Browsing Category

રેસીપી

હવે સાદી નહીં ઘરે જ બનાવો ગ્રીલ્ડ દાબેલી, ખાવાની પડી જશે મજા જાણો બનાવવાની સરળ રીત

ખાસ કરીને કેટલાક લોકોને જંકફૂડ ખાવાની આદત વધારે હોય છે. એવામાં ઘણા લોકો દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ ખાતા હોય છે. પરંતુ તમે ઘણી વખત ગ્રીલ્ડ સેન્ડવીચ ખાધી હશે. પરંતુ આજે અમે તમારા માટે ગ્રીલ્ડ દાબેલીની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી…
Read More...

અત્યાર સુધી તમે મરચાની, ફુદીનાની, ટમેટાની આંબલીની ચટણી ખાધી હશે હવે બનાવો દાડમની ચટપટી ચટણી, ખાનારા…

અત્યાર સુધી તમે મરચાની, ફુદીનાની, ટમેટાની આંબલીની કે પછી ફુદીના મરચાની ચટણી ખાધી હશે આજે આપણે ખુબજ સ્વાદિષ્ટ દાડમની ચટપટી ચટણી બનાવતા શીખીશુ. આ ચટણી તમે પરોઠા, સેન્ડવીચ, ભાખરી રોટલી સાથે ખાઇ શકો છો. દાડમની ચટણી બનાવવાની સામગ્રી:…
Read More...

મસાલેદાર ખાવાના શોખીન લોકોને મિસળ પાવ ખાવાની પડશે મજા, આ રીતે ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત

મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કઠોળમાંથી બનાવવામાં આવે છે. મિસળ પાવ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી મિસળ પાવ. સામગ્રી ૧/૨ કપ ફણગાવેલા મગ - મઠ ૧ કપ– બાફેલા સૂકા…
Read More...

આ રીતે ઘરે જ બનાવો આયુષ કાવો અને વધારો તમારી ઇમ્યૂનિટી, સરકારે વિડિયો દ્વારા જણાવી આયુષ કાવો…

કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ એક તરફ રોકાવાનું નામ નથી લેતો. બીજી તરફ વિશ્વભરના વૈજ્ઞાનિકો આ વાયરસની સટીક સારવાર શોધવામાં વ્યસ્ત છે. વળી બીજી તરફ હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. અને આવી સ્થિતિમાં એલર્જી, વાયરલ ફિવર અને શરદીની સમસ્યા…
Read More...

ઘરે બનાવો સ્વાદિષ્ટ બંગાળી બટેટા-ચણાની ચાટ, જોઇને જ મોંમાં પાણી આવી જશે, જાણો બનાવવાની સરળ રીત

અત્યાર સુધી તમે અવારનવાર ચાટ ટ્રાય કરી હશે પરંતુ આજે અમે તમારા માટે બટેટા અને ચણાની ચાટ એક બંગાળી વાનગી છે. જેને તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. આ વાનગી તમે કિટી પાર્ટી, હાઉસ પાર્ટીમાં પણ બનાવી શકો છો. તે સિવાય તમે પિકનીક જાવ તો પણ બાળકો…
Read More...

હવે ઘરે જ બનાવો બટેટાનો ફરાળી ચેવડો, ખાવાની પડશે મજા જાણો બનાવવાની સરળ રીત

શ્રાવણ મહિનામાં આ દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે. તો ઉપવાસમાં તમે ફરાળી ખાવાનું તો ઘરે બનાવતા હશો. તો શુ આખો દિવસ ઓફિસમાં કે ઘરે ભૂખ લાગે તો તમે બજારમાંથી મળતા પેકિંગ કરેલા ચેવડો ખાઇ લો છો. પરંતુ આ ચેવડો કેટલા દિવસનો પેક હોય તે આપણાને ખબર હોતી…
Read More...

શરદી- ઉધરસની તકલીફથી છુટકારો અપાવશે બાજરીના લોટની રાબ, જાણો બનાવવાની સરળ રીત

ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં શરદી-ઉધરસની સમસ્યા દરેકને સતાવતી હોય છે. આવી સ્થિતિમાં દવા ન લેવા માગતા હો તો તમે કેટલાર ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો. જેમ કે, તમે બાજરીના લોટમાંથી બનાવેલી રાબ પીશો તો તમને રાહત મળશે. તો શીખી લો તેની રેસિપી.…
Read More...

આ રીતે ઘરે જ બનાવો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બાસ્કેટ ચાટ, બધા ખાતા રહી જશે

ચાટ એક એવી ડિશ છે જે દરેકને ભાવે. આજે અમે તમને બાસ્કેટ ચાટ બનાવતા શીખવીશું. આ ચાટ બનાવવા માટે તમારે બહારથી બાસ્કેટ લાવવાની જરૂર નથી, કારણ કે અમે તમને અહીંયા તેની રેસિપી પણ શીખવી રહ્યા છે. સામગ્રી 2 નંગ બાફેલા અને સમારેલા બટાકા 1…
Read More...

ઓવન તેમજ મેદાનો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટમાંથી આ રીતે બનાવો બિસ્કિટ, જાણો બનાવવાની સરળ રીત

બિસ્કીટ મેદાના લોટમાંથી બને છે. તેથી નાના બાળકો તે સરળતાથી પચાવી શકતા નથી. તેથી જ તો મમ્મીઓ પોતાના બાળકોને બિસ્કીટ આપવામાં અચકાતી હોય છે. જો કે, હવે ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમને તમને ઘઉંના લોટમાંથી બિસ્કીટ બનાવતા શીખવીશું અને તે પણ…
Read More...

ઉપવાસમાં ઘરે જ બનાવો ફરાળી ‘આલુ પરાઠા’, પેટ ભરીને ઘરના લોકોને ખાવાની પડશે મજા, જાણો બનાવવાની સરળ રીત

આલુ પરાઠાનું નામ આવતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. પરંતુ હાલ કેટલાક લોકોને શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલી રહ્યા છે. જેથી તે ખાય શકતા નથી. તો આજે અમે તમારા માટે ફરાળી આલુ પરાઠાની રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ઘરે બનાવીને પણ…
Read More...