એક સમયે ટેક્સી ચલાવી, માંસ પણ વેચ્યું, આજે 5300 કરોડના માલિક છે આ પટેલ
શૂન્યમાંથી સર્જન કરી મસમોટું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કરનારા ઘણા ગુજરાતીઓ આપણી સામે છે. પણ ચડતીમાંથી પડતી અને પડતીમાંથી ફરી ચડતી પર આવ્યા હોય એવા જૂજ વ્યક્તિઓ છે. એમાંના એક એટલે સુધીર રૂપારેલીયા.
- ઈદી અમીનના કારણે યુગાન્ડામાં પરદાદાએ શરૂ…
Read More...
Read More...
વાઘણીયા ગામનાં પટેલ પરિવારનો સામુહિક આપઘાતથી વતનમાં શોક
અમરેલી: બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામના પટેલ પરિવારે આજે સુરતમા આપઘાત કરી લીધાને પગલે તેમના વતન વાઘણીયા અને પટેલ સમાજમા ભારે શોકની લાગણી ફરી વળી હતી. મૃતક પરિવારના કૌટુંબિક ભાઇઓ વાઘણીયામા ખેતીકામ કરે છે. તેમના કહેવા મુજબ આ પરિવાર એકદમ સરળ…
Read More...
Read More...
વિનુ પટેલ મહંત સ્વામી કેવી રીતે બન્યા?
પ્રમુખ સ્વામીએ સમયસર તેમના ઉત્તરાધિકારી તરીકે મહંત સ્વામીને નીમી દીધેલા. 13-9-1933ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારી નામ વિનુ પટેલ હતું. સાધુ તરીકે તેમનું નામ કેશવજીવણદાસ રખાયું હતું. સ્વામીનારાયણની સંસ્થા જે ટૂંકમા BAPS (બેપ્સ) તરીકે…
Read More...
Read More...
સુરત સામૂહિક આપઘાતઃ એક જ પરિવારની ત્રણ અર્થીથી શોકની કાલિમા
સુરતઃ સરથાણા વિસ્તારમાં 12માં માળેથી દંપતિએ માસૂમ બાળકને ખોળામાં લઈને કુદી ગયું હતું. આ સામૂહિક આપઘાતથી શહેરભરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ત્યારે વહેલી સવારે સર્જાયેલી કરુણાંતિકા બાદ બપોર બાદ ત્રણેયના મૃતદેહ ઘરે લઈ આવવામાં આવ્યાં હતાં. ત્યારે…
Read More...
Read More...
સમગ્ર ભારત નું ગૌરવ -રાજકોટ નો આ યુવાન
સમ્રગ ભારત માંથી રાજકોટ ના બહુમુલી પ્રતિભા ધરાવતા હાર્દિક જીવરાજભાઈ સોરઠીયા ને ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ ના હસ્તે એનાયત થયો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નો વર્લ્ડ રેકોર્ડ - યંગેસ્ટ એચીવર એવોર્ડ.
દરેક વ્યક્તિ જીવન માં કઈક વિવિધતા ને લઇ ને જન્મે…
Read More...
Read More...
4 વર્ષથી ઓર્ગેનિક ખેતી થકી વિઘામાં 30 મણ મગફળી મેળવતો કૂતિયાણાનો ખેડૂત
કુતિયાણા તાલુકાના ચૌટા ગામે રહેતા ખીમાભાઈ નામના ખેડૂત છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. ખેડૂતે પોતાની જમીનમાં દવા કે રાસાયણિક ખાતરના ઉપયોગ વગર સમગ્ર ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરી મબલખ ઉત્પાદન દર વર્ષે મેળવે છે. જેમાં…
Read More...
Read More...
UKમાં કાઉન્સિલરની ચૂંટણીમાં મૂળ કચ્છની પટેલ યુવતી ઝંપલાવશે
મૂળ કચ્છની યુવતી આગામી સમયમાં બ્રિટનમાં કાઉન્સિલરની ચૂંટણીમાં ઝંપલાવશે. બ્રિટનના રાજકારણમાં સક્રિય થનારી તે સંભવત: પ્રથમ મહિલા હોવાનું ગૌરવ પ્રાપ્ત કરશે. મૂળ માધાપરના ચેતનાબેન હાલાઇએ વાત કરતાં જણાવ્યું કે, આગામી દિવસોમાં આવનારી હેરો…
Read More...
Read More...
USમાં પટેલ હોટલ માલિક ‘ન્યૂ ડેવલપર ઓફ ધ યર’, 42 હોટેલના છે માલિક
વિઝન હોટેલ્સની હિલ્ટન બ્રાન્ડ્સે 15 વર્ષથી વધુ સમય માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. એન્ડી પટેલ(અરુણભાઈ પટેલ) કહે છે કે, સફળતાની ચાવીના બે મુખ્ય ગણ છે, એક ખૂબ જ પ્રોફેશનલ ટીમ અને બીજુ છે કે, દરેક મહેમાનને રાજાની જેમ સર્વિસ આપવી. એન્ડીએ વધુમાં…
Read More...
Read More...
રાજકોટના કેતન વેકરિયાની જન્મ દિવસની અનોખી ઉજવણી, ભારતીય સૈન્યના શહીદોના ૧૦ બાળકોને શિક્ષણ માટે દત્તક…
જીવનની પ્રત્યેક ક્ષણો આનંદપૂર્વક માણવી એ જ ખરું જીવન જીવવાની રીત છે. પરિવાર અને મિત્રો સાથે જન્મ દિવસની ઉજવણી કરવી તે પણ તેનો એક ભાગ છે. ભાગદોડ ભરી જિંદગીમાં ભાગ્યેજ આપણને આપણાંઓ માટે સમય મળે છે જેને આપણે યાદગાર બનાવી શકીએ. દરેક પોતાના જન્મ…
Read More...
Read More...
પ્રમુખ સ્વામીની પ્રેરણાથી બન્યા અબજોપતિ, વાંચો સુભાષ પટેલની કહાની
એક સમયે આફ્રિકાના જંગલોમાં પ્રાણીઓનાં શિકારનો શોખ રાખનારા અને 1971થી 1995 જિંદગી રફટફ અને ભયાનક રીતે પસાર કરનાર એક ગુજરાતીના જીવનમાં આટલું અમોલ પરિવર્તન આવશે એવું ભાગ્યે જ વિચારી શકાય. 1995માં પ્રમુખ સ્વામીશ્રી સાથે થયેલી મુલાકાતે સુભાષ…
Read More...
Read More...
