શ્રી પટેલ સેવા સમાજ – સુરત દ્વારા જીવન સાથી પસંદગી મેળાનું ખુબ સુંદર આયોજન થયું.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે આજરોજ એક અનોખો જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આ્વ્યું હતું. આ કાર્યક્રમમાં 150 જેટલા યુવાનોએ પોતાની ઓળખ આપવાની સાથે પોતાનો પરિચય આપ્યો હતો.

પટેલ સેવા સમાજના બાબુભાઇ સેંજલિયા દ્વારા આ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. જયારે એકતા ચેરીટેબલ ટ્રસ્ટના ભારતીબેન ચાવડા દ્વારા આ કાર્યક્રમની ભાગદોડ પોતાના હાથમા લેવામાં આવી હતી. સવારે 10 વાગે શરૂ થયેલા આ પસંદગી મેળાના કાર્યક્રમને એટલી સફળતા મળી હતી કે સાંજે છ વાગ્યા સુધી આ કાર્યક્રમને લઇ જવો પડયો હતો. અને જીવન સાથીની તલાશમાં આવેલા યુવાનોને એક નવી આશા અને દિશા ભારતી ચાવડાના સંગઠન દ્વારા આપવામાં આવી હતી.

બાબુભાઇ સેંજલિયા (આયોજક )
ભારતીબેન ચાવડા (એકતા ટ્રસ્ટ . પ્રમુખ)
મુખ્ય મહેમાન. ધર્મિષ્ઠાબેન પી.એસ.આઇ ઉમરા પોલીસ ટેશન
અતિથિ વિશેષ
શ્રી બાબુભાઈ ગોધાણી
શ્રી ભરતભાઈ સંઘાણી
શ્રી ભરતભાઈ રાખોલીયા
શ્રી ભુપેન્દ્રભાઈ રીબડીયા
શ્રી મહેશભાઈ ભુવા
શ્રી અતુલભાઇ રામાણી શ્રી મનસુખભાઈ કાસોદરીયા
શ્રીમતી રીટાબેન
શ્રી ઘનશ્યામભાઈ લખાણી
શ્રીમતી માધવીબેન
શ્રી નાથાભાઈ કાનાણી

सुरत~ आज के युग मे बचों के लिए जीवन साथी चुनना काफी चिंता का विषय बना है ऐसे में माता पिता अपने बच्चों के लिए समाज के ही अच्छा जीवन साथी मिल जाये इशी उमीद रहती है ऐसे में सुरत में पाटीदार समाज के एक एनजीवो द्वारा एक अनोखा जीवन साथी चुन्ने का कार्यक्रम का आयोजन किया गया था जिश्मे बड़ी संख्या में युवक युवती इस कार्यक्रम में जुड़े थे बात कुछ इस तरह की है कि सुरत के कतारगाम इलाखे में समस्त पाटीदार समाज की पार्टी प्लोट में एक अनोखा आयोजन किया गया जहाँ पाटीदार समाज में जीवन साथी पसंदगी कार्यक्रम का आयोजन किया। गया पाटीदार समाज मे लड़की यो की संख्या कम होने की वजह से पाटीदार समाज के लड़कों को सादी के अपने ही समाज की लड़कियां नही मिलती जिसके के चलते पाटीदार समाज के लड़कों को अन्य समाज मेसे अपना जीवम साथी चुनना पड़ता है ऐसे में सुरत के एक एनजीवो के चलते इस मंच पर बड़ी संख्या में पाटीदार लड़के लड़की एक मंच पर आने के बाद अपना जीवम साथी चुनना सरल साबित हुआ इस कार्यक्रम को सफल बनाने के लिए पाटीदार समाज के महानुभाव उपशित रहकर कार्यक्रम को सफल बनाया था
सुरत से सुनील पाटिल की रिपोर्ट.

बाईट भारती बेन चावड़ा
2 बाबूभाई सेंजलिया

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો