શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ -સુરત દ્વારા 60 વિધવા બહેનોને 1૦૦૦૦ લેખે રૂ. છ લાખની સહાય અર્પણ કરી

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત આયોજીત આગામી ૫૯ માં સમુહ લગ્નનું પ્રથમ ચરણ. વાલી મિટીંગ અને વિધવા સહાય કાર્યક્રમ.
૬૦ ગં. સ્વ. બહેનોને રૂ. ૧૦૦૦૦/૦૦ લેખે રૂ. છ લાખ અર્પણ. તા. ૦૯/૦૧/૨૦૧૮ મંગળવાર.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ -સુરત દ્વારા ૫૯ માં સમુહ લગ્નનું તા. ૨૮/૦૧/૨૦૧૮ રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો