મરીન ડ્રાઈવ જેવા વોક-વે માટે નહીં જવું પડે મુંબઈ, સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં બની રહ્યું છે નવું નજરાણું

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથને લઈને એક ખુશખબર મળી રહ્યા છે, હવે મરીન ડ્રાઈવ જેવો વોક-વે માટે બહાર નહીં જવું પડે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં જ મરીન ડ્રાઈવ જેવો વોક-વે બનવા જઈ રહ્યો છે. સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે દોઢ કિ.મી. લાંબો એક વોક-વે બની રહ્યો છે. 1.5 – કિ.મી. લાંબો નવો વોક-વે સોમનાથના સાગર દર્શનથી ત્રિવેણી સંગમ સુધી બનાવવામાં આવશે. 700 – મીટર પહોળા વોક-વેમાં મ્યુઝિક સિસ્ટમ તેમજ આધુનિક લાઈટિંગ હશે.

મુંબઈમાં જે રીતે મરીન લાઈન્સ છે તેવો જ વોક વે અહીં બનશે અને દરિયાની ઉપરથી લોકોને અવર જવર કરવા માર્ગ મળશે. આ ઉપરાંત એક નવું યાત્રી સુવિધા કેન્દ્ર બનશે. છેલ્લા 3 વર્ષમાં સોમનાથ મંદિરમાં યાત્રી સુવિધા કેન્દ્ર બનીને કાર્યરત થયું છે. તેમજ વાહન પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે 2500 કાર પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ બનીને તૈયાર થયું છે.

મરીન ડ્રાઈવ જેવો વોક-વે બનશે

સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે દોઢ કિ.મી. લાંબો એક વોક વે બની રહ્યો છે. મુંબઈમાં જે રીતે મરીન લાઈન્સ છે તેવો જ વોક વે અહીં બનશે અને દરિયાની ઉપરથી લોકોને અવર જવર કરવા માર્ગ મળશે. આ ઉપરાંત એક નવું યાત્રી સુવિધા કેન્દ્ર બનશે. છેલ્લા 3 વર્ષમાં સોમનાથ મંદિરમાં યાત્રી સુવિધા કેન્દ્ર બનીને કાર્યરત થયું છે તેમજ વાહન પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે 2500 કાર પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ બનાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો