આ છે 13 પાવરફુલ પટેલ બિઝનેસમેન: પોતાના દમ પર ઉભું કર્યું કરોડોનું એમ્પાયર

આજે ગુજરાતી લોકોએ વિશ્વ સામે પોતાનો એક અલગ પરિચય મુકી દીધો છે. સાહસિકતા, નીડરતા અને મહેનતના દમે અનેક ગુજરાતીઓએ વિશ્વમાં પોતાનો એક અલગ ચીલો ચીતર્યો છે. એમાય ગુજરાતી પટેલોની બોલબાલા તો ભારત જ નહીં વિદેશમાં અવારનવાર થતી રહે છે. ગુજરાતના પૈસાદાર અને મોભાદાર કોમ્યુનિટીમાં પટેલોની ગણના કરવામાં આવે છે.

ગુજરાતમાં એવા ઘણા પાણીદાર પટેલો છે જેમણે પોતાના દમે શરૂ કરેલો બિઝનેસ આજે કરોડોના સામ્રાજ્ય સુધી પહોચ્યો છે. અમે આવા જ 13 ગુજરાતી પટેલ બિઝનેસમેન વિશે જણાવી રહ્યાં છીએ, જેમણે નાના પાયે શરૂ કરેલો બિઝનેસ કરોડોનો ટર્નઓવર સુધી પહોચાડ્યો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો