Browsing Category

સમાચાર

લવજેહાદનો કિસ્સો આવ્યો સામે: સોનગઢની યુવતી સાથે વિધર્મી યુવકે શરીરસુખ માણી ગર્ભવતી બનાવી,…

સોનગઢ (Songadh)ની યુવતી (Girl) સાથે વ્યારા (Vyara)ના મુસ્લિમ યુવકે (Muslim youth)દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવકે પોતે આદિવાસી સમાજનો હોવાનું જણાવી વિધવા સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. પરંતુ એક બાળકનો જન્મ થયા પછી…
Read More...

નવા વર્ષે ખેડૂતો સાથે છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે, કંપનીએ યૂરિયા ખાતરના નામે પધરાવ્યા પથ્થરો

આખી દુનિયામાં નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ખેડૂતોની સ્થિતિમાં કોઇ સુધાર જોવા નથી મળી રહ્યો. એક બાજૂ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મૂક્યા છે ત્યારે હવે યુરિયા ખાતર (urea fertilizer)ના માધ્યમથી પણ કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડી…
Read More...

વડોદરામાં કોરોનાના ડરથી CBSE ટોપર વિદ્યાર્થીનો આપઘાત, ‘ત્રણ દિવસ બાદ હતો જન્મદિવસ’,…

કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનને પગલે અનેક લોકોના નોકરી, ધંધાને અસર પહોંચી છે સાથે રાજ્ય સહિત દશભરના વિદ્યાર્થીઓનું ભણવાનું પણ બગડી રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવાનું માફક નથી આવી રહ્યું, પરંતુ કોરોનાના કારણે વિદ્યાર્થીઓ અને…
Read More...

‘હું પણ વડોદરાનો ડોન છું’, આ બાબતે 31stએ દારૂ પાર્ટી કરતા લબરમૂછિયા મિત્રોના ઝગડામાં…

રાજ્યના તમામ શહેરો અને તાલુકાઓમાં 31 ડિસેમ્બરે દારૂની પાર્ટી ના થાય તે માટે પોલીસ સક્રિય હોય છે. ત્યારે આ વર્ષે કોરોના વાયરસના પગલે મોટા શહેરોમાં કરફ્યૂ હોવાથી દારૂ રસિકો નાના ગામડામાં જઈને અથવા રાજ્ય બહાર જઈને પણ દારુ પાર્ટી કરવાના બનાવો…
Read More...

વડોદરાને મોટી ભેટ: દેશનો સૌપ્રથમ રોડ સોલર પ્રોજેક્ટ તૈયાર, વર્ષે 14 લાખ યુનિટ ટન વીજ ઉત્પાદન કરશે…

વડોદરા શહેરને વર્ષ-2021માં બે મોટી ભેટ મળવા જઈ રહી છે. જેમાં દેશના સૌપ્રથમ રોડ પર સોલર પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 10 દિવસ બાદ તેનું લોકાર્પણ થશે. આ સોલર પ્રોજેક્ટથી વર્ષે 14 લાખ યુનિટ ટન વીજ ઉત્પાદન કરશે અને ગેંડા સર્કલથી મનિષા…
Read More...

એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત! ઘેરા ધુમ્મસના કારણે પાર્ક કરેલા કન્ટેનર ટ્રકમાં ઘૂસી ગઈ બસ, 4…

નવા વર્ષના પહેલા દિવસે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં જોરદાર ઠંડીની સાથે ઘેરું ધુમ્મસ (Dense Fog) છવાઈ જાય છે. ઘેરા ધુમ્મસના કારણે વાહનો વચ્ચે અકસ્માત પણ થતા રહે છે. તાજેતરનો મામલો ઉત્તર પ્રદેશના ઉન્નાવ (Unnao) જિલ્લાનો છે. અહીં શુક્રવાર…
Read More...

આણંદ જિલ્લામાં વર્ષની આખરી રાત્રે ACBનો સપાટો, પોલીસ હેડ કોન્સ્ટેબલ 50 લાખની લાંચ લેતો રંગે હાથ…

આણંદ જિલ્લામાં એસીબીએ (Anand ACB Trap) વર્ષની સૌથી મોટી ટ્રેપ ગોઠવી અને એક લાંચિયા કૉન્સ્ટેબલને (Constable Caugth) રૂપિયા 50 લાખની લાંચના કેસમાં (Bribe of 50 lakhs) લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આણંદ લાંચ રૂશ્વત વિરોી દળની કચેરી દ્વારા…
Read More...

વડોદરામાં માસ્કનો દંડ ભરવા પહોંચેલા પૂર્વ સાંસદને PSIએ રોફ જમાવતા ઝીંકી દીધા લાફા

વડોદરા શહેરમાં પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડે (Ex-MP Satyajit Gaekwad) આક્ષેપ લગાવ્યો છે કે નવાપુર પોલીસ સ્ટેશન (Navapur Police Station)ના ડી-સ્ટાફ પી.એસ.આઈ ડી.એસ. પટેલે તેમને લાફા ઝીંકી દીધા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે માસ્કનો દંડ ભરવા…
Read More...

લ્યો બોલો! ગરીબની ઝૂંપડીમાં એક જ બલ્બનું લાઈટ બિલ આવ્યું 13 હજાર રૂપિયા, ઉર્જા મંત્રી ખુદ જોવા…

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ભોપાલમાં (bhopal)એક મહિલા 13 હજાર રૂપિયા લાઈટ બિલ (light bill) આવ્યા બાદ પરેશાન થઈ ગઈ હતી. કંઈ સમજમાં ન આવવાથી તે ઉર્જા મંત્રીના ઘરે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મહિલા સાથે ઉર્જા મંત્રી (Minister of Energy) તેના…
Read More...

સુરતમાં સુખી-સંપન્ન પરીવારની 21 વર્ષની દીકરીએ કર્યો આપઘાત, માતા-પિતા આઘાતમાં સરી પડ્યા

સુરત શહેર જિલ્લામાં આપઘાતનો સીલસીલો યથાવત છે. કોઈ આર્થિક સ્થિતિથી પરેશાન થઈ તો કોઈ માનસિક પરેશાન થઈ આપઘાતનું પગલું ભરી રહ્યા છે. ત્યારે આજે એક સુખી સંપન્ન પરિવારની દીકરીએ અચાનક આપઘાત કરી લેતા માતા-પિતા માથે આભ તૂટી પડ્યું હતું અને પુરો…
Read More...