પુણેમાં મહિલા ટ્રાફિકકર્મીએ પાછળના ખિસ્સામાં રૂપિયા મૂકાવી લાંચ લીધી, જાગૃત યુવકે વિડિયો ઉતારીને ભાંડો ફોડ્યો

આ વીડિયો મહારાષ્ટ્રના પુણેના શગુન ચોકનો છે. અહીં એક મહિલા ટ્રાફિકકર્મીએ હાથ અડાડ્યા વગર એક યુવતી પાસેથી અનોખી રીતે લાંચ લીધી હતી. રોડ પર ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે સ્કૂટી પર આવતી બે યુવતીને રોકી અને તેમાંથી એકને પાસે બોલાવી લાંચ માગી તેને કહ્યું, ‘પાછળના ખિસ્સામાં રૂપિયા મૂકી દો’. જે બાદ યુવતીએ મહિલા કોન્સ્ટેબલના પાછળના ખિસ્સામાં રૂપિયા મૂકી દીધા. મહત્ત્વનું છે કે, આ લાંચનો વીડિયો એક જાગૃત નાગરિકે તેના મોબાઇલના કેમેરામાં કેદ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પિંપરી-ચિંચવાડના પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે તપાસના આદેશ આપ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો