Browsing Category

શૈલેષભાઇ સગપરિયા

પુણ્યતિથિ એ સરદારને શ્રદ્ધાંજલિ ના આપી શકતા હોય તો સરદારના નામનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી

આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 68મી પુણ્યતિથિ છે. 15મી ડિસેમ્બર 1950ના દિવસે સરદાર પટેલે આ જગતમાંથી વિદાય લીધી ત્યારે આખું ભારત હિબકે ચડેલું અને રાષ્ટપતિ સહિતના તમામ નેતાઓ પ્રોટોકોલને એકબાજુ મૂકીને સરદારને અંજલિ આપવા મુંબઇ પહોંચી ગયેલા.…
Read More...

ચાંદીનો સિક્કો કે તાંબાનો સિક્કો ? – સમજવા જેવી બોધકથા

એક દયાળું રાજા હતો. આજે એમનો જન્મદિવસ હતો. રાજાએ પોતાના જન્મદિવસે એક નિર્ણય કર્યો કે અત્યારે મારે એક સામાન્ય માણસ તરીકે ભગવાનના મંદિરે ચાલીને દર્શન કરવા જવુ છે. મને રસ્તામાં જે પહેલો માંગણ મળશે તેને આજે હું ખુશ કરી દઇશ અને તેને સંતુષ્ટ…
Read More...

માં-બાપ અને દીકરી બંનેએ વિચારવા અને સમજવા જેવી આ વાત એક વખત અચૂક વાંચજો

મને ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે 'સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે જો કોઈ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટનો સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો." મેં પૂછ્યું, "પણ આ મોટા શહેરો જ કેમ ? નાના શહેરમાં કે ગામડામાં રહેતો હોય એવો સારો…
Read More...

આ છે ભારત નો અસલી હીરો -શહીદ રવિન્દ્ર કૌશિક

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભૂત કલાકાર હતા. નાટકમાં એમને અપાયેલા પાત્રને એ રંગમંચ પર જીવંત કરતા. એકવખત લખનૌમાં રાષ્ટ્રિય કક્ષાના નાટયોત્સવનું આયોજન થયું હતું.  રવિન્દર પણ પોતાની કલા બતાવવા આ ઉત્સવમાં આવેલા.…
Read More...