Browsing Category

સમાચાર

અમદાવાદમાં સગી બહેને જ પરિણીત ભાઈનું બીજે ગોઠવી આપ્યું, પત્નીને પરસ્ત્રી સાથેના સબંધની જાણ થતાં કરી…

અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના જેઠ, નણંદ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાને તેનો પતિ ઝગડા કરી દારૂ પીને માર મારતો હતો. આટલું જ નહીં પતિને પરસ્ત્રી સાથે સબંધ હોવાની જાણ થતાં તેણે નણંદને જણાવ્યું તો તેણે કહ્યું કે તે તેની મિત્ર…
Read More...

ભાજપના મંત્રીની કાર રોકી પોલીસે તો જાણો પછી શું થયું? જુઓ વીડિયો

બિહાર સરકારના શ્રમ સંસાધન મંત્રી જીવેશ મિશ્રા જયારે વિધાનસભા જઇ રહ્યા હતા. ત્યારે પોલીસ કર્મીઓએ તેમની કારને રોકી હતી. પોલીસના આ પગલાંથી લાલચોળ થઇ ગયેલા મંત્રીએ કહ્યું હતું કે હવે જ્યાં સુધી હું વિધાનસભા ન જઇશ ત્યાં સુધી સત્તાવાર કોઇ…
Read More...

સુરતમાં નશાના નેટવર્કનો પર્દાફાશ: નવમા ધોરણનો વિદ્યાર્થી સ્કૂલબેગમાં અફીણ સાથે પકડાયો, મળતા આટલા…

રાજ્યના મહાનગર સુરતમાંથી નશાના કારોબારને એક ચોંકાવનારો કેસ મળી આવ્યો છે. જેમાં સુરત પોલીસે નશાના નેટવર્કનો પર્દાફાશ કરી થતી હેરાફેરીની અનોખી રીત જણાવી છે. આવા ગેરકાયદેસર ચાલતા ધંધા સામે આંખ લાલ કરીને પગલાં ભર્યા છે. રાજસ્થાનથી સુરતમાં…
Read More...

અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પ્રશાસન એક્શનમાં, મુખ્ય મંદિરોની સુરક્ષા વધારી દેવામાં…

સોશિયલ મીડિયા પર અયોધ્યા નગરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને વહીવટી કર્મચારીઓએ અયોધ્યામાં સઘન તપાસ શરૂ કરી છે. અયોધ્યાના તમામ પ્રવેશદ્વારો, હોટલ, ધર્મશાળાઓ અને મુખ્ય મંદિરો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.…
Read More...

વિકાસની ઉતાવળ! અમદાવાદમાં ગાડીઓ હટાવ્યા વગર જ રોડ પર ડામર પાથરી દીધો, કોર્પોરેશનનો અણઘડ વહીવટ સામે…

રાજયમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતની નગરપાલિકા અને મહાનગર પાલિકા વિસ્તારમાં રોડ ભૂગર્ભ તેમજ લાઈટ સહિતના કામ ઝડપથી થવા લાગ્યા છે. જોકે આ કામગીરીમાં એટલી ઉતાવળ છે એ વાતનો પુરાવો મહાનગર અમદાવાદમાંથી મળ્યો છે. એક…
Read More...

રાજકોટમાં શ્રીમંત પરિવારનો પુત્રવધૂ પર અત્યાચાર:‘10 વર્ષ અમેરિકામાં શું કમાયા?’ સાસુએ યુવતીને મેણાં…

સાસરિયાં દ્વારા પુત્રવધૂને ત્રાસ આપવાના બનાવો સામાન્ય પરિવારોમાં જ બનતા હોય એવું નથી. પુત્રવધૂ પરના અત્યાચારના બનાવો શ્રીમંત પરિવારમાં પણ છાશવારે બનતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. વધુ એક કિસ્સામાં રાજકોટના બિલ્ડર તેમજ સદગુરુ રણછોડદાસ…
Read More...

ડ્રગ્સના ભરડામાં સપડાતા નબીરા: અમદાવાદના ટોચના બિલ્ડરપુત્રે ડ્રગ્સનો ઓવરડોઝ લેતાં તરફડિયાં માર્યાં,…

ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડોની કિંમતનાં ડ્રગ્સ, હેરોઈન, એમડી, કોકેઈન પકડાયાં છે. અત્યારસુધી એવી જ થિયરી ચાલતી હતી કે ગુજરાત તો માત્ર રૂટ છે અને અહીંથી બધું ડ્રગ્સ બીજાં રાજ્યો અને બહારના દેશોમાં જાય છે, પરંતુ હકીકતમાં ગુજરાતનું…
Read More...

રાજકોટના સરધારમાં સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સુરતથી 8 હજાર ઘીના ડબ્બા મોકલાશે,…

રાજકોટ નજીકના સરધાર ગામમાં 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને મુલાકાત લીધી હતી. જ્યાં નિત્યસ્વરૂપ સ્વામીના નેજા હેઠળ સ્વામિનારાયણ ભગવાનના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે. જેનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 10થી 18 ડિસેમ્બર સુધી યોજાશે. આ મહોત્સવ…
Read More...

પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે 25 જૂને 25% સ્કૂલ ફી માફીની જાહેરાત કરી હતી; નવા શિક્ષણમંત્રીએ…

કોરોના મહામારીને કારણે રાજ્યમાં સવા વર્ષ કરતાં વધુ સમય સુધી સ્કૂલો બંધ રહી હતી, જેને પગલે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. કોરોનાએ આરોગ્યની સાથે સાથે લોકોને આર્થિક રીતે પણ નબળા પાડી દીધા છે, જેને કારણે તત્કાલીન શિક્ષણમંત્રી…
Read More...

ગાંધીનગરના સાંતેજમાં ત્રણ વર્ષની બાળકી સાથે રેપ કરનારને 27 દિવસમાં મળી આજીવન કેદની સજા, બે દિવસમાં…

ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં ત્રણ વર્ષની એક બાળકીની હત્યા નીપજાવી દુષ્કર્મ ગુજારવાના મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહત્ત્વનું છે કે માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ…
Read More...