ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને હાસ્યકલાકાર- તેજસ પટેલ

ભારત દેશ વિવિધ સંસ્કૃતિ માટે જાણીતો છે એમાંય ગુજરાત પોતાની આગવી સંસ્કૃતિ ધરાવેછે ગુજરાતી લોકસંગીત દુનિયા ના દેશોમાં પ્રસિદ્ધછે ગરબા હોય કે ડાયરો લોકસાહિત્ય હોય કે હાસ્ય દરબાર બધુજ સાંભળનારી મહાન જાતિ એટલે ગુજરાતી એમાંય ગુજરાતના લોકકલાકારો ગુજરાત હોય કે ગુજરાત ની બહાર બધેજ પોતાના કલાના કામણ પાથરતા આવ્યા છે.

લોકસાહિત્ય ને હાસ્ય રસ માં જેમનું આગવું નામ છે તે તેજશ પટેલ જેમને માત્ર સામાન્ય ઘરમાં જન્મી ને પોતાની આગવી મેહનત દ્વારા ને ગુજરાત ના પ્રસ્સિદ્ધ કલાકાર સાઇરામદવે ના માર્ગદર્શન થી દેશ ને દુનિયાના દેશોમાં હાસ્ય ને લોકસાહિત્ય માં પોતાનું આગવું નામ બનાવ્યું છે.

ઓસામણ મીર અને સાઈરામ દેવે સાથે તેજસ પટેલ

વ્યવસાયે શિક્ષક પિતાના પુત્ર એ પોતે હાઇસ્કૂલ માં પ્રિન્સિપાલ બન્યા બાદ પોતાની અંદર પડેલી કલાને બહાર લાવવાનું કામ કરિયું, અત્યારે હાસ્ય હોય કે વીરરસ કે કરુણરસ બધા માં સ્ત્રોતા ની તાળીઓ ને પૈસાનો વરસાદ વરસાવે છે.

પેલો પ્રોગ્રામ રાજકોટ માં મિત્ર ને ત્યાં કરીયો પછી અમેરિકા હોય કે કેન્યા બધેજ વાહ વાહ મેળવી આજે રાજકોટ માં પોતાની સ્કૂલ ધરાવે છે ૧૦૦૦ બાળકો ને અભ્યાશ કરાવે છે આ ક્ષેત્રમાં આગળ વધવા માં પોતાની પત્ની અને ગુરુ સાઇરામભાઇ નો ખુબ સપોર્ટ મળિયો.

તેજસ પટેલ ના પ્રોગ્રામ માટે સંપર્ક કરો એમના મોબાઈલ નંબર – 9978450088

ખોડલધામ- કાગવડ ના પૃમુખ શ્રી પરેશભાઈ ગજેરા ને હાસ્ય નું નવુ આલબમ તેરી મોજ અને ભોજલરામ બાપા નું જીવન દશઁન ભેટ આપતા તેજસ પટેલ (ધામી)

હનુમાન જયંતી- કષ્ટભંજનદેવ સાળંગપુર લોકડાયરા ની મોજ

ગમ્મત ગુલાલ માં પ્રોગ્રામ આપતા તેજસ પટેલ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!