Category: પ્રેરણાત્મક સ્ટોરી

ગાયોની આંખોના આંસુ લૂછનાર પરોપકારી ગૌસેવક સોમાભાઇ 11વર્ષથી કરે છે ગૌસેવા

પંચમહાલ જિલ્લામાં આવેલ બાકરોલ ગામના એક ગૌસેવક જેની ગૌસેવા ગુજરાતભરમાં સુવાસ ફેલાવી રહી છે. જેઓ છેલ્લા 11 વર્ષથી નિ:સ્વાર્થ ભાવે કરી રહ્યા છે ગૌવંશજની રક્ષા. જે દૂધ નથી આપતી, …

કાલ્પનિક બાબતને હકિકતમાં પરિવર્તિત કરતા પદ્મશ્રી ડો. તેજસ પટેલ, રોબોટિક સર્જરી ક્ષેત્રે ઇતિહાસ રચ્યો

પદ્મશ્રી ડૉ. તેજસ પટેલે વિશ્વની ફર્સ્ટ-ઈનહ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શન પ્રોસીજર કરી ૩૨ કિ.મી. દૂર રહેલા દર્દીના હૃદયની આર્ટરીમાં સફળતાપૂર્વક સ્ટેન્ટ મૂકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. તેમની આ પ્રોસિજરથી …

બરફના તોફાનને હંફાવી ગુજરાતી પટેલ મહિલાએ ઉત્તર ધ્રુવ પર માઇનસ 15 ડિગ્રીમાં લહેરાવ્યો તિરંગો

ગુજરાતી મહિલા ભારુલતા પટેલને ડ્રાઇવિંગનું ઝનૂન તો પહેલેથી હતું પણ આ વખતે તે ચોક્કસ ઉદ્દેશ સાથે 21 ઓક્ટોબરે ડ્રાઇવ પર નીકળી. ઉદ્દેશ હતો- ઉત્તર ધ્રુવ પર તિરંગો લહેરાવવો. તે …

દીકરી બની દીકરો: 4 દીકરીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ, પિતાને કાંધ આપી કર્યા અંતિમસંસ્કાર

ગોંડલના મોટાદડવામાં 4 દીકરીઓએ પોતાના મૃતક પિતાની અર્થીને કાંધ અને અગ્નિસંસ્કાર આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. સાથે સમાજને એક નવું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. પટેલ પરિવારના નાનજીભાઈ ધનજીભાઈ વસાણીનું …

ગુજરાતી યુવકે 4 માસમાં તૈયાર કરી સોલાર પાવરથી દોડતી કાર..

એન્જીનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની મગજ શક્તિનો ઉપયોગ કરી કંઇક નવું શોધવાનું પ્રયત્ન કરતા હોય છે. ત્યારે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનિયરીંગના …

મા-બાપે તરછોડી ત્યારે પોતાની જાત મહેનતે ભણી, હવે યુવતીએ પકડ્યું બસનું સ્ટેરિંગ

રસ્તા પર સ્કૂટી અને કાર ચલાવતા તમે મહિલાઓને બહુ જોઈ હશે, પરંતુ વિચારો જો એક યુવતીને તમે ટ્રક કે બસ ચલાવતા જોવો તો કદાચ જ આ વસ્તુ તમારા માટે …

રાજકોટ કલેક્ટરના પત્નીએ શાળા દત્તક લઈને ઉપાડ્યું અનોખું અભિયાન.

રાજકોટના કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાના પત્ની પ્રો.અનુજા ગુપ્તાએ રાજકોટ નજીક આવેલા આણંદપર ગામની પ્રાથમિક શાળા ગુજરાત કેડર આઇએએસ વાઇવ્ઝ એસોસિએશનના નેજા હેઠળ દત્તક લીધી છે અને ત્યાં છાત્રોના ઉત્કર્ષ …

” પરમ સંતોષના આંસુ “

સંવેદનાથી ભરેલું વ્યક્તિત્વ એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા. માંદગીના બિછાને પડેલ માણસની ખેડૂત માટેની ખેવનાની વાતની વધુ એક સત્ય હકીકત સોશિયલ મીડિયાના માધ્યમથી આપની સામે મૂકું છુ. પંડયની પીડાની પરવા કર્યા …

સસરાએ પિતા બનીને કર્યું પુત્રવધૂનું કન્યાદાન, સમાજને સાચી રાહ દેખાડનાર આ પરિવારને સલામ

સાસુ-સસરાએ તેમની વિધવા પુત્રવધૂ માટે છોકરો શોધ્યો અને દીકરીને જેમ ધામધૂમથી તેના લગ્ન કરાવીને સમાજની સામે ઉદાહરણ રજૂ કર્યું છે. સસરાએ પુત્રવધૂના પિતાની ભૂમિકામાં રહીને પોતાના હાથે કન્યાદાન કર્યું …

પતિના રૂપમાં રહેતા દીકરાએ સમજવા જેવી વાત

એક ત્રીસ વરસનો દીકરો મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો મહેંદ્રભાઈ મારી પત્ની અને મારી મ્મમી વચ્ચે રોજ કકળાટ થાય છે. હું કંટાળી ગયો છું . ઓફિસે થી …
error: Content is protected !!