B.com કરેલ લેઉવા પટેલ યુવાન અગરબત્તી બનાવી ને કમાય છે લાખો રૂપિયા.

જૂનાગઢ ના જામકા ગામે રહેતા આ યુવાન નું નામ છે નિતેશ ધડુક જેમણે ટુક સમય માં જ મોટું નામ કરી પોતાનો બિઝનેશ આગળ વધાર્યો છે.

આ યુવાન ને બી.કોમ કરેલ છે પરંતુ નોકરી ના મળતા તેઓ એ પોતાના બિઝનેશ કરવા નું વિચાર્યું અને તેમણે અગરબત્તી બનાવવા નું ચાલુ કર્યું અને ટુક જ સમય માં તેઓએ લાખો રૂપિયા બનાવીયા આજે જૂનાગઢ માં નામચીન ‘ન્યુ ખોડલ અગરબત્તી’ નો બિઝનેશ મોટા પાયે ઉભો કર્યો.

તેમણે જણાવ્યું હતું કે અમે અમારી અગરબત્તી બહાર પણ એક્સપોર્ટ કરીએ છીએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો