પોરબંદરમાં આકાશી વાદળોનો દુર્લભ વીડિયો થયો કેમેરામાં કેદ, આકાશમાં સર્જાયા કુતુહલ દ્રશ્યો જુઓ અને શેર કરો

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વાદળોનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પોરબંદરમાં આકાશી વાદળોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો ઘેડ વિસ્તારના ગોશા ટુકડા ગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આકાશમાં કુતુહલ પેદા કરે તેવા દ્રશ્યો સર્જાયા હતા. વાદળના દ્રશ્યોનો આ વીડિયો ઉતારી ખેડૂતે વાયરલ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે ઘેડ વિસ્તારના ગોશા ટુકડા ગામે વાદળો જમીન સુધી પહોંચ્યા હોય તેવો નજારો સર્જાયો છે. જેમા ખેતરોમાંથી વાદળો પાણી લેતા હોય તેમ લાગી રહ્યું છે. વાદળોના આ કુદરતી દ્રશ્યો જોઇને ખેડૂતે તેનો વીડિયો ક્લિક કર્યો હતો અને હાલ આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close