Browsing Category

સમાચાર

રસ્તાનાં કામમાં થાય ભ્રષ્ટાચાર તોય પાછા કહે અડીખમ ગુજરાત, અડતાની સાથે જ ઉખડી જાય છે આખે આખા પોપડાં

રાજ્યમાં ભ્રષ્ટાચારનો ભોગ બનેલા એક એવાં રસ્તાની અહીં વાત કરીશું કે જે સતત બે વખત ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે. જેમાં પહેલી વખત આ રસ્તો સમય કરતા પહેલાં તૂટી ગયો હતો અને જ્યારે કોન્ટ્રાકટરે બીજી વાર રસ્તો બનાવ્યો તો તેમાં પણ લોટ પાણીને લાકડા…
Read More...

શિક્ષકનો અનોખો સેવાયજ્ઞ: વડોદરાની વાયદપુરાની શાળામાં શાકવાડીનો ઉછેર કરી બાળકોને આપે છે પોષણયુક્ત…

આજથી ઘણાં વર્ષો પહેલા વડોદરાના તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી એમ. થેન્નારસને વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ પાસે જમીન અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તો શાકવાડી ઉછેરીને મધ્યાહન ભોજનની વાનગીઓમાં તેનો ઉપયોગ કરીને બાળ પોષણને વેગ…
Read More...

ઊનામાં હિટ એન્ડ રન: ​પત્નીએ ના પાડી હોવા છત્તાં નશાખોર એન્જીનિયરે દારૂ પીને ગાડી ચલાવી અને 3ને…

અમદાવાદ રહેતા અને ગાંધીનગરમાં નોકરી કરતા એક સોફ્ટવેર એન્જીનિયરે દીવથી નશો કરેલી હાલતમાં કાર ચલાવી ઊનામાં અકસ્માત સર્જ્યો હતો. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વીગતો મુજબ, અમદાવાદમાં રહેતા અને ગાંધીનગરમાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે નોકરી કરતા…
Read More...

માસ્ક ન પહેરેલા યુવકને સુરત પોલીસે એવો માર્યો કે 6 મહિનાથી કોમામાં છે, પરિવારે સારવારમાં કર્યો 40…

સુરતમાં છ મહિના પહેલાની ઘટનામાં એક યુવકને માસ્ક બાબતે માત્ર ઠપકો જ નહિ,માર મારવાથી એક યુવક કોમામાં સરી પડ્યો. પિતાની ફરિયાદ પોલીસે નકારી,તો કોર્ટનું શરણું લીધું. સુરતમાં છ મહિના પહેલાની ઘટનામાં એક યુવકને માસ્ક બાબતે માત્ર ઠપકો જ નહિ,માર…
Read More...

માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના: અમદાવાદથી ગુમ થયેલ બાળક હારીજ માંથી મળ્યો, રડતા રડતા એવી વાત કરી કે…

અમદાવાદમાં સોલા વિસ્તારમાંથી ગુમ થયેલ સગીર મળી આવ્યું છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સોલા વિસ્તારમાંથી બાળકના અપહરણ થવાની ઘટના સામે આવી હતી. જે બાદ અપહરણકર્તા તેને પાટણ જિલ્લાના હારિજ ખાતે લઇ ગયો હતો અને…
Read More...

ખેડા: માતાની ગેરહાજરીમાં સાવકા પિતાએ સગીર પુત્રીને બનાવી હવસનો શિકાર, ગર્ભવતી થતા પતિની કરતૂતનો…

ખેડા જિલ્લાના માતરમાં 11 વર્ષની સગીરા પર તેના જ સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં સાવકા પિતા વિરુદ્ધ ફિટકારની લાગણી જોવા મળી રહી છે. આ બનાવની જાણ થતા પોલીસે સાવકા પિતા ભાગે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો…
Read More...

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે PM મોદી 12 કરોડની કારમાં ફરે છે હવે ફકીર કહેવાનું બંધ કરવું જોઇએ

શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કાફલામાં 12 કરોડ રૂપિયાની વિદેશમાં બનેલી કાર સામેલ કર્યા પછી પોતાને ફકીર હોવાનો દાવો નહીં કરી શકે. શિવસેનાના મુખપત્ર સામનાના સાપ્તાહિક સ્તંભ રોખઠોકમાં રાઉતે…
Read More...

હું માતાજીના સોગંદ ખાઈને જનતાને કહું છું કે, મેં ક્યારેય દારૂ પીધો નથીઃ ઈશુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ કમલમનો ઘેરાવ કરતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના મહિલા…
Read More...

લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન: ‘પ્રેમ કરવો ગુનો નથી, પરંતુ, વિધર્મીઓ દ્વારા ઓળખ છુપાવીને…

ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાના કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે,…
Read More...

અરવલ્લીમાં થર્ટીફર્સ્ટે દારૂની મહેફિલ માણતા બે નાયબ મામલતદાર ઝડપાયા, બોલવાનું કે ચાલવાનું પણ ભાન…

અરવલ્લીમાં થર્ટીફર્સ્ટની રાતે સરકારી બાબુઓની દારૂ પાર્ટી ઝડપાઈ હતી. જેમાં પોલીસે નાયબ મામલતદાર જૈમિન પટેલ અને નિલેશ પટેલને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, થર્ટીફર્સ્ટની રાતે પોલીસ દ્વારા રાજ્યભરમાં…
Read More...