Browsing Category

સમાચાર

સુરતમાં પરિણીતાનું કોઈ અજાણ્યાએ ઘરમાં ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી, ‘2 વર્ષનો પુત્ર અને 4…

સુરત શહેરમાં વધુ એક મહિલાની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતાનું કોઈ અજાણ્યાઍ ઘરમાં ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને…
Read More...

સુરત: ‘મારી પત્ની સાથે તારે આડાસંબંધ છે’, પતિએ માર મારી જબરદસ્તી આવી કબૂલાતનો વીડિયો…

સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. લૂંટ, હત્યા, મારા મારી, રેપ અને મહિલા અત્યાચારની ઘટના રોજે-રોજ સામે આવી રહી છે. ત્યારે પતિ પત્ની વચ્ચે વહેમના સંબંધમાં એક યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારી જબરદસ્તી પત્ની સાથેના…
Read More...

મોરબીમાં ત્રણ બકરાની બલી ચડાવાઈ, વીડિયો થયો વાયરલ, વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખે પોલીસ ફરિયાદ…

મોરબીમાં એક પ્રસંગમાં ત્રણ યુવકોએ તલવારથી બકરાનું માથું કાપી નાખવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ બનાવ અંગે વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી…
Read More...

વૃક્ષનું આર્થિક મૂલ્યાંકન: ગણપતપુરા ગામે છે ગુજરાતનું સંભવત: સૌથી મોટું આફ્રિકન બાઓબાબનું 950 વર્ષ…

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક નિષ્ણાત સમિતિએ વૃક્ષોનાં મૂલ્યાંકન સંબંધિત રિપોર્ટ રજૂ કર્યો છે. આ સમિતિના તારણ પ્રમાણે, એક વૃક્ષનું એક વર્ષનું આર્થિક મૂલ્ય રૂ. 74,500 હોઈ શકે છે, એટલે કે વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. 74,500નો ગુણાકાર કરીને…
Read More...

ગોંડલના સુલતાનપુરના ખેડૂતે ડીસાના પ્રચલિત બટાકાને ઓર્ગેનિક ખેતીથી પકવ્યાઃ પહેલા વર્ષે જ થયું આટલું…

સૌરાષ્ટ્રમાં બટાકાની ખેતી કરવી પડકારજનક છે. ખેડૂતોનું માનવું છે કે બટાકા ડીસામાં જ પાકે, પરંતુ લેઈઝ-બાલાજી જેવી વેફરમાં વપરાતા ડીસાના પ્રચલિત બટાકાને ગોંડલના ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી પકવ્યા છે. ગોંડલના સુલતાનપુર જેવા નાનાએવા ગામના ખેડૂત…
Read More...

સાંભળીને કંપી જવાય તેવો બનાવ: 16 વર્ષની કિશોરીની બળાત્કાર બાદ હત્યા, આરોપીઓએ તેના પિતા અને ભત્રીજીની…

કઠણ કાળજાનો માણસ પણ કંપી ઉઠે તેવો બનાવ છત્તીસગઢ રાજ્ય (Chhattisgarh state)ના કોરબા જિલ્લા (Korba district)માં બન્યો છે. અહીં છ લોકોએ એક 16 વર્ષની કિશોરી પર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. આ લોકોની હેવાનીયત આટલેથી અટકી ન હતી. બળાત્કાર બાદ…
Read More...

‘સર, મારી બહેનનું પેપર છે અને ટ્રેન અઢી કલાક મોડી ચાલી રહી છે’: યુવકે ભાવુક ટ્વીટ કરતાં…

"સર, મારી બહેનને પેપર છે, પરંતુ જે ટ્રેનમાં તેનું રિઝર્વેશન છે તે અઢી કલાક મોડી ચાલી રહી છે. આથી તેનું પેપર છૂટી શકે છે." મઉના એક યુવકે બુધવારે સવારે ભારતીય રેલવે (Indian Railway)ને આવું ભાવુક ટ્વીટ કર્યું હતું. પછી શું? થોડીવારમાં ટ્રેનની…
Read More...

સુરતમાં નિરાધારને સહાય મળે છે એમ કહી લાખ્ખો રૂપિયા પડાવનાર ચીટર મહિલા ઝડપાઈ

સુરત શહેરમાં ઠગાઈ-છેતરપિંડીના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એક ઠગ મહિલાએ નિરાધારને સહાય મળે છે કહી વૃધ્ધ દંપતીના રૂા. 1.06 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બનાવ સંદર્ભે દંપતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પૈસા પડાવનાર મહિલાને…
Read More...

‘આ રીતે મટન ન લઇ જઇ શકો, જેલ ભેગા કરી દઇશ’ અમદાવાદમાં પોલીસની ઓળખ આપી દંપતીને લૂંટ્યાનો…

છેલ્લા કેટલાક સમયથી શહેરમાં (Ahmedabad) નકલી પોલીસનો આતંક ધીમે ધીમે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ અગાઉ જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું કહીને એક આરોપીએ ધંધો કરવો હશે તો રૂપિયા…
Read More...

સુરતમાં ટેક્સટાઇલનું મજૂરી કામ કરનારને આપ પાર્ટીની ટિકિટ મળી, દિવસે કામ ને રાત્રે પ્રચાર કરતા…

મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરી છે જેમાં કોઈ કરોડોની સંપતિના આસામી છે તો કોઈ પરિવારના ભરણપોષણ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. આવા જ એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. જેમણે આપ પાર્ટી એ 17 નંબર વોર્ડના ઉમેદવાર તરીકે…
Read More...