દિવસે દેશસેવા અને રાત્રે સમાજ સેવા કરતી મહિલા ASI, ડ્યુટી કરી ઘરે જઈને જાતે જમવાનું બનાવીને…
કોરોના વાયરસને ફેલાતો રોકવા દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવામાં જીવન જરૂરિયાતની દુકાનો જ ખુલ્લી રાખવાના આદેશ સાથે બધા ઉદ્યોગો અને કામો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે રસ્તા પર રહેતા અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા…
Read More...
Read More...
અમદાવાદના નિકોલમાં શાકની લારી ઊંધી પાડી દેનારા કૃષ્ણનગરના PIને સસ્પેન્ડ કરાયા
લોકડાઉનમાં એક તરફ પોલીસ તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન આપી લોકોની પ્રશંસા મેળવી રહી છે, ત્યારે આ કપરા સમયમાં પબ્લિક વચ્ચે સારી ઈમેજ બનાવવાની પોલીસની બધી મહેનત પર કૃષ્ણનગરના પીઆઈએ પાણી ફેરવી દીધું છે. એક વાયરલ થયેલા વિડીયોમાં કૃષ્ણનગરના…
Read More...
Read More...
વડોદરામાં જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવ્યા વ્યંડળોઓ, કહ્યું, ‘અમારી પાસે જે રૂપિયા છે તે સમાજના…
આપણે ઘરે જ્યારે પણ કોઈ પ્રસંગ હોય છે ત્યારે તેની ઉજવણીમાં વ્યંડળ એવા પ્રથમ વ્યક્તિ છે જે સૌથી પહેલા આવે છે અને જ્યાં સુધી પર્યાપ્ત રકમ ન ચૂકવાય ત્યાં સુધી તેઓ જતા નથી. પરંતુ લોકડાઉનની સ્થિતિમાં જ્યારે એવા લોકો ઘરમાં પુરાઈને બેઠા છે જેમને…
Read More...
Read More...
વિશ્વનો શક્તિશાળી દેશ પણ બન્યો લાચાર, અમેરિકાની ભયાનક તસવીરો સામે આવી, રેફ્રિજરેટેડ ટ્રકમાં મૂકવામાં…
વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા કોરોના વાયરસ સામે લાચાર બની ગયો છે. દુનિયો સૌથી વિકસિત અને ટેકનોલોજીથી સજ્જ દેશ અમેરિકામાં કોરોના દર્દીઓ અને તેનો મૃત્યુ આંક ઝડપથી વધી રહ્યો છે. અમેરિકાના એવા ફૂટેજ સામે આવ્યા છે જેમાં ન્યૂયોર્કની બ્રૂકલીન…
Read More...
Read More...
મકાન માલિકની દરિયાદિલી: 50 ભાડુઆતોનું 1.50 લાખ રૂપિયાનું ભાડું માફ કર્યું અને સાથે ખાવા-પીવાની…
લોકડાઉનની વચ્ચે જ્યાં કેટલાક મકાન માલિકોના કારણે સરકારે કડક વલણ અપનાવવું પડ્યું, તો કેટલાક લોકો એવા પણ છે જેમણે સ્વેચ્છાએ ભાડુઆતો પાસેથી ભાડું લેવાની ના પાડી દીધી છે. તે પણ 10 કે 20 હજાર રૂપિયા નહીં પરંતુ 1.50 લાખ રૂપિયા. નોઈડામાં રહેતા…
Read More...
Read More...
યુપીના મેરઠમાં એક જ પરિવારના 13 સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, હજુ 35નો રિપોર્ટ બાકી
ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. અહીં એક જ પરિવારમાં આઠ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. આ સાથે જ પરિવારમાં 13 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ બધા વચ્ચે પીડિતોની સંખ્યા વધી શકે છે. કારણ કે 46માંથી 11ના…
Read More...
Read More...
ભાવનગરની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી, તો રાજકોટની આ સ્કુલે ફીમાં કર્યો 20 ટકાનો ઘટાડો, મુશ્કેલ…
સમગ્ર દુનિયા જીવલેણ કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહી છે. કોરોના વાયરસ માટે જરૂરિયાતમંદ લોકો માટે ગુજરાત સહિત દેશભરના લોકો મદદ માટે સામે આવી રહ્યાં છે. લોકો રાહતફંડમાં લાખો અને કરોડો રૂપિયાની મદદ કરી રહ્યાં છે. ત્યારે હવે, રાજ્યની બે…
Read More...
Read More...
L&Tએ કોરોના સામેની લડતમાં રૂ. 150 કરોડ અને ટોરેન્ટ ગ્રુપ રૂ. 100 કરોડની સહાય કરશે
એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શનની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટર્બો (L&T)એ કોવિડ-19 સામે લડવા માટે પીએમ રાહત ફંડમાં 150 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. તે સાથે જ કંપનીએ 1.60 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની મદદ માટે 500 કરોડ રૂપિયાની…
Read More...
Read More...
સુરતીઓ માટે ચિંતાજનક સમાચાર, વિદેશથી આવેલાં આ 235 લોકોનો નથી લાગ્યો પત્તો, જુઓ આ રહ્યું લિસ્ટ
સુરતમાં 67 વર્ષીય વૃદ્ધનો એક કેસ કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ સુરતમાં કોરોના પોઝિટિવનાં કુલ 9 કેસ નોંધાયા છે. જેમાં 2 વ્યક્તિ સ્વસ્થ થયા છે. તો એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. તેવામાં સુરતીઓ માટે ચિંતાજનક સમાચાર છે. સુરત કોર્પોરેશન દ્વારા…
Read More...
Read More...
મહિલાઓ થઈ જજો સાવધાન, ફ્લેટના પાર્કિંગમાં બેસીને વાતો કરશો તો પોલીસ પકડી જશે, વસ્ત્રાપુર પોલીસે…
ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. બીજી બાજુ પીએમ મોદીએ આખા દેશને લોકડાઉન કર્યા પછી પણ લોકો સમજી રહ્યા નથી. ત્યારે કોરોનાને લઈને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ડીજી શિવાનંદ ઝાએ લોકડાઉનને સફળ બનાવવા…
Read More...
Read More...
