રાજકોટમાં કોરોનામાં ટ્યૂશન ક્લાસ બંધ થતાં શિક્ષકે લોનના હપતા ભરવા માટે શરૂ કરી પાણીપૂરીની લારી

કોરોનાકાળ બની એવો ત્રાટક્યો છે કે ભલભલા ધંધાને કોરોનાની આભડછેટ લાગી ગઈ છે. અનેક ધંધાર્થીઓ સેહશરમ મૂકી મૂળ ધંધો સંકેલી કોઈપણ ધંધો કરી આત્મનિર્ભર બની રહ્યા છે. રાજકોટના એક ટ્યૂશન-સંચાલકની વાત કરીએ તો ક્લાસિસમાં આવક ન થતાં દોઢ લાખની લોનના હપતા…
Read More...

ભાવનગરમાં પોલીસમેનની અનોખી સેવા: નોધારા વૃદ્ધોના આધાર બનીને સગવડતા અને મનોરંજનના સાધનો સાથેનું મધર…

પોલીસનું નામ પડે એટલે દરેકનાં મનમાં પોલીસની કંઇક જુદી જ છાપ માનસપટ પર ઉભી થયેલી છે.પરંતુ પોલીસમાં પણ માનવતા હોય છે. અને કેટલાક પોલીસમેનો એવા પણ હોય છે જે ફરજ સાથે સેવાકાર્ય પણ કરી રહયા છે. અને આવા સેવા કાર્યને પણ તેઓ ફરજની જેમ પોતાની નેતીક…
Read More...

રાજકોટમાં દોઢ વર્ષના બાળકને ઓડી કારે કચડતાં મોત, ચાલક ચાલુ કારે મોબાઇલમાં વાત કરતાં નાસી ગયો, માતા…

રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક શેરી નં.9 પાસે સોમવારે બપોર પછી દોઢ વર્ષના બાળકને ઓડી કારચાલકે કચડી નાખતાં તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. માતા બાળકને ગોદમાં લઇ કાર પાછળ દોડી, પરંતુ ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના…
Read More...

મોરબીમાં પોલીસકર્મીની બર્થ ડે પાર્ટીમાં નિયમો નેવે મુકીને મોરબીના ધારાસભ્ય અને અધિક કલેકટર સહિતના…

હાલમાં કોરોનાની મહામારીમાં લોકોમાં દહેશતનો માહોલ છે. જેમાં સરકાર દ્વારા ફરજિયાત માસ્ક, સેનિટાઇઝરનો નિયમિત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ફરજિયાત પાલન સહિત કોવિડ-19ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના પોલીસકર્મી દેવેન…
Read More...

દહેગામમાં નણંદના કડવા વેણથી મનમાં લાગી આવતાં સગી માતાએ બે માસૂમ પુત્રીને નર્મદા કેનાલમાં ફેંકી,…

દુનિયામાં બાળક માટે માતાનો ખોળો અને માતાનો સાથ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ દહેગામમાં નણંદના એક વેણથી મનમાં લાગી આવતાં સગી માતાએ 4 વર્ષની અને 6 માસની 2 માસૂમ પુત્રીને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. આ અંગે પતિએ પુત્રીને કેનાલમાં…
Read More...

કુળદેવીના દર્શન માટે દીકરીને લેવા નીકળેલા માતા, પિતા અને કાકાનું કાર અકસ્માતમાં મોત, પરિવારમાં માતમ…

મોરબીના સોમનાથ સોસાયટીમાં રહેતા મહેશ્વરી પરિવારના ત્રણ સભ્ય કારમાં તેમની કુળદેવીનાં દર્શન માટે જતા હતા. તેઓ 20 દિવસ પહેલાં જ રાજસ્થાનમાં પરણાવેલી દીકરીને પણ સાથે લેવાના હતા. જોકે તેઓ દીકરી સુધી પહોંચે એ પહેલાં જાણે રસ્તા પર કાળ તેમની વાટ…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 804 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 810થી…
Read More...

શિયાળામાં 1 ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી આ વસ્તુ મિક્સ કરીને પીવો, મગજથી લઈને યૂરિન અને પેટના રોગો થશે…

લગભગ બધાંના ઘરમાં તજનો એક મસાલા રૂપે ઉપયોગ કરવામાં આવે છે. મેંગનીઝ, કેલ્શિયમ અને ફાયબરથી ભરપૂર તજ ખૂબ જ ફાયદાકારક છે. તજમાં એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરસ પ્રોપર્ટી રહેલી છે. એમાં પણ શિયાળામાં તો ખાસ રોજ તજનો પ્રયોગ કરવો જોઈએ.…
Read More...

શરીરમાં ખુજલીની સમસ્યા રહેતી હોય તો હોઈ શકે છે આ પ્રોબ્લેમ, ઘરે જ કરી લો 4 આ દેશી ઉપચાર

ખુજલીની સમસ્યા કોઈને પણ થઈ શકે છે. બોડીના ગમે તે પાર્ટ પર ખુજલી આવી શકે છે. જે કોઈ વ્યક્તિને ખુજલીની સમસ્યા થતી હોય તેને સ્કિન પર ચકામા, રેશિઝ કે અન્ય ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે. જો થોડાં દિવસમાં આ સમસ્યાઓ સારી થઈ જાય તો વાંધો નથી પણ જો…
Read More...

‘તમે પોલીસવાળા લૂંટવા બેઠા છો, માસ્કનો દંડ નહીં ભરું,’ એવું કહીને અમદાવાદમાં ચાલકે…

એક તરફ માસ્ક (Mask) ન પહેરવા બદલ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે મસમોટા દંડ (No mask fine)ને હવે પોલીસ (Gujarat police) લોકોના રોષનો ભોગ બની રહી છે. બીજી તરફ દંડની કાર્યવાહીથી હવે પોલીસ પણ કંટાળી છે. અમદાવાદ શહેર (Ahmedabad city…
Read More...