Browsing Category

સમાચાર

ગુજરાતમાં કોરોનાના નવા 371 દર્દી સાથે કુલ 12910 કેસ 24 મોત સાથે કુલ મૃત્યુઆંક 773 પહોંચ્યો

કોરોના વાયરસે સમગ્ર વિશ્વ અને દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે લૉકડાઉન 4.0માં કેટલીક છૂટછાટ આપી છે. રાજ્યના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે કોરોના…
Read More...

આત્મનિર્ભર ગુજરાત: પહેલાં ગરીબો લાઈનમાં, હવે વેપારીઓ પણ : 1 લાખની લોન માટે 1 કિ.મી લાંબી લાઈન લાગી

કોરોના સંકટ અને લોકડાઉનના કારણે લોકોને મોટુ આર્થિક નુકસાન થયું છે. ત્યારે આ સ્થિતમાંથી લોકોને ઉગારવા માટે સરકારે આત્મનિર્ભર યોજના જાહેર કરી. જેમાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ લોન મેળવવા માટે આજે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.…
Read More...

પગપાળા ઘરે જઈ રહેલા મજૂરોને લૂંટવા આવેલ માણસોએ મજુરની તકલીફ સાંભળીને 5000 આપીને ચાલ્યા ગયા

મુન્ના રોહતક, હરિયાણામાં રહીને એક ફેક્ટરીમાં કામ કરતો હતો. બીજા મજૂરોની જેમ મુન્ના પણ ત્રીજા લોકડાઉનમાં ઘરે જવા માટે પગપાળા જ નીકળી પડ્યો હતો. ત્રણ બાળક અને પત્ની સાથે હતા. આરામ કરતા પ્રવાસ ચાલી રહ્યો હતો. વચ્ચે-વચ્ચે પોલીસના દંડા અને ફટકાર…
Read More...

સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળા ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતર્યા, 30 વર્ષથી મફત સારવારની શરત ઘોળીને પી ગયા

શહેરમાં કોરોના મહામારીના કપરાં સમયમાં નાગરિકોની પડખે ઉભા રહેવાને બદલે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળાઓ તંત્ર સામે ખુલ્લેઆમ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન તંત્રએ ચાર દિવસ પહેલાં નોટિફિકેશન જાહેર કરીને સ્ટર્લિંગ…
Read More...

પિતા-પુત્રી બંને કોરોના ફાઇટર: પિતા વડોદરામાં PI તરીકે ફરજ બજાવે છે, પુત્રી જામનગરમાં અઢી વર્ષની…

કોરોના વાઈરસની મહામારી વચ્ચે વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે હસમુખલાલ રામાવત ફરજ બજાવે છે. જ્યારે તેમની પુત્રી નિકિતા રામાવત તેની અઢી દીકરીની પુત્રીને ઘરે મુકીને જામનગર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની જવાબદારી નિભાવે છે. આમ પિતા અને…
Read More...

લોકડાઉનમાં અમદાવાદમાં બે કોન્સ્ટેબલની પ્રેમકહાની: પોલીસચોકીમાં જન્મદિવસ ઉજવ્યો, દિવસે કારમાં અંગત…

પંચાવન દિવસથી અમદાવાદ લોકડાઉન હેઠળ છે. તેમાંય રેડઝોન જાહેર કરેલા વિસ્તારોમાં તો આવશ્યક ચીજવસ્તુઓ સિવાય સઘળા પર પ્રતિબંધ છે. આમ છતાં, શહેરના બે કોન્સ્ટેબલ યુગલના પ્રેમસંબંધને ગાઢ બનવામાં નથી કોરોનાનો ભય નડયો કે નથી રેડઝોનના પ્રતિબંધો નડયા.…
Read More...

અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASIનું કોરોનાથી થયું મોત

ચોથા તબક્કે પ્રવેશેલા લોકડાઉનના 58માં દિવસે છુટછાટોને આધિન અત્ર-તત્ર-સવર્ત્ર નાગરીકો ફેલાઈ રહ્યા છે, બરાબર એવી જ રીતે કોવિડ-19ની પ્રસરવાની ગતિ તિવ્ર અને વ્યાપક થઈ રહી છે. એક પણ જિલ્લા ચેપમુક્ત રહ્યો નથી. પહેલીવાર મંગળવારે 21 જિલ્લાઓમાંથી…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 398 દર્દી સાથે કુલ 12539 કેસ અને 30 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક…

ગુજરાતમાં સતત કોરોના પોઝિટિવ કેસો 300ને પાર નોંધાઈ રહ્યા છે. અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 30 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને 176 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાના પોઝિટિવનાં કુલ કેસનો આંકડો 12539 થયો છે.…
Read More...

મજબૂર શ્રમિકની આ તસવીર તમારી આંખો ભીની કરશે, સાઈકલ પર બોરી, બોરીમાં દિવ્યાંગ દીકરી… મજૂરી હવે…

કોરોના વાયરસ સામે જંગ ચાલી રહી છે. ક્યારે ખતમ થશે તેના વિશે કોઈ જાણ નથી. એટલું નિશ્ચિત છે કે આ વાયરસથી થનારા નુકસાનની સૌથી વધારે અસર ગરીબો, દેહાડી શ્રમિકો પર પડી છે. લોકડાઉનને લીધે મજૂરી હવે મજબૂરીમાં ફેરવાઈ ગઈ છે. મજૂરી મળતી બંધ થઈ ગઈ છે.…
Read More...

પોલીસનો માનવીય ચહેરો ઉજાગર થયો: વૃદ્ધ મહિલાની અર્થીને કાંધ આપવા માટે કોઈ પાડોશીઓ આગળ ન આવતા પોલીસે…

પૂરો દેશ કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યો છે. મહાનગર મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને ચેન્નઈ કોરોના વાયરસ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છે અને આ શહેરોમાં મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના…
Read More...