પ્રેમલગ્નનો આંચકાજનક કિસ્સો: પતિ મિત્રો અને સગા વ્હાલા સાથેની પાર્ટીમાં મરજી વિરુદ્ધ પરિણીતા પાસે…

વડોદરાના વાસણા-ભાયલી રોડ પર એન્જિનિયર પતિએ લગ્ન બાદ પત્ની પાસે પાર્ટીમાં બળજબરી દારૂ-મટન પીરસાવી અને દહેજમાં સેલ્ટોઝ કાર તથા જમીનની માંગણી કરી હતી. પીડિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે પતિ, સાસુ, સસરા, નણંદ અને વડ સાસુ સામે ઈપીકો કલમ…
Read More...

અમદાવાદમાં ગરીબો માટે સરકાર દ્વારા સસ્તા દરે અપાતા અનાજને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ સામે આવ્યુ, 16…

અમદાવાદ શહેર (Ahmedabad City)માં ફરિએક વખત સરકારી અનાજ (government Foodgrains)ને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ (Scam) સામે આવ્યુ છે. સરકારી અનાજનો જથ્થો એ પણ 16 હજાર કિલો અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે સાથે 4…
Read More...

રાજકોટમાં ગેરકાયદે વ્યાજે પૈસા આપી જમીન પડાવનાર ભૂપત ભરવાડનું સરઘસ કાઢવામાં આવ્યું, ભૂપત વિરુદ્ધ…

જામનગર પોલીસ બાદ હવે રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. માત્ર સાત દિવસના સમયગાળાની અંદર જ ભૂપત ભરવાડ વિરુદ્ધ ત્રણ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે.…
Read More...

સુરતમાં વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું- જીવવા દેતા નથી, ઓફિસમાં…

કોરોનાને કારણે લોકડાઉન બાદ ધંધો ધીમી ધીમે પાટે ચડી રહ્યો છે, ત્યારે વ્યાજખોરોના ત્રાસથી અપઘાતના બનાવો દિવસે દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે 12 દિવસથી ગુમ અડાજણના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી હજીરામાં ઝેર પી આપઘાત કરી લીધો હતો. મૃતકે સુસાઇડ…
Read More...

શિક્ષકો માટે ખુશખબર, 21 દિવસનું દિવાળી વેકેશન મળશે, સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે

કોરોનાના હાહાકારને કારણે રાજ્ય સરકારે એક મહિના પહેલા સ્કૂલો દિવાળી સુધી ન ખોલવાનો નિર્ણય કર્યો હતો. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. આ વચ્ચે આજે શિક્ષકો માટે એક ખુશ ખબર આવ્યા છે. ગુજરાત…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1126 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ (CoronaVirus)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ખુબ જ ઘટાડો થયો હતો અને રાજ્યમાં ગઇ કાલે તો 1000થી પણ ઓછા કેસ આવ્યા હતા. ત્યારે આજે…
Read More...

ગેસ, છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી સમસ્યાઓ માટે આ 10 ઉપાય છે રામબાણ ઈલાજ, જાણો અને…

આજકલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય ચોમાસામાં પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ…
Read More...

જામકંડોરણાના ખાટલી ગામના વિદ્યાર્થી રાજ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો, ટ્યૂશન વગર NEETમાં…

બે દિવસ પહેલાં જ NEETનું પરિણામ જાહેર થયું હતું, પરંતુ જામકંડોરણાના ખોબા જેવડા ખાટલી ગામમાં રહેતા રાજ રસિકભાઈ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. રાજે NEETની પરીક્ષા માટે એક પણ વિષયમાં ટ્યૂશન રાખ્યું નહોતું. રાજ NEETના પરિણામમાં ગુજરાત…
Read More...

બુકીને છોડવા માટે એક ફોન આવ્યો અને બુકીને છોડી દેવો પડ્યો, અમદાવાદના PI થયા નારાજ

લોકડાઉન બાદ આઇપીએલ શરૂ થતાંની સાથે બુકી તેમ જ સટોડિયાઓ માટે જાણે કોઇ તહેવાર આવ્યો હોય તેવો માહોલ છે. આર્થિક મંદીની વચ્ચે પણ આઇપીએલમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાઇ રહ્યો છે. સટોડિયાઓ અને બુકીઓને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ અલગ અલગ…
Read More...

સુરતમાં બ્રિજ પર મોતના કૂવાનો ખેલ કરતા લબરમૂછિયા ઝડપાયા, જાગૃત નાગરિકે વીડિયો ઉતારતા સોશિયલ…

સુરતના રસ્તાઓ જાણે રવિવારના દિવસે યુવાનો માટે જોખમી રીતે ગાડી ચલાવવાનો દિવસ હોય તેવું લાગી રહ્યું છે. આવાજ બે યુવાનો જોખમી રીતે ગાડી લોકોને હેરાન-પરેશાન કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં મોતના કૂવાના ખેલ જેવા કરતબ…
Read More...