દરેક પત્નીએ વાંચવા અને સમજવા જેવું !

તમારા પતિ ને પ્રેમ કરો ……

તમારો પતિ ઘરે આવીને “ચા” કે “કોફી” ઓર્ડર કરે એનો મતલબ એ છે કે તે વર્ક પ્રેસર, બોસની ગાળો અને સ્ટ્રેસથી બિચારો ખુબ જ ચિંતિત છે ત્યારે “ચા” કે “કોફી” તો એક બહાનું છે, તેને તમારી નટખટ વાતો સંભાળીને ફ્રેશ થવું છે તેને સમય આપો અને તેનું મૂળ ચેન્જ કરો. આ સમયે પત્ની અપેક્ષા ના રાખે પણ પતીને સમય અને પ્રેમ આપવાનો સંતોષ માણે.

Love him :

જો તે કોઈ સુંદર છોકરીને કે તમારી બેનપણીને જુએ છે એટલે એવું ના માની લેવાય કે એ એના પ્રેમમાં છે. એ બિચારો તો એ ચેક કરે છે કે “મારી વાળી” આના કરતા તો ક્યાય બેસ્ટ છે.

Love him :

તમે બનાવેલ ખાણું ખાઈને તે કોઈ ટીકા કરે તો એને પોઝીટીવ લેજો કારણ સાચો સખો જ તમને સત્ય કહેશે બાકી બીજા તો ખોટે ખોટા જ વખાણ કરશે ! અંતે, એની ટીકા તમારા ઈમ્પ્રુવમેન્ટ માટે જ છે ને !

Love him :

જો તે સુતી વખતે મોટેથી નસકોરા બોલાવે અને તમને ડીસ્ટર્બ કરે તો એવું સમજજો કે તે તમારી સાથે લગ્ન કરીને તે દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે જે ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. મનોમન એને જોઇને ખુશ થાજો, હરખાજો !

Love him :

જો તમારા જન્મદિવસે તે તમને ગીફ્ટ આપતા ભૂલી જાય તો એવું સમજજો કે તમારા સુખી ભવિષ્ય માટે તે સેવિંગ કરી રહ્યો છે.

Love him :

કારણ, કુદરતે તમને બંનેને ભેગા કર્યા છે અને તમે બંને જ એકબીજાની ફાઈનલ પસંદગી છો !

મિત્રો ! આ નાની નાની વાતો પણ બહુ મોટી અસર કરે જો સમજાય તો ! તમારી પત્નીને આ પોસ્ટમાં ખાસ ટેગ કરજો !

બાકી ધમાચકડી તો લગ્નજીવનમાં રેવાનીજ…

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો