Browsing Category

સમાચાર

અમદાવાદમાં ગરીબો માટે સરકાર દ્વારા સસ્તા દરે અપાતા અનાજને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ સામે આવ્યુ, 16…

અમદાવાદ શહેર (Ahmedabad City)માં ફરિએક વખત સરકારી અનાજ (government Foodgrains)ને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ (Scam) સામે આવ્યુ છે. સરકારી અનાજનો જથ્થો એ પણ 16 હજાર કિલો અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે સાથે 4…
Read More...

રાજકોટમાં ગેરકાયદે વ્યાજે પૈસા આપી જમીન પડાવનાર ભૂપત ભરવાડનું સરઘસ કાઢવામાં આવ્યું, ભૂપત વિરુદ્ધ…

જામનગર પોલીસ બાદ હવે રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. માત્ર સાત દિવસના સમયગાળાની અંદર જ ભૂપત ભરવાડ વિરુદ્ધ ત્રણ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે.…
Read More...

સુરતમાં વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું- જીવવા દેતા નથી, ઓફિસમાં…

કોરોનાને કારણે લોકડાઉન બાદ ધંધો ધીમી ધીમે પાટે ચડી રહ્યો છે, ત્યારે વ્યાજખોરોના ત્રાસથી અપઘાતના બનાવો દિવસે દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે 12 દિવસથી ગુમ અડાજણના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી હજીરામાં ઝેર પી આપઘાત કરી લીધો હતો. મૃતકે સુસાઇડ…
Read More...

શિક્ષકો માટે ખુશખબર, 21 દિવસનું દિવાળી વેકેશન મળશે, સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે

કોરોનાના હાહાકારને કારણે રાજ્ય સરકારે એક મહિના પહેલા સ્કૂલો દિવાળી સુધી ન ખોલવાનો નિર્ણય કર્યો હતો. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. આ વચ્ચે આજે શિક્ષકો માટે એક ખુશ ખબર આવ્યા છે. ગુજરાત…
Read More...

બુકીને છોડવા માટે એક ફોન આવ્યો અને બુકીને છોડી દેવો પડ્યો, અમદાવાદના PI થયા નારાજ

લોકડાઉન બાદ આઇપીએલ શરૂ થતાંની સાથે બુકી તેમ જ સટોડિયાઓ માટે જાણે કોઇ તહેવાર આવ્યો હોય તેવો માહોલ છે. આર્થિક મંદીની વચ્ચે પણ આઇપીએલમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાઇ રહ્યો છે. સટોડિયાઓ અને બુકીઓને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ અલગ અલગ…
Read More...

સુરતમાં બ્રિજ પર મોતના કૂવાનો ખેલ કરતા લબરમૂછિયા ઝડપાયા, જાગૃત નાગરિકે વીડિયો ઉતારતા સોશિયલ…

સુરતના રસ્તાઓ જાણે રવિવારના દિવસે યુવાનો માટે જોખમી રીતે ગાડી ચલાવવાનો દિવસ હોય તેવું લાગી રહ્યું છે. આવાજ બે યુવાનો જોખમી રીતે ગાડી લોકોને હેરાન-પરેશાન કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં મોતના કૂવાના ખેલ જેવા કરતબ…
Read More...

સુરતમાં રેલવે ટ્રેક બનાવવા 15 દિવસ પણ જાળવી ન શક્યા, ખેતરમાં શેરડીના ઊભા પાક પર બુલડોઝર ફેરવી…

ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ભાવ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી છે, જેમાં સુપ્રીમ કોર્ટે ખેડૂતોને બજાર ભાવ પ્રમાણે રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે.…
Read More...

ભરતી કૌભાંડ: અમદાવાદના પૂર્વ મેયર ભાવનાબેન દવેનો ભાંડો ફૂટ્યો, ગ્રંથ નિર્માણ બોર્ડમાં ભત્રીજા-સગાંને…

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર-જુનિયર કલાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. મોબાઇલ એપ્લિકેશનથી ભરતીપ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગાને સિનિયર-જુનિયર કલાર્ક તરીકે પસંદ કરાયાં…
Read More...

વલસાડની યુવતીને વિદેશી યુવાન સાથે લગ્ન કરવાનો મોહ ભારે પડ્યો, જાણો ચોંકાવનારો કિસ્સો

ભારતની પવિત્ર ભૂમિ પર જન્મ લેનાર પ્રત્યેક ધર્મનો વ્યક્તિ માનવતા ભૂલતો નથી તે વાતની પ્રતીતિ કરાવતી હૃદયસ્પર્શી ઘટના (Heart Touching Story) ઉજાગર થઈ છે. વલસાડથી (Valsad) આશરે 15 વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકા (South Africa) ભણવા ગયેલી એક…
Read More...

હળવદ પંથકમાં હૃદય કંપાવી દે તેવી ઘટના એ ચકચાર મચાવી, સાવકી માતાએ માસૂમ બાળકને કેનાલમાં ફેંકી દીધું,…

હળવદના માસૂમ ધ્રુવને સાવકી માતાએ જ કેનાલમાં ધક્કો મારી નાખી દીધો નવ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો . હળવદ પંથકમાં હૃદય કંપાવી દે તેવી ઘટના એ ચકચાર મચાવી છે. જેમાં નવ દિવસ પૂર્વે ગુમ થયેલા બાળકને તેની જ સાવકી માતાએ કેનાલમાં નાખી દીધો હોવાની…
Read More...