રાતના 1 વાગે ઉબેર કેબથી છોકરીને મુકવા ગયો હતો ડ્રાઇવર, સોસાયટીનો ગેટ બંધ હતો તો ડોઢ કલાક સુધી બહાર ઉભો રહ્યો, બુકિંગ પણ કેન્સલ કરી… જેથી છોકરી સુરક્ષિત ઘરે જઇ શકે

મી ટૂ કેમ્પેનની વચ્ચે એક એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે જે તમારા હ્રદયમાં પુરુષો માટે માન વધારી દેશે. ઉબેર કેબ ડ્રાઇવર રાત્રે એક વાગે ડોઢ કલાક સુધી બે મહિલાઓની સાથે રહ્યો અને તેઓને એકલા ના છોડ્યા, જેથી તેઓ સુરક્ષિત સોસાયટીમાં જઇ શકે. પેસેન્જર પ્રિયષમિતા ગુહાએ કેબ કંપની ઉબેરને ટ્વીટ કરી ડ્રાઇવર સંતોષની તારીફ કરી છે, જ્યાર બાદ સોશિયલ મીડિયા પર સંતોષ હીરો બની ગયો છે.

છોકરીએ ટ્વીટ કરી કેબ ડ્રાઇવરની પ્રશંસા કરી, સોશિયલ મીડિયાએ પણ પાઠવી શુભેચ્છા

શું થયું હતું તે રાત્રે

ઉબેર કેબનો ડ્રાઇવર સંતોષ પ્રિયષમિયા ગુહા અને તેની માતાને મુકવા માટે ગયો હતો. પરંતુ જ્યાં તેઓ રોકાયા હતા, ત્યાં પહોચ્યા બાદ ખબર પડી કે સોસાયટીનો ગેટ બંધ છે અને અંદાજે રાતનો 1 વાગી ગયો હતો. તે જોઇ રાઇડ સમાપ્ત થયા બાદ પણ ડ્રાઇવર સંતોષે પેસેન્જર્સને એકલા ના છોડ્યા. અને જ્યાં સુધી સોસાયટીનો ગેટ ના ખુલ્યો ત્યાં સુધી તે બંન્ને મહિલાઓ સાથે ઉભો રહ્યો. તેના માટે સંતોષે અંદાજે ડોઢ કલાક સુધી રાહ જોઇ અને અન્ય કોઇ બુકિંગ પણ ના લીધી. ત્યારબાદ પ્રિયષમિતાએ ટ્વીટ કરી ડ્રાઇવર સંતોષની તારીફ કરી. જે જોઇ અન્ય લોકોએ પણ સંતોષની ખુબ જ તારીફ કરી છે. જ્યારે ઉબેરે પણ કહ્યું કે, તેઓને સંતોષ પર ગર્વ છે.

उबेर कंपनी ने दिया जवाब

क्या हुआ था उस रात
दरअसल उबर कैब का ड्राइवर संतोष प्रियषमिता गुहा और उनकी मां को छोड़ने गया था। लेकिन जहां वो ठहरे हुए थे, वहां पहुंचे तो उस सोसाइटी का गेट बंद था। तब रात के करीब एक बज रहे थे। ऐसा देख राइड खत्म होने के बाद भी ड्राइवर संतोष ने उन्हें अकेले नहीं छोड़ा। यही नहीं जब तक सोसाइटी का गेट नहीं खुला तब तक वह उन महिलाओं के साथ ही रहा। इसके लिए संतोष ने करीब डेढ़ घंटे तक इंतजार किया। इस दौरान संतोष ने कोई अगली बुकिंग भी नहीं ली। इसके बाद प्रियषमिता ने ट्वीट कर ड्राइवर संतोष की तारीफ की। जिसके बाद लोगों ने संतोष की काफी तारीफ की है। वहीं उबर ने भी कहा है कि उन्हें संतोष पर गर्व है।

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો