Browsing Category

સમાચાર

વેરાવળની કરુણ ઘટના: જે ઘરમાંથી દીકરીની ડોલી નીકળવાની હતી ત્યાંથી પિતાની અર્થી ઊઠી, મહેંદીવાળા હાથે…

વેરાવળમાં લોહાણા રઘુવંશી વેપારીની લાડકવાયી દીકરીના લગ્ન હોવાથી છેલ્‍લા ઘણા દિવસોથી પરિવાર હર્ષોલ્‍લાસ સાથે લગ્‍ન સમારોહની તૈયારીઓ કરી રહ્યો હતો. દરમિયાન રવિવારે બપોરે એકાએક દીકરીના પિતાની તબિયત લથડી જતાં તેમને સારવાર અર્થે રાજકોટ લઇ જવાઈ…
Read More...

ગુજરાતી મહિલાએ અમેરિકામાં વગાડ્યો ડંકો: આણંદના સોજિત્રા ગામે જન્મેલાં ડૉ.નીતા પટેલ એક સમયે ઉઘાડા પગે…

'ગુજરાતીઓ એટલે દાળ-ભાત ખાઈને વેપાર-ધંધો કરી જાણે.' વર્ષોથી આ જ બે ઓળખ ગુજરાતીઓને વગોવવા માટે વપરાતી આવી છે. પરંતુ ડૉ. નીતા પટેલ નામની એક મહિલા સાત સમુંદર પાર પોતાના નક્કર કામ થકી આ ઓળખ બદલવા અને વિશ્વને કોરોનાથી મુક્ત કરાવવામાં પોતાનો જંગી…
Read More...

ભારતીય સેનાએ દેખાડી દરિયાદિલી: PoKની બે બહેનો ભૂલથી કાશ્મીરમાં પહોંચી જતા બંનેને ઘરે પરત મોકલવામાં…

પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મીર (PoK) માંથી ભૂલથી કાશ્મીરમાં પ્રવેશ કરનારી બે સગી બહેનોને ભારતીય સેનાએ સોમવારે તેમના ઘરે પરત મોકલી હતી. ભારતીય સેનાએ આ બન્ને છોકરીને રવિવારે લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) પરથી અટકાયતમાં લીધી હતી. બન્ને છોકરીની…
Read More...

જય જવાન જય કિસાન: હરિયાણામાં દુલ્હેરાજા મર્સિડીઝ કારને બદલે ટ્રેક્ટર પર લઈ ગયો જાન, ખેડૂતોને સપોર્ટ…

હરિયાણા-દિલ્હી બોર્ડર પર ભેગા થયેલા ખેડૂતોને સર્મથન આપવા માટે ઘણા લોકો તેમનાથી શક્ય હોય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે. આવો જ એક પ્રયત્ન લગ્ન દરમિયાન દુલ્હેરાજાએ કર્યો. સુમિતે જાનમાં ઘરે પડેલી મર્સિડીઝ કાર લઇ જવાને બદલે ટ્રેક્ટરની પસંદગી કરી.…
Read More...

ખેડૂતોને 7/12ની નકલમાં નામ રાખવું હોય તો 8/12ના ભારત બંધને સમર્થન આપો: કૉંગ્રેસ

નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી સરહદ પર ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે. ત્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. આ ખેડૂત આંદોલનને ગુજરાત કોંગ્રેસે પણ પોતાનો ટેકો જાહેર કર્યો છે. ગુજરાત કોંગ્રેસ કાલે, રવિવારે, ગાંધીનગરના…
Read More...

સાબરકાંઠાના ખેડૂતોને દિલ્હીના આંદોલનથી થઇ રહ્યું છે લાખોનું નુકસાન તો પણ કરી રહ્યા છે સમર્થન

સાબરકાંઠા જીલ્લાનુ એક એવુ ગામ છે કે, જે વાલોળ નામની શાકભાજીમાંથી વધુ ઉત્પાદન મેળવે છે આ ગામમાં તમામ ખેડુતો ખાસ કરીને વાલોળની ખેતી કરે છે. આ ખેતીથી સીઝન દરમીયાન 10થી 12 કરોડ રૂપિયા મેળવે છે પરંતુ દિલ્હીમાં આંદોલનને લઈને આ ખેડુતોનો પાક ન…
Read More...

દેશના ખૂણે ખૂણામાં કોરોના વેક્સિન પહોંચાડવા માટે વાયુસેનાનો રોડમેપ તૈયાર, કરી આવી તૈયારીઓ

દેશના ખૂણે ખૂણામાં કોરોના વેક્સિન પહોંચાડવા સંભવિત દાયિત્વને પુરુ કરવા માટે વાયુસેના તૈયાર છે. દૂર દૂરના વિસ્તારમાં વેક્સિન પહોંચાડવાની જવાબદારી સેના પર જ આવવાની છે. વાયુસેના હેડઓફિસે તેને ધ્યાનમાં રાખીને ખાસ હેતુસર વેક્સિનના…
Read More...

ગેસ શરૂ થતા જ ચાની કિટલી પર ભડકો થયો અને સગડી ઉછળતા ટાવરની 20 દુકાનો ભસ્મીભૂત, કિટલી વાળો અને…

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામશિખર કોમ્પ્લેક્સમાં વહેલી સવારે આગ લાગતાં 20 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. આગની સમગ્ર ઘટનાને નજરે જોનાર કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ગાર્ડ એવા બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે આખા કોમ્પ્લેક્સમાં…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1455 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં કોરોના કેસ (Gujarat Corona Virus Case) સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ (Night curfew) લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ…
Read More...

વડોદરામાં સગીરની હત્યાનો ભેદ ઉકેલાયો, અપશબ્દોનો બદલો લેવા માટે મિત્રએ જ ચાલુ કારમાં ચપ્પુનાં ઘા…

વડોદરાનાં દેણાની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળેલી 16 વર્ષના કિશોરની લાશનો ભેદ ઉકેલાયો છે. આ મામલે પોલીસે અનિલ ભરવાડ અને એક સગીર સહિત 3 જણાને ઝડપી લીધા છે. મૃતક અંકિતના મિત્ર અનિલ ભરવાડે જ તેની ચાલુ કારમાં છરીનાં પાંચથી છ ઘા મારીને હત્યા…
Read More...