Browsing Category

સમાચાર

દિવાળી પર ભારતે ચીનને ભણાવ્યો આકરો પાઠ, વોકલ ફોર લોકલની ધૂમ, ચીનને અંદાજે 50 હજાર કરોડનું નુકસાન

વિશ્વમાં સુપર પાવર બનાવાનું સપનુ જોતા ચીનને ભારતે મોટો ઝટકો આપ્યો છે. ભારતના આ પ્રહારને ડ્રેગન લાંબા સમય સુધી ભૂલી નહીં શકે. આ ઘા એટલો મોટો છે કે વિશ્વની મહાસત્તા બનવાનું સપનુ રોળાઈ શકે છે. ભારતના લોકોએ ચીનને પાઠ ભણાવ્યો કોન્ફેડરેશન ઓફ…
Read More...

દિવાળીના દિવસે જ માતા-પિતાએ બે જવાન પુત્રો ગુમાવ્યાં: વડતાલથી દર્શન કરી પરત ફરતા અમદાવાદના બે ભાઈઓને…

ખેડા જિલ્લામાં તહેવારોમાં અકસ્માતોની વણથંભી રફતાર અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે દિવાળીના દિવસે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદના પીજ ચોકડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગાભાઈઓને કાળ ભરખી ગયો છે. એક્ટીવા લઈને અમદાવાદથી…
Read More...

અમદાવાદના વાસણા વિસ્તારમાં ઝાડ કાપવાની બાબતમાં ભાઈએ પિતા-પુત્ર પર કોદાળીથી કર્યો હુમલો

આજકાલ નાની નાની બાબતમાં પાડોશીઓ વચ્ચે ઝઘડા થવા એ સમાન્ય બની ગયુ છે. એ તો ઠીક પણ પાડોશમાં રહેતા ભાઈઓ વચ્ચે પણ હવે ઝઘડા થવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદના વાસણામાંથી સામે આવ્યો છે. અહીં બે ભાઈઓ પાડોશમાં રહે છે. ત્યારે ઝાડ કાપવાની નજીવી…
Read More...

સુરતમાં તાપીમાં પડી ગયેલા બાળક મામલે નવો ઘટસ્ફોટ: બાળક પડ્યો ન હતો, પિતાએ જ ફેંક્યો હતો; પત્નીના…

બે દિવસ પહેલા સુરતના મકાઈ પુલ નજીક સેલ્ફી પાડવાં જતાં બાળકનું તાપી નદીમાં પડી ગયા બાદ બાળકની શોધખોળ શરૂ કરી હતી જોકે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતાં આવનારી વિગતો સામે આવી હતી પત્ની સાથેનાં દરરોજનાં ઝઘડામાં પતિ કંટાળી ગયો હતો.…
Read More...

વઢવાણના ટીંબા ગામે પતિને ચા લેવા મોકલી વાડી માલિકે ખેતમજૂર પરણીતા પર દુષ્કર્મ આચર્યું, બનાવ બાદ…

વઢવાણનાં અતરીયાલ વિસ્તારમાં બનેલી એક જધન્ય ઘટનાના પગલે હતપ્રભ થયેલી એક પરિણીતાએ ખેતરમાં જ ઝેરી દવા પી લઈને મોતની સોડ તાણી લેતા ચકચાર મચી ગઈ છે. સુરેન્દ્રનગરના વઢવાણનાં અતરીયાલ વિસ્તારમાં બનેલી એક જધન્ય ઘટનાના પગલે હતપ્રભ થયેલી એક…
Read More...

અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ: એક જ રાતમાં ત્રણ હત્યા, ઘાટલોડિયા બાદ જુહાપુરામાં યુવકને મોતને ઘાટ…

દિવાળીમાં લોકોની સુરક્ષા અને કાયદો, વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે બનાવેલ એક્શન પ્લાન માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ એક જ રાતમાં અમદાવાદ રક્તરંજીત થઈ ગયું છે. ઘાટલોડિયામાં સિનિયર સિટીઝન દંપતીની હત્યા બાદ વેજલપુરમાં પણ એક યુવક પર તીક્ષણ…
Read More...

રાજકોટમાં લુખ્ખાઓના આતંકનો વિડિયો વાયરલ, કાર બાદ ચાલુ એક્ટીવાએ સળગતા ફટાકડા રોડ પર ફેંક્યા

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં હાલ દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકોટ શહેરમાં કેટલાક આવારા તત્વો બેફામ બન્યા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. ગત અઠવાડિયે જ એસ્ટ્રોન ચોક વિસ્તારમાં અલ્ટો કારમાં નીકળેલા બે યુવાનોની ધરપકડ એ…
Read More...

વડોદરામાં સ્ટર્લિંગ હોસ્પિટલની લૂંટનો ભોગ બની મા, કોરોનાથી મોત પામેલા દર્દીના 27 લાખથી વધુ વસૂલ્યા,…

વડોદરાના સ્ટર્લીંગ હોસ્પિટલ ફરી વિવાદોમાં આવી છે. જેમા હોસ્પિટલે એક પરિવાર પાસેથી લાખો રૂપિયાની લૂંટ કરી જેના કારણે પરિવાર દેવામાં ગરકાવ થઈ ગયો છે. જેથી પરિવારે તેમના રૂપિયા પરત માગ્યા છે. વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ થોડાક દિવસ પહેલા…
Read More...

કેન્દ્ર સરકારની સામાન્ય લોકોને દિવાળીની ભેટ: પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી…

પેટ્રોલ અને ડીઝલની આકાશને આંબતી કિંમતથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી…
Read More...

શિયાળામાં રોજ ખાઈ લો ખજૂર, અનેક બીમારીઓથી બચાવે છે ખજૂર, ફાયદા જાણીને તમે ચોંકી જશો, જાણો અને શેર…

શિયાળાની સીઝન આવી છે ત્યારે તમે કેટલીક ખાસ ચીજોનું સેવન શરૂ કરો છો તો તમને તેના મોટા ફાયદા મળે છે. આવું જ કંઈક ખજૂરની વાતમાં પણ છે. ગુણોનો ભંડાર ખજૂર શિયાળામાં હેલ્થને સારી રાખવામાં તમારી મદદ કરે છે. તો જાણો ખાસ વાતો. જાણો ખજૂર ખાવાના…
Read More...