કળયુગના નરાધમ પુત્રનું કારસ્તાન તો જુઓ! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ જતાં વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ, પછી..

હરિયાણાના (Haryana) હિસારમાં (Hisar) એક મહિલાને બ્લેકમેઇલિંગનો (Blackmailing a woman) મામલો સામે આવ્યો છે. બ્લેકમેઇલિંગનો આરોપ બીજા કોઈ નહીં પરંતુ મહિલાએ પોતાના પુત્ર (son blackmailing mother) ઉપર આરોપ લગાવ્યો છે. પુત્ર પોતાની માતાને અન્ય વ્યક્તિ સાથે જોઈ ગયો હતો. અને ત્યારબાદ માતા અને પરપુરુષને કઢંગી હાલતમાં વીડિયો (Mother video viral) બનાવી લીધો હતો. ત્યારબાદ પુત્રએ પૈસા પડાવવાનું શરું કરી લીધું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોપ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં તેણે માતા પાસેથી 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા. હવે પૈસા ના મળ્યા તો પુત્રએ માતાનો આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દીધો હતો. મહિલાની ફરિયાદ બાદ પોલીસે યુવકની ધરપકડ કરવાની તજવીજ હાથધરી હતી.

અગોહા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં આ વિસ્તારના એક ગામની મહિલાએ જણાવ્યું હતું કે તેનો પતિ છાસવારે બીમાર રહેતો હતો. ઘરની આર્થિક હાલત ખરાબ હતી. પુત્ર પણ દારૂડિયો હતો. આવામાં ઘર ચલાવવા માટે પોતે પડોશીના ખેતરમાં કામ કરતી હતી.

ત્યાં તેના પુત્રએ ખેતર માલિક સાથે તેનો કઢંગી હાલતમાં વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. ત્યારબાદ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપીને નશા માટે પૈસા લેવાનું શરું કર્યું હતું. ફરિયાદી મહિલાનું કહેવું છે કે કેટલાક મહિનાઓથી તેણે બે લાખ રૂપિયા આપી ચુકી છે.

હવે તેણે પૈસા આપવાની ના પાડી દીધી તો તેના પુત્રએ અશ્લીલ વીડિયો વોટ્સએપના અનેક ગ્રૂપમાં મોકલી દીધો હતો. અગ્રોહા પોલીસે પીડિતાને ફરિયાદ ઉપર આરોપી પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીની ધરપકડ પકડ નથી થઈ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો