Browsing Category
સમાચાર
સુરતમાં સિવિલ હોસ્પિટલના મેઈલ નર્સનું કોરોના સારવાર દરમિયાન મોત, નર્સિંગ સ્ટાફે ભારે હૈયે આપી અંતિમ…
કોરોના સંક્રમણનો ભોગ બનેલા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફના બ્રધર(મેઈલ નર્સ)નું અવસાન થયું છે. પ્રાઇવેટ યુનિક હોસ્પિટલમાં તેઓ દાખલ હતાં. કોરોનાની લગભગ 1 મહિનાની સારવાર દરમિયાન તેઓનું કાલે સવારે નિધન થયું છે. 1 મહિના…
Read More...
Read More...
ઓનલાઈન શિક્ષણ બાબતે રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત, વાસ્તવિક રીતે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી એકેય…
રાજ્યની ખાનગી શાળાઓ શરૂ થાય નહીં ત્યાં સુધી સ્કૂલ સંચાલકો ફી વસૂલી નહીં શકે એવા રાજ્ય સરકારના પરિપત્રના વિરોધમાં ખાનગી શાળા સંચાલકોએ 23 જુલાઈથી ઑનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા કોરોનાની મહામારીને શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૂ…
Read More...
Read More...
30 સેકન્ડમાં પરિણામ આપે તેવી રેપિડ ટેસ્ટ કિટ બનાવવા ઇઝરાયેલના વૈજ્ઞાનિકો અને અધિકારીઓની ટીમ ભારત…
ભારતમાં કોરોના સંક્રમણની ગતિ લગાતાર વધી રહી છે. ટેસ્ટિંગની કમી પણ એક મોટો પ્રશ્ન છે. આ પરિસ્થિતિમાં ભારતની મદદ માટે ઇઝારાયેલ સામે આવ્યું છે. ભારત અને ઇઝરાયેલની ટીમ રેપિડ ટેસ્ટ કિટ પર કામ કરી રહી છે. આ ટેસ્ટ કિટની મદદથી 30 સેકન્ડમાં રિઝલ્ટ…
Read More...
Read More...
રાજ્યની ખાનગી સ્કૂલોના ધો.3થી 12ના વિદ્યાર્થીઓને હવે શિક્ષણ વિભાગ ફ્રીમાં ઓનલાઈન ભણાવશે, અંગ્રેજી…
ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની ખાનગી અર્થાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં ભણતા ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સેલ્ફ…
Read More...
Read More...
રાજકોટમાં આર્થિક સંકળામણને કારણે બે વ્યક્તિઓએ ટૂંકાવ્યું જીવન, સ્યૂસાઇડ નોટમાં લખ્યું ‘આર્થિક…
લૉકડાઉનમાં જે રીતે ધંધા રોજગાર બંધ હતા અને હવે જયારે ફરીથી ધંધા શરુ થયા છે ત્યારે હજી પણ અનેક ક્ષેત્રમાં કામકાજ નથી મળી રહ્યું જેને કારણે લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે આર્થિક સંકળામણને કારણે અમુક લોકો આપઘાતનો…
Read More...
Read More...
લોકડાઉનથી સ્કુલ અને ક્લાસીસ બંધ થતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા શિક્ષકે શરૂ કર્યો…
સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આ સમયમાં પૈસાની તંગી ઉભી ન થાય અને આ સમયમાં બે પૈસાની આવક થાય તે માટે રાજકોટની ખાનગી શાળાના પ્રિન્સિપાલે શાકભાજીની લારી શરૂ કરી ધંધો શરૂ કર્યો છે. ખાનગી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા…
Read More...
Read More...
ઓક્સફોર્ડની વેક્સીના ભારતીય કંપની બનાવી રહી છે 40 કરોડ ડોઝ, અંદાજે 1000 રૂપિયાની કિંમતે વર્ષના અંત…
ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ ભારતમાં પણ થશે. દેશમાં આ ટ્રાયલ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઓગસ્ટના અંત સુધી 5 હજાર વોલન્ટિયર્સ પર કરશે. કંપનીના સીઈઓ અદર પૂનાવાલાના જણાવ્યા પ્રમાણે, જો ટ્રાયલ સફળ રહેશે તો 2021ના પહેલા…
Read More...
Read More...
અમેરિકા-યુરોપ બાદ સુરતમાં જોવા મળ્યો બાળકોમાં હ્રદયનું પમ્પીંગ ઘટાડતી MIS-Cની બીમારીનો પ્રથમ કેસ
કોરોના સંક્રમણ હાલ ફેલાઈ રહ્યું છે ત્યારે અમેરિકા અને યુરોપમાં બાળકોમાં દેખાતી ગંભીર MIS-C(મલ્ટી સિસ્ટમ ઇન્ફ્રાલામેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન)નો સુરતમાં સામે આવ્યો છે. હ્રદયનું પમ્પીંગ ઘટાડી દેતા ગંભીર લક્ષણો સાથે 10 વર્ષના બાળકમાં MIS-C…
Read More...
Read More...
કોરોનાથી થતાં મૃત્યુ ઘટાડવા કાકડી, પાલક અને કોબીનું સેવન કરવું, એન્ટિઓક્સિડન્ટ મૃત્યુ દર ઘટાડી શકે…
કોરોના સંક્રમણ બાદ મૃત્યુ દર ઘટાડવો હોય તો ખોરાકમાં કાકડી, પાલક અને કોબીનું પ્રમાણ વધારવું. એક ગ્રામ શાકભાજીની માત્રા પણ મૃત્યુ દર ઘટાડી શકે છે. આ દાવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ એલાયન્સ અંગેન્સ્ટ ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝના પૂર્વ…
Read More...
Read More...
ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ નહીંઃ ખાનગી સ્કૂલ સંચાલકોમાં ફાંટા, એક મંડળની શિક્ષણ બંધની ઘોષણા, બીજાએ…
કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા ઉઘરાણીના વિવાદ વચ્ચે રાજ્યના સૌથી મોટા ખાનગી શાળા સંચાલક મંડળે આજથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, બીજી તરફ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સ્પષ્ટતા…
Read More...
Read More...
