Browsing Category

ખેડુ

મહિલા દિવસ સ્પેશિયલ : સરોજબેન પટેલ બન્યાં દેશનાં સફળ મહિલા ખેડૂત

મહેસાણા નજીકનાં મોટીદાઉ ગામનાં સરોજબેન પટેલ દેશનાં સફળ મહિલા ખેડૂત બન્યાં છે. તેમણે દેશની મહિલાઓને નવો રાહ ચીંધ્યો છે માત્ર દોઢ વિઘા જમીનમાં આધુનિક ખેતી કરીને 5 લાખ કરતા વધુની આવક કરી રહ્યા છે અને સમાજે અને સરકારે તેમને અનેક પ્રોત્સાહન પુરા…
Read More...

ઓસ્ટ્રેલિયાથી ટેક્નોલોજી મંગાવી જૂનાગઢનાં ખેડૂતપુત્રએ મધમાખી ઉચ્છેર કેન્દ્ર શરૂ કર્યું

ઇન્ટરનેટનાં માધ્યમથી આધુનિક રીતે થતી મધની ખેતીનું ટેકનીક જાણી આ ટેકનોલોજીને ઓસ્ટ્રેલિયાથી મંગાવી એન્જિનિયરંગ કોલેજ કરેલા જૂનાગઢનાં ખેડૂત પુત્રએ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે. આ મધમાખી ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવેલી પેટી ખેડૂતો 17…
Read More...

પરંપરાગત પદ્ધતિ છોડી ખેડૂતે અપનાવી ઓછા ખર્ચે જલદી અને વધુ ઉત્પાદન આપતી કેરીની આધુનિક ખેતી

વિશ્વમાં કેરીની નામના ધરાવતા વલસાડ જિલ્લાના ધરમપુરના શિક્ષિત અને એગ્રોના બિઝનેસ સાથે સંકળાયેલા ખેડૂત દિપક ગુંદણીયાએ ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન, વહેલું ઉત્પાદન અને જેના કારણે વધુ ભાવ સહિતના ફાયદાઓ માટે રૂઢિગત આંબા કલમના વાવેતરના સ્થાને…
Read More...

IIMમાં ભણીને તબેલો અને MBA કરીને ખેતી, આ યુવાનો પરંપરાગત ખેતી છોડી કરે છે આધુનિક રીતે ખેતી

‘રામદૂત શુકલાએ આઈઆઈએમ કર્યા પછી પણ બેન્કની નોકરી છોડીને તબેલો શરૂ કર્યો છે, જ્યારે પુણેની કોલેજમાં એમબીએ કરેલાં નિશાંત નાયક કેરીની ખેતી કરે છે. આજે બંને યુવકો જોબ કરતાં 10 ગણું વધારે કમાય છે.’ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણામાં ફૂડ એન્ડ…
Read More...

ભેસાણનો 24 વર્ષનો ખેડૂત આશિષ પટોળીયા મધની ખેતીમાં મહિને મબલખ કમાવા લાગ્યો

ભેંસાણ તાલુકાનાં સુખપુર ગામે રહેતા 24 વર્ષની ઉમરનાં પ્રગતિશીલ યુવાખેડૂત આશિષભાઇ ડાયાભાઇ પટોળીયાએ પોતાની આગવી સુઝબુજથી પોતાના ખેતરમાં એપીસમેલીફેરા નામની પ્રજાતિની વિદેશી મધમાખીનો ઉછેર કરી રહ્યા છે જેની સાથે આર્ગેનિક ખેતીની શરૂઆત કરી હાલ…
Read More...

આ ટેકનિકથી બારેમાસ ઉગાડી શકશો શાકભાજી

કૃષિ વિજ્ઞાનમાં થયેલી પ્રગતિના કારણે ખેડૂતોને ચોક્કસપણે તેનો લાભ થયો છે. કે આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવા માટે આપણે સક્ષમ થયા છે. તેની પાછળ જવાબદાર કારણમાં મલ્ચિંગ ટેકનિક છે. પાણીના મર્યાદિત સ્ત્રોત એક મોટો પડકાર છે જે…
Read More...

આ MBA યુવક કચરા, માટી અને છાણના ઉપયોગ થકી બનાવેલા ખાતરમાંથી વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યો છે.

મહુવા તાલુકાના માછીસાદડા ગામના શિક્ષિત યુવાને ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડી ઓર્ગેનીક ખાતરનો ઉપયોગ કરી ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવે એ હેતુ માટે નજીવુ રોકાણથી વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવ્યુ હતુ જે વર્મી કમ્પોસ્ટ યુનિટ થકી આજે ૩૦૦૦થી વધુ…
Read More...

ગામના 500 લોકોએ ભેગા મળી કાચા મંડપો બનાવી ટીંડોળાની ખેતી થકી ઘર આંગણે આવક ઊભી કરી

આદિવાસી વિસ્તાર ગણાતા ધરમપુર તાલુકામાં એક ગામ એવું છે કે જે સૌનો સાથે સૌનો વિકાસ સૂત્રને અનુસરીને તમામ ગ્રામજનોએ ભેગા થઈ ટીંડોળાની ખેતી અપનાવી છે. લુહેરી ગામના આ મહેનતકશ આદિવાસી ખેડૂતોએ એક વર્ષમાં જ ટીંડોળાનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે.…
Read More...

ખેડૂત ગીત

-:ખેડૂત-ગીત:- રાગ:-ખોડીયારછે જગમાયા રેમામડી લેખક:- "ધરમકવિ સરદારકથાકાર" ખેડૂતોછેરેઅન્નદાતા રે"જગતમા વાલા" ખેડૂતો છેરે અન્નદાતા......(ટેક) હા..ધરતીરે ખેડીને જેણે, અન્ન-કણ બીજને, વાવ્યા (૨) એ..કૃર્મિય ક્ષત્રિય, કેવાણા, રે જગતમાં…
Read More...

અઢી ફૂટનું ગાજર ઉગાડનારા 96 વર્ષનાં ખેડૂત વલ્લભભાઇની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી

જૂનાગઢનાં ખામધ્રોળ રોડ પર નાના પુત્ર સાથે રહેતા 96 વર્ષનાં વલ્લભભાઇને ઘેર રાત્રે 8 વાગ્યે દિલ્હીનાં રાષ્ટ્રપતિ ભવનમાંથી ફોન આવ્યો. તમારી પસંદગી પદ્મશ્રી એવોર્ડ માટે થઇ છે. ત્યાં સુધી વલ્લભભાઇ અને તેમનાં પરિવારજનોને કલ્પના સુદ્ધાં નહોતી કે,…
Read More...