આ કારણોથી હાથ-પગમાં ચઢે છે ખાલી, ઈગ્નોર કરવાની ભૂલ કરી તો પડી શકે ભારે, આ વાતોનું રાખો ધ્યાન, જાણો અને શેર કરો

આપણને બધાને પગમાં ઘણી વખત ખાલી ચઢતી હોય છે. સામાન્ય રીતે આ સમસ્યા પોતાની જાતે જ સરખી થઈ જાય છે પરંતુ ઘણા કેસમાં આ સમસ્યા કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.

ઘણા વખત એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે પગમાં ખાલી ચઢી જાય છે. જેસ્ક જોબ કરનાર લોકોને મોટાભાગે આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પગમાં ખાલી થવા પર એવું મહેસુસ થાય છે કે જાણે કોઈ તમારા પગમાં પિન અથવા સોઈ મારી રહ્યું છે. ધણી વખત લોકોને પગમાં ઝંઝનાહટની સાથે દુખાવો અને કમજોરીનો સામનો કરવો પડી શકે છે.

પગમાં ઝનઝનાહટ થવાનું કારણ ઘણી વખત લાંબા સમય સુધી એક જ પોઝીશનમાં બેસી રહેવું પણ હોઈ શકે છે. કાણ કે તેનાથી નશો પર પ્રેશર પડે છે. પોઝિશન ચેન્જ કરવાથી આ સમસ્યા ઠીક થઈ જાય છે. પરંતુ ઘણા લોકોને આ સમસ્યાનો સામનો ઘણી વધારે વખત કરવો પડે છે જે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. એવામાં આવો જાણીએ કે પગમાં ઝંઝનાહટ થવાનું કારણ શું હોય છે અને તેન કઈ રીતે ઠીક કરી શકાય છે.

પગની નસો પર દબાણ પડવો
એક જ જગ્યા પર લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે પગની નસો પર દબાણ પડે છે અને તે સુન્ન થઈ જાય છે. જેના કારણે પગમાં ઝનઝનાગટ થવા લાગે છે. ઘણા કેસમાં એવું ત્યારે થાય છે જ્યારે તમે લાંબા સમય સુધી પગ વાળીને બેસો છો. તેનાથી પગની નસો પર દબાણ પડે છે.

કઈ રીતે કરશો ઠીક?
પોઝીશન ચેન્જ કરીને આ સમસ્યાને ઠીક કરી શકાય છે. જેવી નશો પર દબાણ ઓછુ થાય તે ઝનઝનાહટ પોતાની જાતે ઠીક થઈ જાય છે.

ડાયાબિટીઝ
પગમાં ઝનઝનાહટ થવાનું એક મુખ્ય કારણ ડાયાબિટીઝની બીમારી છે. હાથ-પગમાં ઝનઝનાહટ થવી ડાયાબિટીઝના શરૂઆતી લક્ષણ માનવામાં આવે છે. આજ ઝનઝનાહટ રગના તળીયાથી શરૂ થઈને ધીરે-ધીરે આખી કમરમાં થવા લાગે છે. ઘણા કેસમાં પગમાં ઝનઝનાહટ થવી ડાયાબિટીસના શરૂઆતી લક્ષણ હોય છે. તેનાથી વ્યક્તિના હાથ-પગ સન્ના પડી જાય છે, ઝનઝનાહટ અને બળતરાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ડાયાબિટીઝના 70 ટકા દર્દીઓમાં આ સમસ્યા જોવા મળે છે. ડાયાબિટીઝના દર્દીઓનું બ્લડ શુગર લેવલ ખૂબ વધારે હાઈ હોવા અને ખૂબ લો હોવાના કારણે પગની નસો ડેમેજ થવા લાગે છે જેના કારણે તે યોગ્ય રીતે કામ નથી કરી શકતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો