ટ્રકમાં જોરદાર ટ્રિકથી છૂપાવીને લવાતો હતો પાંચ લાખથી વધુનો દારૂ, મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ટંકારાના મેઘપર ઝાલામાંથી એલસીબીએ (Morbi LCB) રૂ. 5.64 લાખનો 1880 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો છે. જેમા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે અને અન્ય ચાર આરોપીઓના નામ ખૂલ્યા છે. એક ટ્રકમાં રો મટીરીયલની આડમાં વિદેશી…
Read More...
Read More...
સુરતમાં સગાઈના 15 દિવસ બાદ સાસરે આવેલી મૂક-બધિર યુવતી અને મંગેતરની લાશ રહસ્યમય સંજોગોમાં બાથરૂમમાંથી…
સુરત શહેરના નાનપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટના ફ્લેટના બાથરૂમમાંથી મૂક-બધિર ફિયાન્સ-ફિયાન્સી મૃત હાલતમાં મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 15 દિવસ પહેલાં જ મૃતક ધ્રુતિકુમારી અને અર્પિતની સગાઈ થઈ હતી. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન…
Read More...
Read More...
સુરત પોલીસે વાનમાં જ કર્યો તોડ, મામલતદાર કચેરીએ જામીન માટે લઈ જતાં રસ્તામાં 200 રૂપિયા લઈને છોડી…
સુરતમાં (Surat) ડિટેઈન કરાયેલાં આરોપીઓને પોલીસ મથકમાંથી જ કોર્ટમાં લઈ જવાનું કહી પોલીસ વાનમાં બેસાડ્યા બાદ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દ્વારા 200 રૂપિયા લઈ મુક્ત કરતો વીડિયો સામે આવ્યો હતો. સોમવારે બપોરે અમરોલી પોલીસ મથક (Surat Police)ની…
Read More...
Read More...
23 વર્ષની ઉંમરે પાટડીના માલણપુરની ખેડૂતપુત્રીએ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રાજ્યમાં અવ્વલ આવી…
‘મહેનત ઇતની ખામોશી સે કરો કી, સફલતા શોર મચા દે’ તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પાટડીના માલણપુરની ખેડૂત પુત્રીએ સરકારી નોકરી કરવાની સાથે 23 વર્ષની ઉંમરે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં…
Read More...
Read More...
હળદરનું અથાણું ખાવાથી થાય છે ચમત્કારિક ફાયદા, મોસમ બદલાવવાથી નહીં પડો બીમાર, જાણો અને શેર કરો
ખાટુ-મીઠું અથાણુ સૌ કોઇને પસંદ આવે છે. બપોરનું ભોજન અને રાતનું ભોજન ખાટા અથાણા વગર અધૂરું રહે છે. અથાણું ભોજનમાં સ્વાદ ઉમેરવામાં સહાય કરે છે. અથાણાંને લોકો સ્વાસ્થ્ય માટે હાનિકારક માને છે, પરંતુ ડાયેટિશિયન અનુસાર અથાણું ભોજનમાં માત્ર સ્વાદ…
Read More...
Read More...
સુરતમાં નોકરી શોધવા નીકળેલા યુવાનને મળ્યું મોત! રસ્તા પર માતેલા સાંઢની જેમ ફરતા પાણીના ટેન્કરે ટક્કર…
સુરતના પાંડેસરા વિસ્તારમાં (Surat) રસ્તા પર માતેલા સાંઢની જેમ ફરતા યમરાજ જેવા પાણીના ટેન્કરે (water tanker) આજે ભેસ્તાન સિદ્ધાર્થનગર નહેર પાસે નોકરી શોધવા નીકળેલા યુવાનને ટેન્કર ચાલકે ટક્કર (collision) મારી અડફેટે લઇ લેતા આ યુવાનને સારવાર…
Read More...
Read More...
અમદાવાદમાં રીક્ષાચાલકે રીક્ષાથી કર્યા ‘ધૂમ સ્ટાઈલ સ્ટંટ’, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…
સામાન્ય રીતે તમે યુવકોને બાઈક ઉપર ધૂમ સ્ટાઈલમાં બાઈક (Dhoom style bike stunt) સાથે સ્ટંટ કરતા વીડિયો જોયા હશે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા (social media) ઉપર એક એવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાઈક નહીં પરંતુ એક રીક્ષા ચાલક રીક્ષા…
Read More...
Read More...
સુરતમાં લગ્ન પ્રસંગમાં વાયરિંગ કામ કરતાં યુવાનને કરંટ લાગતા 6 ફૂટ ઉપરથી પટકાયો, વિધવા માનો એકનો એક…
સુરત શહેરના છેવાડે આવેલ ગવિયર ગામ ખાતે એક એવી વિચિત્ર ઘટના બની છે. લગ્ન પ્રસંગમાં ઇલેક્ટ્રિક લાઇન પર વાયરિંગ કામ કરતા યુવાનનું કરંટ લાગ્યા બાદ 6 ફૂટની ઉંચાઈએથી પટકાતા મોત નીપજ્યું હતું. વિધવા માતાનો એકનો એક સહારો છીનવાઈ જતા માતા સાથે યુવાન…
Read More...
Read More...
અમદાવાદમાં બુટલેગરે પોલીસ સ્ટેશન માથે લીધું, દારૂનો જથ્થો મુકાવી વિજિલન્સની રેડની ધમકી આપી
જાન્યુઆરી માસમાં પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, આ જથ્થો તેના ભાઈ અજયસિંહ ઉર્ફે મોંટુનો હતો. પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો હતો. બાદમાં આરોપી આગોતરા જામીન મેળવીને પોલીસસ્ટેશન…
Read More...
Read More...
અમદાવાદમાં દારૂના નશામાં મુંબઈથી કેટરીંગના કામ માટે આવેલી યુવતી સાથે કોન્ટ્રાક્ટરે આચર્યું દુષ્કર્મ,…
અમદાવાદ શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. મુંબઈથી કેટરીંગના કામ માટે બોલાવેલી યુવતી (Mumbai girl) સાથે તેના કોન્ટ્રાક્ટરે (contractor) જ નશાની હાલતમાં બળાત્કાર કર્યો હતો. કોન્ટ્રાક્ટરની સાથે અન્ય એક મિત્રએ પણ…
Read More...
Read More...
