Browsing Category

સમાચાર

નોકરાણી રાખતા પહેલાં ચેતજો! સુરતના પોશ એરિયામાં આ મહિલાઓની કરતૂતો જાણી પોલીસ પણ ચોંકી ગઈ

સુરતના (Surat) સૌથી પોશ ગણાતા એવા વેસુ (Vesu) સિટીલાઇટ (City Light) વિસ્તારમાં નોકરાણી (Servant) તરીકે કામ પર લાગ્યા બાદ ચોરીને અંજામ (Theft) આપતી નેપાળી મહિલા ગેંગ ઘણા લાંબા સમયથી સક્રિય હતી. જોકે થોડા દિવસ પહેલા એક મકાનમાં ચોરી થયા બાદ…
Read More...

ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે, ચોમાસું ફરીથી…

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું (Monsoon 2021) ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી (Gujarat Weather Update) મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ (Heavy rain forecast in Gujarat) પડી શકે છે. જે અનુસંધાને આજે…
Read More...

અમદાવાદમાં સાસુના અનૈતિક સંબંધોથી કંટાળી પુત્રવધૂએ આપઘાત કર્યો, સાસુનો પ્રેમી અને મામાજી પણ પરિણીતા…

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં સાસરિયાઓના ત્રાસથી એક પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરિણીતાની સાસુ પ્રેમ સંબંધ ધરાવતી હતી અને દિયર પણ પોતાના ઘરમાં મિત્રોને બોલાવીને દારૂ અને હુક્કાની પાર્ટી કરતો અને વાસણો પરિણીતા પાસે ધોવડાવતો…
Read More...

ઑસ્ટ્રેલિયાના સાંસદે UPના CMની કરી પ્રશંસા, કહ્યું “‘અમને યોગી આદિત્યનાથ આપી દો’, જાણો કેમ…

કોરોના વાયરસ મહામારીના મેનેજમેન્ટને લઇને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. ઑસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કેલીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને સીએમ યોગીની પ્રશંસા કરી છે. કોરોનાને રોકવા માટે યુપીના સીએમ…
Read More...

આ છે આજના જમાનાનો ‘કુંભકર્ણ’, આ વ્યક્તિ વર્ષમાં 300 દિવસ ઉંઘે છે! ખાવાથી લઈને ન્હાવા સુધી બધુ…

પશ્ચિમી રાજસ્થાનના જોધપુર સંભાગ સ્થિત નાગૌર જિલ્લામાં એક એવો વ્યક્તિ છે જે વર્ષમાં 300 દિવસ ઊંઘે છે. તે નહાવાનું અને ખાવાનું પણ ઊંઘમાં જ કરે છે. તમને આ વાત સાંભળીને અજીબ લાગતી હશે પણ આ હકીકત છે. 42 વર્ષીય પુરખારામ એક અજીબ બીમારીથી પીડાઈ…
Read More...

PIના પત્ની ગુમ થવાનો મામલો: એક મહિનાથી ગુમ સ્વીટી પટેલનું મર્ડર થયું? તપાસમાં હવે આવ્યો મહત્વનો…

ચકચારી સ્વીટી પટેલના ઘરેથી ગુમ થયાના કેસની તપાસમાં હવે એક મહત્વનો વળાંક આવ્યો છે. અત્યારસુધી સ્વીટીને માત્ર ગુજરાત જ નહીં, પરંતુ આજુબાજુના રાજ્યોમાં પણ શોધી રહેલી પોલીસે હવે મર્ડરના એંગલથી તપાસ શરુ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સ્વીટી…
Read More...

સુરતમાં બુટલેગરો બન્યા બેફામ: હત્યાના આરોપી બુટલેગરે જેલમાંથી છૂટીને વરઘોડો કાઢ્યો, ફટાકડા ફોડી…

સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં બુટલેગરો (Surat bootlegger procession) બેફામ બની રહ્યા છે. પહેલાં જાહેરમાં ફટાકડા ફોડી જન્મ દિવસની (Birthday celebration in public) ઉજવણી કરતા હોય તેવા વીડિયો સામે આવ્યા હતા. હવે તો બુટલેગરો જેલમાંથી…
Read More...

વડોદરામાં પોલીસની દાદાગીરી: કર્ફ્યૂમાં ગલ્લો ખુલ્લો રાખનાર સામે કાર્યવાહીને બદલે પોલીસ કર્મીઓએ ઢોર…

વડોદરા શહેરનાના વડસર બ્રિજ પાસે કર્ફ્યૂના સમય બાદ પાનનો ગલ્લો ખુલ્લો રાખનાર દુકાનદાર સામે કાર્યવાહી કરવાને બદલે માંજલપુર પોલીસ મથકના બે કોન્સ્ટેબલોએ ઢોર માર-મારવામાં આવ્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નોંધનીય છે કે,…
Read More...

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: 2 વર્ષની બાળકીને તાવ આવ્યો તો મા-બાપ ડામ અપાવવા લઈ ગયા, તબિયત વધારે બગડી તો…

ટેક્નોલોજીના સમયમાં પણ અંધશ્રદ્ધા ચાલુ જ છે તેનો અહેસાસ કરાવનારો એક કિસ્સો રાજસ્થાનના ભીલવાડાના કોટા ગામમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક બાળકીને તાવ આવવાના કારણે તેના મા-બાપ તેને ડામ અપાવવા લઈ ગયા હતા. ડામ આપવાના કારણે 2 વર્ષની બાળકીની તબિયત…
Read More...

AMCની નવી પોલિસી તૈયાર: જો રાજ્ય સરકાર મંજૂરી આપશે તો અમદાવાદમાં રાત્રે રોડ પર થતાં વાહનોના પાર્કિંગ…

AMCએ રાજ્ય સરકારને નવી પાર્કિંગ પોલિસી માટે મોકલેલા એજન્ડામાં રાત્રે પણ સોસાયટીની બહાર પાર્ક થયેલા વાહનોનો પાર્કિંગ ચાર્જ વસૂલવાની જોગવાઇ છે. આ જોગવાઇ અનુસાર વાહનો પાસેથી માસિક રૂ. 300 થી 1500 ચાર્જ વસૂલાય તેવી શક્યતા છે. જો રાજ્ય સરકાર…
Read More...