સમસ્ત લેઉવા કણબી સમાજ રત્ન “શ્રી વિનુભાઈ શીંગાળા”

“”સોરઠ નો સરતાજ””

“”છોટે સરદાર””

“દરિયાનૂર કે કોહિનૂર”

“”સમસ્ત લેઉવા કણબી સમાજ રત્ન”” જેવી અનમોલ નામનાં ઓ વિભૂતિ ઓ જોળાયેલ હોય તેવા એક રત્ન જેમને મારા લેઉવા પટેલ સમાજ માટે પોતાનુ લોહી ની આહુતિ આપી ને સમાજ ને કાળજા વાઘ, સિંહ નાં રાખવા માટે હિંમત આપી…. એવાં પરમ વંદનીય મોભી “”શ્રી વિનુભાઈ ગોબરભાઈ શીંગાળા”” નાં ચરણો માં નતમસ્તક નમન…….

મારી કલમ કટાર લેખો અને માઈકાંગલા ઓ માટે નથી ચાલતી…એક કટ્ટર કણબી વાદ ને જન્મ અપાવવા માટે આ કલમ ચાલે છે…..

જ્યારે લેઉવા પટેલ સમાજ ને એક થવા ની જરુર હતી…જેમને ગામડે ગામડા ઘૂમી નાખ્યા હતાં. સમાજ ને જરુર પડી તયારે રિવોલ્વર લઇ ને તન મન ધન થી હાજર થનાર “”પોપટ લાખા”” પછી જો કોઈ નામ લેવામાં આવે તો એ ‘””વિનુભાઈ શીંગાળા””‘ શિવાય બીજુ કોઈ ન હોઈ શકે.

અડધી રાતે બે થી ત્રણ વાગે જેમને ટેલિફોન માંથી ફોન કરો તો કલાક માં હાજર થાય..પોતાના માણસો સાથે હાજર થાય.

એમનાં નામ માત્ર થી કેટલાય નાં પગ થર થર ધ્રુજતા આજ આપની ખોટ મારા લેઉવા પટેલ સમાજ ને વર્તાઈ રહી છે.

સરદાર વલ્લભભાઈ પટેલ બાદ જો કોઈ બીજુ હોઈ કે જેમના ફોટો ઘરે ઘરે હોઈ તો વિનુ ભાઈ શિવાય કોઈ નહીં….

જસદણ પંથક હોઈ કે ગોંડલ કે રાજકોટ… જયાં જયાં પટેલ સમાજો બનેલ છે. ત્યાં તેમનાં ફોટો અચુંક રાખવા માં આવેલ છે…..

તેમનુ ઋણ લેઉવા પટેલ સમાજ ઉતારી ન શકે પણ એમનાં જેવું જીવન જો માત્ર ક્ષણ વાર જો જીવાય જાઈ તો પણ એક વિરત્તવ નું મોજું આખા શરીર માં દોડવાં લાગે…

મારી કલમ ની શાહી પુરી થઈ જાઈ એમનાં કાર્યો ને લખવા બેસું તો…પણ એક વાર મારી નજરે જોયેલ કિસ્સો આપની સમક્ષ જણાવું..

હું પાંચેક વર્ષ નૉ હતો એક ઝઘડો થયો પટેલો ને મારવા અડધું ગામ એટ્લે કે 500 થી વધારે વ્યક્તિ ઓ આવેલ ખુલી તલવારે તો કોઈ પાસે ધોકા તો કોઈ પાસે બે જોટાળી…. એક વડીલે આગળ આવી ન કહ્યું..

“” વિનુભાઈ ને ફોન કર્યો છે”” હમણા મોટા રામપર પહોચ્યા છે…આવે છે. બસ આટલું સાંભડતાં જ 500 જણા નું ટૉળૂ જેમ ઘેટાં સિંહ જોઈ ને ભાગવા લાગે એમ વિખરાઈ ગ્યું.

હાલ નાં સમય માં આવા નરબંકાઓ ની ખાસ મારા સમાજ ને જરુર છે….

શું વખાણ કરૂ સમાજ કોહિનુર નાં કેવળૂ અજબ વ્યક્તિત્વ….નામ માત્ર થી શત્રુ ઓ થર થર કાપવા લાગે… કોઈ ને પણ જરૂર પડે ત્યારે એક ફોન થી અળાભીડ હાવજ જેમ વાઘ ને મારવા દોટ મુકે એમ દોટ મુકી છે.

જેમને પક્ષ કર્તા સમાજ મહત્વ નૉ લાગ્યો…જેમને ઘર કર્તા પણ સમાજ મહત્વ નૉ લાગ્યો સાહેબ તમામ કાર્યો તેમણે સમાજ માટે કર્યા..

એમની જીભ કર્તા હાથ અને ધોકા વધારે ચાલ્યા સમાજ ને સુરાતન ચડાવ્યું..કોઈ પણ મુશ્કેલી હોઈ નામ પડે ખાલી “”વિનુ ભાઈ”” એટલે મેટર સોલ્વ હોઈ આખી….

સોરઠ નાં સરતાજ ને કેમ ભુલાઈ આજ હજુ સમય છે… ચેતી જાવ હથિયાર પોતાની સલામતી માટે ભેગું રાખો…એક રહો નેક રહો…લેઉવા પટેલ સમાજ માટે જેમને પોતાના લોહી રેડ્યા છે. એમની કુરબાની ઓને યાદ રાખો….તમારાં સંતાનો ને આવા વ્યક્તિત્વ નાં પાઠ ભણાવો…. કટ્ટર વાદી નહીં બનો તો સમાજ એ કેટલીય ઓળખ ભૂલાવી છે ભુતકાળ માં એમજ આ સમાજ નાં ખમીર ને ભુલાઈ જશે…

વિનુભાઈ જેવા વ્યક્તિત્વને ન ભૂલિયે પોપટ લાખા હોઈ કે મનુ ડાયા પીઠવડી આવા રત્નો ભાગ્યેજ સમાજ માં જન્મ લે છે. મારા માટે આ બધા ભગવાન જ છે… એમને કરેલા કામો તો ગજબ છે..સમાજ માટે લોહી રેડ્યૂ હતુ અને સમાજ ને સુરક્ષિત રાખવા ની જહેમત ઉઠાવી હથિયારો ધારણ કર્યા હતાં… આવી વિરલ વિભૂતિ ઓ થોડાક વર્ષો હજી જીવી હૉત… તો આજ સમાજ પર આંગળી ચીંધતાં પહેલા તકવાદીઓ નાં મોઢા અને જીભ ક્યારેય ન ઉપડે…

આપના શું કામો લખું અહિ ફક્ત નામમાત્ર થી જ સમાજ ને પા શેર લોહી ઉકળી જતું હોઈ..

મારી શું ઓકાત કે આપને કંડારી શકુ કલમ માં આપ તો વંદનીય છો… આપના વિચારો ને સમાજ સમક્ષ મુકવા આપના કામો ને સમાજ સમક્ષ મુકવા મારુ અહોભાગ્ય છે..

એક ઇચ્છા તો મન ની રહી જ જાય…કાશ આજ વિનુભાઈ જીવંત હોઈ કા તો ફરી જન્મ મારા ખમીરવંતા લેઉવા કણબી સમાજ માં લે …..

જેમને શીખવ્યું કે સમાજ પ્રત્યે અભિમાન રાખજો એજ “”વિનુશીંગાળા”” આજ માત્ર સમાજ નાં ઘરે દિવાલો માં ફોટો બની ન લટકી રહે છે.. એમનો ફોટો ફક્ત દિલો માં હોવો જોઈએ…

મારા ખમીરવંતા સમાજ ને આજ આવા નરબંકા ઓ ની ખરેખર જરૂર છે…… આપના કામો ને વંદન લાખ લાખ વંદન…. આપના ચરણો માં નતમસ્તક નમન….. આપના વિચારો ને ફોટો માં નહીં પણ એક એક સામાન્ય ઘરો સુધી લઈ જવાના પ્રયત્નો કરીશ…. આપની સમાજ પ્રેમ ની ગાથા ને આગળ વધારીસ..

કદાચ આપના રસ્તે ચાલવાની કોશિસ કરુ અને સમાજ માટે લોહી ની હોળી રમવી પડે તો રમવા ત્યાર છું…..

❂Kish_Dobariya❂
❂social_activist❂
❂kanbi_group_surat❂

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો