Browsing Category

સમાચાર

સુરતના મહેતા પરિવારને લાગ્યું વૈરાગ્ય, કરોડોની સંપત્તિ ત્યાગીને સુખીસંપન્ન પરિવાર એકસાથે દીક્ષા લેશે

કરોડો રૂપિયાની સંપત્તિ ત્યાગીને સંન્યાસ લઈ લેવો નાની વાત નથી. સંસારની મોહમાયામાંથી છૂટવું મુશ્કેલ છે. સુરતનો સાધન સંપન્ન પરિવાર એકસાથે સંયમના માર્ગે ચાલી નીકળવા માટે તૈયાર છે. "આત્માને સુખી કરવો ધર્મ છે, એક ક્ષણ પણ આત્માને દુઃખી ના કરવો એ…
Read More...

ગિરનારની લીલી પરિક્રમા કરવા જવાનું વિચારતા હોય તો પહેલાં ખાસ વાંચજો, આ લોકોને જ મળશે મંજૂરી

ગિરનારની લીલી પરિક્રમા અંગે સારા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવતી લીલી પરિક્રમાને આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી આ પરિક્રમાને ગ્રહણ લાગ્યુ હતુ પરંતુ આ વર્ષે 14મી નવેમ્બરના રોજ…
Read More...

લવ સ્ટોરીનો ફિયાસ્કો! 43 લાખ લઈને રિક્ષાવાળા સાથે ભાગી ગઈ હતી કરોડપતિની પત્ની, પૈસા પૂરા થયા તો પતિ…

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના ખજરાના વિસ્તારમા રહેતી 45 વર્ષીય મહિલા થોડા સમય પહેલા પોતાનાથી 13 વર્ષ નાના પ્રેમી સાથે ઘરેથી 43 લાખ રુપિયા લઈને ભાગી ગઈ હતી. મહિલા સોમવારે મોડી રાત્રે પોતાના ઘરે પાછી ફરી હતી. મહિલાએ મોડી રાતે ખજરાના પોલીસ સ્ટેશન…
Read More...

ભાણાએ કર્યો મામી પર બળાત્કાર, 5 મહિનાથી ફરાર હતો, પરીક્ષા આપવા પહોંચ્યો તો પોલીસે આખો દિવસ બહાર રાહ…

જયપુર પોલીસે મામી પર બળાત્કારના આરોપમાં ભાણાની ધરપકડ કરી છે. આ આરોપી 5 મહિનાથી ફરાર હતો. શિપ્રાપથ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે પોતાની સુઝબુઝથી રવિવારે રીટની પરીક્ષા આપવા આવેલા આરોપીની ધરપકડ કરી છે. શિપ્રાપથ પોલીસે બળાત્કારના આરોપમાં…
Read More...

લો બોલો હવે પોલીસ પણ સુરક્ષિત નથી!!! ભાણવડમાં પોલીસકર્મી પર બુટલેગરનો હુમલો, ઘાયલ પોલીસકર્મીના…

દિવસે- દિવસે અસામાજીક તત્વોનો આતંક વધતો જઇ રહ્યો છે ત્યારે હવે પોલીસકર્મીઓ પણ સુરક્ષિત નથી. ભાણવડમાં પોલીસકર્મી પર બુટલેગર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને માથામાં નવ ટાંકા આવ્યા હોવાની માહિતી મળી છે. જોકે ફરાર…
Read More...

અમદાવાદમાં લગ્ને લગ્ને કુવારા યુવકનું કારસ્તાન! એક-બે નહીં પાંચ યુવતીઓ સાથે કર્યા લગ્ન! ફુલહાર કરી…

અમદાવાદના સોલા વિસ્તારમાં અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કરી યુવતીના વાહનો અને દાગીના વેચી જલસા કરતો શખ્સ પકડાયો છે. યુવકે એક, બે નહીં પણ પાંચ યુવતીઓને પોતાની શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે. લગ્ને લગ્ને કુંવારા યુવકની ચોથી પત્નીએ…
Read More...

કોંગ્રેસ નેતાનો સવાલ- સોનૂ સૂદને પદ્મશ્રી મળવો જોઈતો હતો પણ મળ્યો કંગનાને, અહિ નફરત ફેલાવવા પર…

બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતે થોડા દિવસો પહેલા જ નેશનલ એવોર્ડ જીત્યો હતો અને 2 દિવસ પહેલા જ દેશના રાષ્ટ્રપતિના હસ્તે તેણે પદ્મશ્રીનો એવોર્ડ પણ મેળવ્યો છે. તેવામાં સોશિયલ મીડિયામાં કંગનાના નામની ઘણી ચર્ચાઓ થઈ રહેલી જોવા મળે છે. કંગનાના ફેન્સ…
Read More...

3000થી વધુ લાવારીશ લાશોના અંતિમ સંસ્કાર કરનાર શરીફ ચાચાને મળ્યો પદ્મશ્રી, બોલ્યા: જિંદગીની અંતિમ…

રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા બાદ પોતાના હોમટાઉન અયોધ્યા પહોંચેલા શબોના મસીહા તરીકે જાણીતા સમાજ સેવક મોહમ્મદ શરીફ ચાચાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માનવીય સંવેદના માટે કરવામાં આવેલા કામો માટે શરીફ ચાચાને વર્ષ 2019માં…
Read More...

બનાસ નદી ઉપર ST બસે ટ્રેક્ટરને ટક્કર મારતા મગફળીનું વેચાણ કરીને ઘરે જતાં કાકા-ભત્રીજાના ઘટનાસ્થળે જ…

ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર ST બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે ખેડૂતોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ મગફળીનું વેચાણ કરી બટાકાના વાવેતર માટે ખાતર ખરીદીને પરત જતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે…
Read More...

રાજકોટમાં વ્યાજખોરોનાં ત્રાસથી વિધવા માતાએ કલેક્ટર કચેરીએ ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ,…

વ્યાજખોરના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થયા છે અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની હતી. જેમાં શહેરની કલેક્ટર કચેરી ખાતે એક મહિલાએ ફીનાઈલ પીધું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે આ મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં…
Read More...