પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ગરીબની દયનીય હાલત જોઈ લોકો બગડ્યાં!

અવાર નવાર સોશિયલ મીડિયામાં પોલીસની નિર્દયતાના વીડિયો વાયરલ થતાં રહે છે. ક્યારેક કોઈને ખોટી રીતે દંડ ભરવાની લૂંટવનો તો ક્યારેક કોઈ ગરીબની રોજી રોટી પર ખરાબ વર્તન કરવાના વીડિયો ચર્ચામાં આવતા હોય છે. હાલમાં એવો જ એક બનારસના કોઈ પોલીસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો ગુસ્સે થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ટ્વીટર પર આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. સાથે જ કેપ્શનમાં લખવામાં આવ્યું કે, સાંભળો સાહેબ, તમે જે ગરીબોની રેકડી પલટાવો છો ને એના જ ટેક્સથી તમને પગાર મળે છે. તમારું ઘર તેના ​​જ પૈસાથી ચાલે છે, તમારું બાળક પણ આ ગરીબના પૈસાથી જ નભે છે. તમે આ જ લોકોના ટેક્સથી મજા કરો છો. લોકતંત્ર છે એટલું યાદ રાખવું. જ્યારે જનતાએ તમને પલટાવી નાંખ્યા ત્યારે આખું બનારસમાં ફરતાં થઈ જશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો