને દવા અને કરિયાણાની મદદ…

કોરોના વાઈરસને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથોસાથ માનવ સેવા પણ બખૂબી કરી રહી છે. વડોદરા પોલીસ દ્વારા વડોદરાના જૂના પાદરા રોડ પર આવેલી શક્તિપાર્ક સોસાયટીમાં એકલવાયી જિંદગી જીવતી 90 વર્ષના…
Read More...

લોકોને કંટાળો ના આવે તે માટે પોલીસે સોસાયટીમાં ગરબાનું આયોજન કર્યું, પણ મહિલા PIને વર્દી પહેરી ગરબે…

લોકડાઉન વચ્ચે સતત ઘરમાં રહેતા લોકોને થોડું મનોરંજન મળે તે માટે યોજાયેલા ગરબામાં પોતે જ ગરબે ઘૂમવું બોપલના મહિલા પીઆઈને ભારે પડી ગયું છે. બોપલની સફલ પરિસર સોસાયટીમાં આયોજીત કરાયેલા ગરબામાં પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ વર્દીમાં જ ગરબા રમતા નજરે…
Read More...

‘સિવિલ હૉસ્પિટલમાં ફરજ બજાવો છો તો કોરોના તો નથી થયો ને?’ સુરતમાં મહિલા તબીબ સાથે…

હાલ રાજ્ય અને દેશમાં કોરોના (Coronavirus)નું સંકટ વધ્યું છે. આ સમયે તબીબો (Doctors) પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દી (Corona Patients)ઓની સારવાર કરી રહ્યા છે. આ સમયે સુરત સિવિલ હૉસ્પિટલ (Surat Civil Hospital)માં ફરજ બજાવતા એક મહિલા તબીબ…
Read More...

કોરોના મહામારીના સંકટના સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ બન્યો ગરીબોનું આશ્રય સ્થાન

કોરોના મહામારીના સંકટના આ સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ ગરીબ અને શ્રમિક વર્ગ માટે એક આશીર્વાદરૂપ બની ગયો છે. ઈસ્કોન મોલ દ્વારા લોકડાઉનમાં હિજરત કરી રહેલાં 150 લોકો માટે પોતાના દરવાજા ખોલી દીધા હતા. અને તેમના માટે ખાવા-પીવા સહિતની વ્યવસ્થાઓ પણ…
Read More...

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ…

રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં ગઇકાલથી અત્યાર સુધીમાં…
Read More...

કુપવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં પેરા યુનિટના 5 જવાન શહીદ, 5 ઘુષણખોર ઠાર

આ વર્ષના સૌથી મુશ્કેલ ઓપરેશનમાં સેનાની 4 પેરા યુનિટના જવાનો શહીદ થયા છે. જોકે રવિવારે ખતમ થયેલા આ એન્કાઉન્ટર દરમિયાન સેનાની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ લેનારી પેરા યુનિટના 5 જવાન શહીદ થઇ ગયા. આર્મીની આ એ જ યુનિટ છે જેણે 2016માં ઉરી હુમલા બાદ…
Read More...