Browsing Category

સમાચાર

સુરતમાં બિલ્ડર અને ડાયમંડના વેપારીની 17 વર્ષીય દીકરીએ લીધી દીક્ષા, સાતમા ધોરણથી જ ધર્મનાં માર્ગે આગળ…

સુરતમાં (Surat) એક વર્ષ પહેલા જૈન સમાજના (Jain Samaj) યુવાનો અને યુવતી દ્વારા મોટા પ્રમાણમાં દીક્ષા (Diksha) ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરવા આવ્યુ હતું. જે બાદ કોરોના નામનું ગ્રહણ નડતા આ દીક્ષા સમારંભ બંધ રાખવામાં આવ્યા હતા. તો આજે ઘણાં…
Read More...

વલસાડનો ચોંકાવનારો કિસ્સો: સગાઈ બાદ યુવતીને ગર્ભવતી બનાવી, 9 વર્ષ સંબંધો રાખ્યા બાદ અન્ય યુવતી સાથે…

વલસાડ (Valsad) જિલ્લાના દરિયાકિનારે આવેલા એક ગામમાં એક યુવતી સાથે સગાઈ (engagement) કરી અને લગ્નની લાલચ આપી અવાર નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી અને ગર્ભવતી બનાવવા બાદ તરછોડી દેવામાં આવી હોવાની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં (Rural…
Read More...

અમદાવાદમાં કારના કાચ તોડી કિમતી માલસામાન અને રોકડ રકમની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ, કસરત કરવાની…

અમદાવાદ શહેરમાં કારના કાચ તોડી કિમતી માલસામાન અને રોકડ રકમની ચોરી કરતી ગેંગ સક્રિય ફરી એક વાત સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. ગઇ કાલે કાલુપુર પાંચ કૂવા (kalupur panchkuva) પાસે પુત્રને પિતા માટે કસરત કરવાની સાઈકલ (Bicycle) 3.50 લાખ…
Read More...

‘સાહેબ અમે દંડ ભરવા તૈયાર છીએ તમે છતાં આવું શા માટે કરો છો,’ સુરતમાં પોલીસની ખૂલે આમ…

સુરત શહેરમાં (Surat) અઠવા ગેટ (Athwa Gate) ટ્રાફિક પોઇન્ટ ઉપર તૈનાત પોલીસની ખૂલે આમ દાદાગીરીનો એક વીડિયો (Video) બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ (Viral) થઇ ચુક્યો છે. જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં ટ્રાફિક…
Read More...

‘દરરોજ સવાર અને સાંજ ઘર કંકાસ, હવે સહન નથી થતું’ FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત…

મનોરંજન જગતમાં ફરી એક વાર સનસની ઘટના સામે આવી છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ એમએસ ધોનીમાં કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહરે (Sandeep Nahar) મુંબઈના ગોરેંગાવ સ્થિત ઘરમાં કથિત રીતે આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. મુંબઈ…
Read More...

અમદાવાદમાં યુવક-યુવતીએ કપડાં લઈ કમિશ્નર કચેરીએ નાખ્યા ધામા, પોતાના જીવને જોખમ હોવાની રજૂઆત કરતા…

અમદાવાદ શહેરના જશોદા નગર વિસ્તારમાં રહેતા એક યુગલ પરિવાર સાથે પોતાના કપડાં લઈને શહેર પોલીસ કમિશનર કચેરીએ ધામા નાખ્યા હતા. આ યુગલને ડર છે ઓનર કિલિંગનો. પ્રેમ લગ્ન કરનાર આ યુગલનો આક્ષેપ છે કે, તેઓ હાલ જીવના જોખમે જીવી રહ્યા છે. કારણ કે, તેઓને…
Read More...

અમદાવાદમાં ગઠિયાનું ગજબનું ભેજુ! ATMમાં 81 ટ્રાન્જેક્શન કરીને રૂ. 8 લાખ ઉપાડી લીધા

ATM સાથે છબરડા કરીને રૂપિયા કાઢવાની અનેક ઘટનાઓ બનતી રહે છે ત્યારે અમદાવાદ સાઇબર ક્રાઇમ (Ahmedabad cyber crime) કરતા ગઠિયાઓ ક્યારેક એવી મોડસ ઓપરેન્ડીનો (modus oparandi) ઉપયોગ કરીને છેતરપિંડી (fraud) આચરતા હોય છે કે કોઈ ને સ્વપ્ને પણ ખ્યાલ ન…
Read More...

અમદાવાદ : પતિ-પત્ની ઓર વોના કિસ્સાનો કરૂણ અંજામ, ‘તું તો લફડા વાળી છે,’ એવું કહીને ત્રાસ…

અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાનો આક્ષેપ છે કે તેના લગ્નના દસેક વર્ષ બાદ તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પણ તેના પતિ અને સાસુને જાણ થતા તેણે માફી માંગી હતી. પણ બાદમાં આ વાતને લઈને…
Read More...

સુરતમાં ખોટો રૌફ જમાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો: લવરમૂછિયાને ગન સાથેનો વિડિયો સોશિયલ…

સુરત શહેરમાં પોલીસ (Surat Police) સોશિયલ મીડિયા (Social Media) ઉપર આવા વાંધાજનક અને પ્રજામાં ભય ફેલાય તેવા વીડિયો (Video) તેમજ ફોટોગ્રાફ (Photograph) અપલોડ કરનાર ઇસમો ઉપર પોલીસ સતત વોચ રાખી રહેલ છે. અને આવા પ્રજામાં ભય ફેલાય તેવું સોશિયલ…
Read More...

અરવલ્લીમાં ખાખી અને બુટલેગરની જુગલબંધી ખુલ્લી પડી, બુટલેગર અને પીએસઆઈ વચ્ચેની વાતચીતની ઑડીયો કલીપ…

અરવલ્લી : જીલ્લામાં ખાખી વર્દીમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તોડ પાણી કરતા હોવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. ત્યારે જીલ્લામાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસ વડા સંજય ખરાતના આગમન પછી બુટલેગરો સાથે ભાઈબંધી રાખતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સામે…
Read More...