સમસ્ત લેઉવા પટેલ સમાજે માવતરની ભૂમિકા અદા કરી કર્યા સમૂહ લગ્ન

જુનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને સમસ્ત લેઉવા પટેલ સમાજ આયોજીત 56 દિકરી ઓનો સમુહ લગ્ન સપંન થહેલ

સામજ ગૌરવ સમાહરો

દિકરી ઓને આપો દિશા.

શકિત સ્વરુપા વહાલસોયી દિકરી ઓના સમૂહ લગ્ન.

લાગણીનું વાત્સલ્ય.

સમુહ વિવાહ સંસ્કાર સમારોહ.

ગુજરાતનો પ્રથમ વિષેશ સમુહ લગ્ન.

દિવ્ય અને ભવ્ય સમુહ લગ્ન 56 દિકરીઓનો યોજાહેલ.

જુની સંસ્કૃતી અને પરમપરા મુજબ ઘરે ઘરે ઉતારા અને ગાડા મા વરરાજા ના સામૈયા કરેલ.

આ સમુહ લગ્ન મા અંદાજે 75 હજાર જ્ઞાતિ જનોએ ભાગ લીધો .

આ સમુહ લગ્ન ના અધ્યક્ષ થાને કેબીનેટ મંત્રી માનનીય શ્રી જયેશભાઇ રાદડીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ધધાટક શ્રી ખોડલધામ ટ્સ્ટના પ્રમુખ માનનીય શ્રી પરેશભાઇ ગજેરા એ કરેલ. ભોજન પ્રશાદ ના દાતાશ્રી કાનભાઇ કાનકડ ખાસ હજરી આપેલ. અન્ય સૌરાષ્ટ્ર ભરના આગેવાન હાજર રહેલ. આ સમુહ લગ્ન ને સફળ બનાવામાટે સમુહ લગ્ન ના પ્રણેતા હરસુખભાઇ વધાસીયા. જમનભાઇ રાખોલીયા સરપંચ. પ્રિતીબેન વધાસીયા સમુહ લગ્ન સમિતી મહિલા કન્વીનર. ડિમ્પલભાઇ રાખોલીયા સમુહ લગ્ન સમિતી પ્રમુખ. કમલેશભાઇ કિકાણી સમુહ લગ્ન સમીતી મંત્રી. તેમજ ગ્રામ જ્ઞાતિ ભાઇયો.અને સમાજ જ્ઞાતિની બહેનો અને આજુ બાજુ 50 ગામોના જ્ઞાતી ભાઇઓ યુવાનો વડીલો એ સમુહ લગ્ન સફળ બનાવીયો..

 

 

57 દિકરીઓને કરિયાવરમાં 70 વસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નનાં પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ અત્યાર સુધીમાં 18 સમૂહ લગ્નો કરાવ્યા છે જેમાં લેઉવા પટેલ સમાજનાં 1800 દિકરા-દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે.

મોટરકારને બદલે બળદગાડામાં મંડપ સુધી પહોંચે છે 57 બળદગાડામાં એક સાથે 57 જાન તોરણ આવી ત્યારે અદભૂત દ્રશ્ય સર્જાયું

ભોજન સામગ્રી

1 લાખ લોકો બુંદી, ગાંઠીયા, શાક,દાળ ભાત સંભારો,અને રોટલીનું ભોજન કરશે 300 ડબ્બા તેલ, 500 કટા ચણાનો લોટ,150 કટા ખાંડ,30 હજાર કિલો ચોખા, 20 હજાર કિલો તુવેર દાળ,30 હજાર કિલો ઘઉંનો લોટ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો,
તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો