Browsing Category

સમાચાર

સુરતમાં આતંક મચાવનાર ગાજીપરા ગેંગનો કુખ્યાત અલ્તાફ પટેલ અને લાલુ જાલિમ ગેંગનો આશિફ ચીકનો ઝડપાયો

સુરત શહેરમાં ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિતના સંખ્યાબંધ ગુનાઓ સાથે આતંક મચાવનાર કુખ્યાત ગાજીપરા ગેંગને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે, ગાજીપરા ગેંગનો મુખ્ય સૂત્રધાર સહીત ૧૦ સામે પોલીસે ગુજસીકોટનો ગુનો દાખલ…
Read More...

અભિનેત્રીએ ત્રીજા છૂટાછેડાનું આપ્યું ગજબનું કારણ, ‘મારો પતિ જાડો હોવાના કારણે મારી સાથે શારીરિક…

ફિલ્મી સિતારાઓનું જીવન ફિલ્મી પડદા પર ભલે ગમે તેટલું અલગ દેખાય, પરંતુ તેમના અંગત જીવનમાં પણ તેમને સામાન્ય રીતે કોઈપણ માનવીના જીવનમાં આવતા તમામ ઉતાર -ચઢાવમાંથી પસાર થવું પડે છે. વર્ક ફ્રન્ટ સિવાય, પ્રખ્યાત બંગાળી અભિનેત્રી શ્રાવંતી ચેટર્જી…
Read More...

યુવક અપશબ્દ બોલ્યો તો મહિલાએ રસ્તા વચ્ચે જ યુવકને ધીબી નાંખ્યો, કહ્યું- ગામડાથી નહીં આવી.. ચાલ પગે…

મધ્યપ્રદેશમાં રાજગઢમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ રોડ વચ્ચે યુવકને ચપ્પલથી ઢોર માર માર્યો હતો. યુવતીએ ચપ્પલથી માર્યા બાદ પણ રાહદારીને લાતો મારી, પરંતુ તેનો ગુસ્સો ઓછો ન થયો, તેથી તેણે યુવાનને તેના પગ પર માથું રાખીને માફી પણ મંગાવી. તેણે…
Read More...

પલવલમાં પરિવાર પિંખાયો: એક જ ઘરમાંથી મળ્યા 5 મૃતદેહ; પતિએ ત્રણ બાળકો અને પત્નીને ઝેર આપી ગળું…

દિલ્હીને અડીને આવેલા હરિયાણાના પલવલ જિલ્લામાં બુધવારે સવારે એક જ ઘરમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા હતા. પરિવારના મોભી ફાંસી પર લટકતા મળી આવ્યા હતા જ્યારે તેની પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ જમીન પર પડેલા હતા. પ્રાથમિક તપાસ મુજબ પરિવારના મોભીએ…
Read More...

સુરતમાં પિતા પુત્રએ Flipkartનું પોણા બે કરોડનું કરી નાંખ્યું, જાણો સમગ્ર કિસ્સો

થોડા દિવસો પહેલા Flipkart કંપનીનો એક ટ્રક પોણા બે કરોડ રૂપિયાનો માલ લઈને મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો. તે સમયે અચાનક આખી ટ્રક ગુમ થઇ ગઇ હતી અને આ બાબતે કંપનીના અધિકારીઓને માહિતી મળતાં તેમણે પોલીસને જણાવ્યું હતું. જો કે ગુમ…
Read More...

USમાં જોવા મળતા ચક્રવાત જેતપુરમાં જોવા મળ્યું, સાડીનાં 30થી 40 કારખાનાંનાં પતરાં કાગળની જેમ હવામાં…

હવામાન વિભાગ દ્વારા 48 કલાક ગુજરાત પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. જેતપુરમાં કાલે બપોર બાદ વાતાવરણમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. ઊંચા આકાશેથી ચક્રવાત જમીન સાથે સરકતું જોવા…
Read More...

ગુજરાતના માથે ‘શાહીન’નું સંકટ: અરબ સાગરમાં વાવાઝોડું સર્જાઈ રહ્યું છે, આગામી ત્રણ…

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. હવે રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજુ શાહિન વાવાઝોડુ અરબ મહાસાગરમાં તૈયાર થઈ…
Read More...

દહેગામના બારીયા ગામમાં રહેતા પિતા અને પુત્રએ આર્થિક સંકડામણથી કંટાળી નર્મદા કેનાલમાં ઝંપલાવતા મોત

દહેગામઃ ગાંધીનગરના બારીયા ગામમાં રહેતા એક વૃદ્ધ પિતા અને પુત્રએ કેનાલમાં ઝંપલાવી જીંદગીનો અંત આણ્યો હતો. સોમવારે પિતા-પુત્રના મૃતદેહ રાયપુર નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. ત્યારબાદ ડભોડા પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં…
Read More...

અમદાવાદમાં પત્નીની ભાભી સાથે પતિને થઈ ગયો પ્રેમ, નોકરીએ જવાનું કહી બંને ભાગી ગયા, 44 દિવસે પાછા…

આજકાલ લગ્નેત્તર સંબંધો અને ગુનાખોરીના કેસ વધી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પતિને બીજી કોઈ નહીં પણ પોતાના સાળાની પત્ની સાથે જ પ્રેમ થઈ ગયો હતો. જે બાદ તે તેની સાથે લગ્ન કરવા માગતો…
Read More...

મોરબીમાં ધોળા દિવસે રોકડ લઈને જતા વેપારીને બંદૂકની અણીએ લૂંટવાનો પ્રયાસ, ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ

મોરબીના રવાપર રોડ પર સરાજાહેર વેપારીને બંદૂક બતાવીને લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ હતી. જેના આધારે હાલ પોલીસે નાકાબંધી કરીને બાઈક પર ભાગી ગયેલા બંને શખ્સોને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી…
Read More...