Browsing Category

સમાચાર

બાળકોને ઘરમાં એકલા રાખતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! પત્ની સાથે રેલવે અધિકારી કેક લેવા બજાર…

બાળકોને ઘરમાં એકલા ન રાખવા કે અજાણ્યા વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપવો ખતરનાક સાબિત થઈ શકે એ વાત સાર્થક કરતો કિસ્સો દાહોદમાં (Dahod) બન્યો છે. ઘરમાં એકલા મૂકીને રેલવે અધિકારી (Railway Officer) બજારમાં જન્મદિવસની ઉજવણીની (Birthday celebration)…
Read More...

હળવદના LRD જવાને સર્વિસ રિવોલ્વરથી ભડાકો કરી જીવન ટૂંકાવ્યું, છ માસ પૂર્વે જ થયા હતા લગ્ન, મોતનું…

હળવદના લોકરક્ષકદળના જવાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લેતા પંથકમાં ચકચારી મચી જવા પામી છે. હળવદના સાપકડા ગામના જવાન LRD અનિલ ડાભીએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. હાલ ગુજરાતમાં પેટાચૂંટણીઓના ઈલેક્શનમાં LRD જવાનને રિવોલ્વર અપાઈ હતી.…
Read More...

રાજકોટમાં રોમિયો બન્યો બેફામ, રેસકોર્સ રિંગ રોડ પર જાહેરમાં એક શખ્સ યુવતીને બોચીમાંથી પકડી…

રંગીલું રાજકોટ (Rajkot City) હંમેશા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. હાલ રાજકોટનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં એક યુવક એક યુવતીને બળજબરીથી પકડીને લઈ જઈ રહ્યો છે. સાથે સાથે યુવક બીભત્સ ગાળો પણ બોલી રહ્યો છે. આ આખો મામલો…
Read More...

અમદાવાદના અર્હમ તલસાણિયાએ વિશ્વના સૌથી નાની વયના કમ્પ્યૂટર પ્રોગ્રામર તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ…

અમદાવાદ સ્થિત ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં બીજા ધોરણમાં ભણતા અર્હમ ઓમ તલસાણિયાએ માત્ર છ વર્ષની ઉંમરે શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષા પાસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરીક્ષા 23મી જાન્યુઆરી, 2020ના રોજ માઈક્રોસોફ્ટ…
Read More...

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રાજકોટમાં છ વર્ષના બાળકે રમતા રમતા બેટરીનો સેલ નાકમાં નાંખ્યો, પાંચ…

અત્યારે માતા-પિતા બાળકોને ઈલેક્ટ્રીક રમકડા રમવા આપતા હોય છે. પરંત ક્યારેક બાળકો રમતા રમતા નવી ઉપાધી ઊભી કરતા હોવાના અનેક કિસ્સા છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના (Rajkot) વિદ્યાનગર મેઈન રોડ પર ડો.…
Read More...

મોરબીના ઝીકિયારી ગામે સામાન્ય બાબતે દીકરાએ સગી મા-બહેનની હત્યા કરી નાખી, તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી…

મોરબીના ઝીકિયારી (Morbi murder) ગામે રહેતા કસ્તુરબહેન સવજીભાઈ ભાટિયા અને સંગીતા બહેન સવજીભાઈ ભાટીયાને તેના જ પુત્ર દેવશી ભાટિયાએ તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખી. (Son killed Mother sister)પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી…
Read More...

નવસારીમાં નાયબ મામલતદારને ઉપરની કમાણી પડી ભારે, રૂ. 3.46 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

નવસારી જિલ્લામાં સરકારી તંત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં એક પછી એક લાંચીયા અધિકારીઓ ટેબલ નીચેની કમાણી કરતા ઝડપાઈ રહ્યા છે. આજે વધુ એક સરકારી બાબુ એસીબીના હાથે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. નાયબ મામલતદાર…
Read More...

પાણીપુરી માટે કરતા હતા ટોયલેટના પાણીનો ઉપયોગ, વિડિયો જોઇને તમને પણ આવશે ઉબકા

સ્વાદિષ્ટ પાણીપુરી (Panipuri)નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. જો તમને ખબર પડે કે જે પાણી તમને ચટાકેદાર લાગી રહ્યું છે તે ટોયલેટ (Toilet)ના પાણી (Water)માંથી બન્યું છે તો સ્વાભાવિક છે કે તમને ગુસ્સો આવશે. એક આવી જ ઘટના મહારાષ્ટ્ર…
Read More...

ઈન્દોરમાં કમ્પ્યુટર બાબાના આશ્રમમાંથી આલીશાન બાથરુમ, તલવારો અને બંદૂક મળી, 80 કરોડની જમીન ઉપર કર્યો…

ઇન્દોરઃ મધ્યપ્રદેશમાં વિધાસભાની 28 સીટો ઉપર થયેલી ઉપચૂંટણી દરમિયાન સરકાર વિરુદ્ધ લોકતંત્ર બચાવો યાત્રા કાઢનાર કમ્પ્યુટર બાબા ઉર્ફે નામદેવ દાસ ત્યાગી (Computer Baba alias Namdev Das Tyagi)નો આશ્રમ આજે જમીનદોસ્ત થઈ ગયો છે. ઇન્દોર શહેર પાસે…
Read More...

કોરોનાનાં સંક્રમણ વચ્ચે સ્કૂલો શરૂ કરવી જોખમી, બાળકો જીવતાં હશે તો ફરી ભણાવી લઈશું: AMAના પૂર્વ…

રાજ્યમાં દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, પણ બીજી તરફ નિષ્ણાતોના મતે હાલની સ્થિતિમાં સ્કૂલો શરૂ કરવી એ બાળકોનાં જીવને જોખમમાં મૂકવા સમાન છે. અમદાવાદ મેડિકલ એસો.ના પ્રમુખે કહ્યું છે કે, નાનાં બાળકો પાસે કોરોના માટેની…
Read More...