કાચા પોચા હૃદયનાં લોકો વીડિયો ન જોતાં, એકદમ ધ્રુજાવી નાખે તેવો વિડિયો: સાપ સામે ખેલ માંડવો ભારે પડ્યો, સીધો માથામા ડંખ મારી લીધો અને…

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો ખુબ ડરી જાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેમેરાની સામે આ શખ્સને સાપ કરડી લે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ સાથે આ શખ્સ ખેલ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ તેને આ ખેલ ભારે પડી ગયો. દરેક દર્શકોને અમે પણ વિનંતી કરી રહ્યા છીએ કે આ રીતે સાપ સાથે કોઈએ સ્ટંટ કરવા નહીં.

પહેલા તો સાપને આ શખ્સ વારંવાર કરડવા માટે આમંત્રણ આપતો હોય એવું લાગી રહ્યું છે. છેલ્લે સાપે પણ મોકો જોઈને શખ્સ પર હુમલો કર્યો અને સીધો માથામા ચોંટી ગયો. ફેસબુક પર આ વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે. લોકો સલાહ આપી રહ્યા છે કે આવું ન કરો.

આ વીડિયોને ફેસબુક પેજ Reptile Hunter દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો પ્રમાણે વાત કરીએ તો એક શખ્સ સાપને થોડો દુર રાખી કરડવા માટે ખીજવી રહ્યો છે. થોડો સમય પછી સાપને એ શખ્સ મોઢા પર લઈ આવે છે અને જ્યારે મોકો મળે કે તરત જ સાપ શખ્સમાં માથા પર ચોંટી જાય છે અને ડંખ મારે છે.

શખ્સ ખુબ પ્રયત્ન કરે છે કે જો સાપ માથા પરથી ઉખડી જાય તો. પરંતુ તેને છેલ્લે સુધી સફળતા ન મળી. આ વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા છે. લોકોએ વીડિયો જોઈને પોતાની રીતે કોમેન્ટોનો મારો કર્યો છે. એકે લખ્યું કે જો સાપને પરેશાન કરશો તો તે બદલો જરૂર લેશે, જે કંઈ થયું એ બરાબર થયું. તો જુઓ આ ખતરનાક વીડિયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો