વડોદરાનાં પોલીસકર્મીના પુત્રએ ‘હું તળાવમાં કૂદવા જાઉં છું, મારી મમ્મીને સાચવજો’ તેવી…

વડોદરા શહેર પોલીસ તંત્રના એમટી વર્કશોપમાં ફરજ બજાવતા પોલીસકર્મીના પુત્ર (police employee 23 year old son suicide) નિરજ પવારનો ઉંડેરા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે આપઘાત કરવા નીકળેલો 23 વર્ષનો યુવાન 'હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં…
Read More...

માથા સાટે માથું: ભત્રીજાએ કાકાની હત્યાનો બદલો લેવા ગામના આધેડનાં માથા પર કાર ચઢાવી છૂંદો કરી નાખ્યો!

ચુડા તાલુકાના કોરડા ગામના કાઠી દરબારનું ગામના જ શખસે મંગળવારે સવારે 10 વાગ્યે કાર ભટકાડી મોત નીપજાવી દેતાં ચકચાર મચી છે. અકસ્માત સર્જી કાઠી દરબારને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીના કાકાનું વર્ષ-2016માં હત્યા થઈ હતી. જે વાતનો આરોપીએ બદલો લીધો…
Read More...

મૂળ જામનગરની અને રાજકોટમાં સાસરે રહેતી યુવતીને દાણા જોતા ભૂવા સાથે બંધાયા શરીર સંબંધ, શરીર સુખ માણવા…

મૂળ જામનગરની અને રાજકોટના યુવાન સાથે લગ્ન કરનારી યુવતીને ભૂવા સાથે શરીર સંબંધ બંધાયા હતા. આ યુવતી ભૂવા સાથે શરીર સુખ માણવા વારંવાર જામનગર જતી રહેતી હતી. દરમિયાનમાં પતિને યુવતીના અનૈતિક સંબંધોની ખબર પડી જતાં યુવતીએ પતિને દબાવવા ઘરેલુ હિંસાનો…
Read More...

જામનગરના ચચુબાના પતિનું 9 મહિના પૂર્વે અવસાન થયા બાદ મહિને 4000 કમાય છે છતાં બબ્બે યુવા દિવ્યાંગ…

જામનગરમાં રહેતા ચચુબા કે જેમના પતિનું 9 મહિના પહેલાં આકસ્મિક અવસાન થયું હતું. ત્યારબાદ મહિનાની ફકત રૂ. 4000 આવક હોય અને બબ્બે યુવા દિવ્યાંગ દીકરીની જવાબદારી હોવા છતા ચચુબા ધીરજ અને હિમત હાર્યા વિના પોતાના ઘરનું ગુજરાત ચલાવી રહ્યા છે.…
Read More...

ગુજરાતમાં 15 વર્ષ જૂનાં સવા કરોડ જેટલાં વાહનો ‘ભંગાર’માં આપી દેવાં પડશે, 13 ઓગસ્ટે…

ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસીને લઈને ગુજરાતમાં 13મી ઓગસ્ટે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીનો એક કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના સવા કરોડથી વધુ 15 વર્ષ જૂનાં વાહનોનો સ્ક્રેપ ભંગારવાડે…
Read More...

સહાયની આડમાં દુષ્કર્મ: અમરેલીમાં વિધવા મહિલાને આર્થિક સહાય અપાવવાની લાલચ આપીને ભાજપ નેતાએ પીંખી…

ગુજરાતની ભાજપ સરકાર કહે છે કે, રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત છે. તો બીજી તરફ રાજ્યમાં બળાત્કાર અને છેડતીના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ભાજપના આગેવાન પર દુષ્કર્મનો આરોપ થયો છે. ભાજપ આગેવાને મહિલાએ આર્થિક સહાય અપાવવાની…
Read More...

એક ડાકૂ લોકોને લૂટીને પોતાનું ઘર ચલાવતો હતો, એક દિવસ જંગલમાંથી નારદ મુનિ પસાર થતાં હતાં, તે નારદ…

એક ડાકૂ હતો. તેનું નામ રત્નાકર હતું. તેનો ઉછેર એક ભીલે કર્યો હતો. લોકોને લૂટીને તે પોતાનું ઘર ચલાવતો હતો. લગ્ન થઇ ગયા હતાં, બાળકો પણ હતાં. એક દિવસ રત્નાકર જંગલથી પસાર થઈ રહ્યો હતો, તેણે નારદ મુનિને જોયાં. તેને થયું કે આજે નારદ મુનિને લૂટી…
Read More...

આ રીતે સરળતાથી ઘરે જ બનાવો અમૂલ જેવું બટર, જાણી લો શું છે રીત

ઘરે માખણ બનાવવું હોય તો તમે તેને ગાય કે ભેંસના દૂધની ક્રીમ અથવા દૂધમાંથી નીકળતી મલાઇથી બનાવી શકો છો. ગાયના દૂધથી નીકળતી મલાઇમાં માખણની માત્રા ઓછી હોય છે અને તે પીળા રંગનું હોય છે. જ્યારે ભેંસના દૂધમાંથી નીકળતી મલાઇમાંથી માખણ વધુ માત્રામાં…
Read More...

સુરતમાં 16 વર્ષનો છોકરો પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો, છોકરાને પરિણીતાથી દૂર કરાતા ભર્યું અવળું…

પ્રેમ જેવી ઘટના કે કોઈના ડરાવવાના ધમકાવાના કિસ્સામાં કિશોર અવસ્થામાં રહેલી વ્યક્તિના માનસ પર ખરાબ અસર પડતી હોય છે. આવું જ સુરતમાં બનેલ એક કિસ્સામાં સામે આવ્યું છે કે જેમાં પ્રેમમાં પડેલા કિશોરને જ્યારે પરિણીત મહિલાથી દૂર કરવામાં આવ્યો તો…
Read More...

‘મારૂ છેલ્લું Live જોવાનું ભૂલતા નહીં’, યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરી એલસીબી સ્ટાફ વિરૂદ્ધ ગંભીર…

પોરબંદરમાં રહેતા અને અગાઉ અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલા યુવકે આપઘાત કરવાના પ્રયાસ પહેલાં એલસીબી સ્ટાફ અને અધિકારીઓ વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. આ યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને એલસીબી સ્ટાફ વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવીને ફિનાઈલ પી લીધુ.…
Read More...