Browsing Category

સમાચાર

‘મારું ઘર હોવા છતાં સોસાયટીના લોકો મને રહેવા દેતા નથી’, સુરતમાં પોતાના જ ઘરમાં રહેવા…

આજના આધુનિક યુગમાં આજે પણ નાત-જાતના વાડા (casteism) જોવા મળી રહ્યા છે. સુરતના એક યુવાને પોતાના પરિવાર માટે મકાન તો ખરીદ્યું છે. પણ સોસાયટીમાં રહેલા લોકો પોતાની કાષ્ટનો ન હોવાથી તેને સોસાયટીમાં એન્ટ્રી (No entry in Society) આપતા નથી. આ યુવાન…
Read More...

ડોક્ટરોની ગંભીર બેદરકારી આવી સામે! ઓપરેશન બાદ ગર્ભવતી મહિલાનું મોત, અંતિમસંસ્કાર બાદ અસ્થી ભેગી કરતા…

પંજાબના (Punjab) મોગાના સરકારી હોસ્પિટલમાં (Moga Government hospital) એક મહિલાની ભોંયતળિયે થયેલી પ્રસૂતિની તપાસ હજી સધી ચાલી રહી છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર બેદરકારીનો (Serious negligence of doctors) કિસ્સો પણ સામે…
Read More...

અમદાવાદમાં વધુ એક વ્યાજખોરનો આતંક: ‘જાનીકાકા નહીં મળે તો હું સવારમાં લોહીની નદી વહાવી દઈશ,…

અમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધતા પોલીસે (Ahmedabad Police) કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. આમ છતાં કેટલાક વ્યાજખોરો જાણે કે હજી પણ સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વધુ એક વ્યાજખોરના ત્રાસને લઈને ફરિયાદ દાખલ થઈ…
Read More...

સુરતમાં સૂર્યા મરાઠીના અંગત એવા માથાભારે ફાઇનાસન્સર રાકેશ મારુની જાહેરમાં હત્યા, હત્યારા CCTVમાં કેદ…

સુરત શહેર જાણે ગુનાખોરીનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. રાંદેર વિસ્તારમાં સૂર્યા મરાઠીના અંગત માણસ એવા રાકેશ મારુને બુધવારે રાત્રે અજાણ્યા લોકોએ રસ્તા પર જ ચપ્પુના 20થી વધારે ઘા ઝીંકીને પતાવી દીધી હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે…
Read More...

ઘરમાં ગાડી હોય તોપણ રેશનિંગનાં સસ્તાં અનાજનો લાભ લેનારની હવે ખેર નથી, પુરવઠા વિભાગ હવે RTO પાસેથી…

ગુજરાતમાં ગરીબોને અપાતું રાશન કાર ધરાવતાં લોકો પણ લેતા હોવાનું સામે આવ્યું છે. સસ્તા અનાજની દુકાન આગળ કારો લઈને લોકો રાશન લેવા જતા હોવાની ફરિયાદ પણ સામે આવી હતી. ત્યારે રાજ્ય સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. હવે કાર ધરાવતા લોકો રાશનનો લાભ…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1120 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

દિવાળીપર્વની ખરીદીને લઈ બજારોમાં ભીડભાડનાં દ્રશ્યો આપણે જોઈએ છીએ. લોકો એ ભૂલી ગયા છે કે, કોરોના (Covid 19) હજુ ગયો નથી. દિવાળી પર્વની ધૂમ ખરીદી અને ભીડભાડને કારણે ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણમાં (Gujarat Corona) વધારો થયો છે. આજે પણ…
Read More...

જનધન ખાતાધારકો માટે મહત્વના સમાચાર, ફટાફટ કરી લેજો આ કામ નહીંતર થશે આટલું મોટું નુકસાન

જો તમે જનધન બેંક ખાતું ખોલાવ્યું છે, તો આજે જ તમારા ખાતાને આધાર સાથે લિંક કરાવી દો, નહીંતર તમને 1.30 લાખનું નુકસાન થઈ શકે છે. સરકાર દ્વારા ખોલવામાં આવતા આ એકાઉન્ટમાં ગ્રાહકોને ઘણી બધીસુવિધાઓ આપવામાં આવે છે. આ એક ઝીરો બેલેન્સ બચત ખાતું છે. આ…
Read More...

પાલનપુરના ઈન્ચાર્જ મહિલા RTO અધિકારીની દિવાળી બગડી, એસીબીના હાથે વચોટીયો ડ્રાઈવર 83,200ની લાંચ લેતા…

રાજ્યમાં દિવાળી પહેલા એસીબીએ સપાટો બોલાવ્યો છે. એક પછી એક લાંચીયા સરકારી બાબુઓની દિવાળી બગડી રહી છે. સરકારી બાબુઓ લાંચ લેવાના નામે બદનામ છે, તેમાં પણ આરટીઓ કચેરી, અને જિલ્લા વહીવટી કચેરીઓ તથા પોલીસ વિભાગ લાંચ લેવાના નામે બદનામ થઈ ગયો છે.…
Read More...

નવસારીમાં જયેશ બાપુએ દુઃખ દૂર કરવાના બહાને મહિલા પર દુષ્કર્મ આચર્યું, દરેક મહિલાને કહેતો કે દુ:ખ દૂર…

નવસારીના ચોવીસી ગામ નજીક આવેલ રામલામોરા વિસ્તારમાં પોતાની પાપલીલાનું ધામ બનાવી બેઠેલા વાસનાલોલુપ કહેવાતો ધર્મગુરુ જયેશ રમણ પટેલે ગણદેવીની મહિલા પર ઉપચારને બહાને બળાત્કાર ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનાર વિધવા મહિલાએ નવસારી…
Read More...

જો તમારી છોકરીને સ્કૂલવાનમાં મોકલતા હોય તો સાવધાન! સુરતમાં સ્કૂલ વાન ચાલકે કિશોરી પર દુષ્કર્મ…

રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મોના કેસ વધતા જાય છે, આરોપીઓને જાણે કાયદાનો ભય જ રહ્યો ન હોય તેમ એક પછી એક ઘટનાને અંજામ આપતા જાય છે. ત્યારે સુરતમાં સ્કૂલ વાન ચાલકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલવાનના ડ્રાઈવરે કિશોરીને…
Read More...