ચરોતરના 14 વર્ષના પ્રેમ પટેલે ઓસ્ટ્રેલિયામાં રોજગારી પૂરી પાડવા ગુગલ એપ બનાવી

ચરોતરના 14 વર્ષીય બાળકે માતા પિતાના પરિશ્રમમાંથી બોધ લઇ ઓસ્ટ્રેલિયા અને કેન્યામાં લોકોને રોજીરોજી મળે તેવી કેબ સર્વિસ માટે બનાવેલ સર્ફર એપ ઓસ્ટ્રેલિયા અને કેન્યાવાસીઓ માટે આવકનું માધ્યમ બનશે. મૂળ પણસોરાના અને હાલ પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે બિઝનેશ માટે ગયેલા ભરત પટેલનો પુત્ર પ્રેમ બાળપણથી જ ભણવામાં હોશિયાર હતો. ઓસ્ટ્રેલિયામાં શિક્ષણમાં સ્થાનિક યુનિવર્સીટીના અધ્યાપકોનો પ્રેમ સંપાદિત કર્યો હતો. ભણવામાં અને સંશોધનમાં અવ્વ્લ પ્રેમે ઓસ્ટ્રેલિયનો અને કેન્યાવાસીઓ માટે નવી જ રોજગારીની તકો ઉભી કરતી ગુગલ એપ બનાવી છે.

કેબ સર્વિસ માટે બનાવેલ સર્ફર એપ ઓસ્ટ્રેલિયા અને કેન્યાવાસીઓ માટે આવકનું માધ્યમ બનશે

કેબ એપનું સૂત્ર : ગમે ત્યારે ગમે ત્યાં સવારી

પ્રેમના પિતા ભરતભાઈ પટેલ જણાવે છે કે,હાલમાં ઓસ્ટ્રેલિયામાં પર્થ ખાતે ભણે છે.માતાને રેસ્ટોરન્ટમાં કાર્યરત જોઈ તે દુઃખી હોઈ તેને ધો.9માં જ કેમેસ્ટ્રી,મેથ્સ અને બાયોલોજીમાં 100/99 પર્સન્ટેજ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતુ.કોમ્પ્યુટરમાં આઈસી ટી માં પણ 100/99 માર્ક મેળવ્યા છે.તેને સર્ફેર ગુગલ એપ બનાવી છે.આ એપનું સૂત્ર છે ગમે ત્યારે,ગમે ત્યાં સલામત સવારી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

– 15 જ મિનિટમાં નામો-નિશાન નહીં રહે મચ્છરનું, રાત્રે સૂતાં પહેલાં કરો કપૂરનો આ 1 ઉપાય

– હાથથી ખાવાના છે આ ફાયદા, અમેરિકાની હોટલોએ પણ શરૂ કરી આ પધ્ધતિ

– કારમાં ઉંદર ઘૂસી જાય છે તો આ રીતે કરી શકો છો સ્પ્રેનો ઉપયોગ

– માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?

– રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો